Khambhaliaના નાગડા ગામના સરપંચ લાંચ લેતા ઝડપાયા

ફરિયાદી પાસેથી માંગ્યા હતા રૂ.1 લાખ 10 હજાર માટી કાઢવામાં હેરાનગતિ નહીં કરવા માગી હતી લાંચ ફરિયાદી સિંહણ ડેમમાંથી માટી કાઢવાનું કરે છે કામ ખંભાળિયાના નાગડા ગામના સરપંચ લાંચ લેતા ઝડપાયા છે. જેમાં ફરિયાદી પાસેથી રૂપિયા 1 લાખ 10 હજાર માંગ્યા હતા. તેમાં માટી કાઢવામાં હેરાનગતિ નહીં કરવા લાંચ માગી હતી. જેમાં ફરિયાદી સિંહણ ડેમમાંથી માટી કાઢવાનું કામ કરે છે. તેમાં ફરિયાદીએ ACB જાણ કરતાં કાર્યવાહી કરવામાં આવી છે. ACBએ સરપંચ અને તેના પુત્રને રંગેહાથ લાંચ લેતા ઝડપ્યા ACBએ સરપંચ અને તેના પુત્રને રંગેહાથ લાંચ લેતા ઝડપ્યા છે. જેમાં સરપંચ લાખીબાઈ, પુત્ર ફૂલસુર ગુજરિયા સામે કાર્યવાહી કરવામાં આવી છે. તેમાં ખંભાળિયા તાલુકાના નાગડા ગામના સરપંચ લાંચ લેતા ઝડપાયા છે. ફરિયાદી સિંહણ ડેમમાંથી માટી કાઢવાના કામ કરતા હોય આ કામના આરોપી સરપંચ અને તેમના પુત્રએ માટી કાઢવાના કામમાં અડચણ ઊભી ન કરવા તેમજ હેરાનગતિ નહીં કરવાના ઇરાદા પેટે ફરિયાદી પાસેથી એક લાખ દસ હજારની રકમ માગી હતી.જેમાં એસીબીએ ટ્રેપ ગોઠવી અને લાંચના છટકામાં સરપંચના પુત્રને હેતુલક્ષી વાતચીત કરી લાચની રકમ સ્વીકારતા ઝડપી પાડ્યા છે. લાંચીયા તત્વોમાં ફફડાટ મચી જવા પામ્યો છે એસીબીએ સરપંચ લાખીબાઈ મેરામણભાઇ ગુજરીયા તેમજ તેમના પુત્ર ફૂલસુરભાઈ મેરામણભાઇ ગુજરીયા વિરુધ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે. એસીબીના ઇન્ચાર્જ પીઆઇ પી.એ. દેકાવડીયા અને ટીમે ખંભાળિયા-જામનગર હાઇવે પર આરાધના ધામ પાસે છટકુ ગોઠવ્યુ હતુ.જે છટકામાં એસીબીએ નાગડા ગામના સરપંચના પુત્રને હેતુલક્ષી વાતચિત કરી રૂ.1.10 લાખની લાંચ સ્વીકારતા પકડી પાડયા હતા.જે પ્રકરણમાં એસીબીએ સરપંચ અને તેના પુત્ર સામે ગુનો દાખલ કર્યો છે. એસીબીએ લાંચની તમામ રકમ કબજે કરી આરોપીને કચેરીએ ખસેડી પુછપરછ સાથે વધુ તપાસ હાથ ધરી છે.એસીબીના આ સફળ છટકાના પગલે સમગ્ર પંથકમાં ભારે ચકચાર સાથે લાંચીયા તત્વોમાં ફફડાટ મચી જવા પામ્યો છે.

Khambhaliaના નાગડા ગામના સરપંચ લાંચ લેતા ઝડપાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ફરિયાદી પાસેથી માંગ્યા હતા રૂ.1 લાખ 10 હજાર
  • માટી કાઢવામાં હેરાનગતિ નહીં કરવા માગી હતી લાંચ
  • ફરિયાદી સિંહણ ડેમમાંથી માટી કાઢવાનું કરે છે કામ

ખંભાળિયાના નાગડા ગામના સરપંચ લાંચ લેતા ઝડપાયા છે. જેમાં ફરિયાદી પાસેથી રૂપિયા 1 લાખ 10 હજાર માંગ્યા હતા. તેમાં માટી કાઢવામાં હેરાનગતિ નહીં કરવા લાંચ માગી હતી. જેમાં ફરિયાદી સિંહણ ડેમમાંથી માટી કાઢવાનું કામ કરે છે. તેમાં ફરિયાદીએ ACB જાણ કરતાં કાર્યવાહી કરવામાં આવી છે.

ACBએ સરપંચ અને તેના પુત્રને રંગેહાથ લાંચ લેતા ઝડપ્યા

ACBએ સરપંચ અને તેના પુત્રને રંગેહાથ લાંચ લેતા ઝડપ્યા છે. જેમાં સરપંચ લાખીબાઈ, પુત્ર ફૂલસુર ગુજરિયા સામે કાર્યવાહી કરવામાં આવી છે. તેમાં ખંભાળિયા તાલુકાના નાગડા ગામના સરપંચ લાંચ લેતા ઝડપાયા છે. ફરિયાદી સિંહણ ડેમમાંથી માટી કાઢવાના કામ કરતા હોય આ કામના આરોપી સરપંચ અને તેમના પુત્રએ માટી કાઢવાના કામમાં અડચણ ઊભી ન કરવા તેમજ હેરાનગતિ નહીં કરવાના ઇરાદા પેટે ફરિયાદી પાસેથી એક લાખ દસ હજારની રકમ માગી હતી.જેમાં એસીબીએ ટ્રેપ ગોઠવી અને લાંચના છટકામાં સરપંચના પુત્રને હેતુલક્ષી વાતચીત કરી લાચની રકમ સ્વીકારતા ઝડપી પાડ્યા છે.

લાંચીયા તત્વોમાં ફફડાટ મચી જવા પામ્યો છે

એસીબીએ સરપંચ લાખીબાઈ મેરામણભાઇ ગુજરીયા તેમજ તેમના પુત્ર ફૂલસુરભાઈ મેરામણભાઇ ગુજરીયા વિરુધ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે. એસીબીના ઇન્ચાર્જ પીઆઇ પી.એ. દેકાવડીયા અને ટીમે ખંભાળિયા-જામનગર હાઇવે પર આરાધના ધામ પાસે છટકુ ગોઠવ્યુ હતુ.જે છટકામાં એસીબીએ નાગડા ગામના સરપંચના પુત્રને હેતુલક્ષી વાતચિત કરી રૂ.1.10 લાખની લાંચ સ્વીકારતા પકડી પાડયા હતા.જે પ્રકરણમાં એસીબીએ સરપંચ અને તેના પુત્ર સામે ગુનો દાખલ કર્યો છે. એસીબીએ લાંચની તમામ રકમ કબજે કરી આરોપીને કચેરીએ ખસેડી પુછપરછ સાથે વધુ તપાસ હાથ ધરી છે.એસીબીના આ સફળ છટકાના પગલે સમગ્ર પંથકમાં ભારે ચકચાર સાથે લાંચીયા તત્વોમાં ફફડાટ મચી જવા પામ્યો છે.