JEE Advanced 2024ના પરિણામો જાહેર,ગુજરાતના 7 વિદ્યાર્થી ઓલ ઇન્ડિયા રેન્ક 100માં સામેલ

દેશભરની 23 IITમાં પ્રવેશ માટે લેવાય છે પરીક્ષા રાજકોટના 4 વિદ્યાર્થીઓ ટોપ-100માં સામેલઅમદાવાદના 2 વિદ્યાર્થીઓ ટોપ-100માં સામેલJEE એડવાન્સ 2024ના પરિણામો જાહેર થયા છે. દેશભરની 23 IITમાં પ્રવેશ માટે પરીક્ષા લેવાય છે. ગુજરાતના 7 વિદ્યાર્થી ઓલ ઇન્ડિયા રેન્ક 100માં સામેલ થયા છે. જેમાં ખાસ કરીને  રાજકોટના 4 વિદ્યાર્થીઓ ટોપ-100માં સામેલ થયા જ્યારે અમદાવાદના 2 વિદ્યાર્થીઓ ટોપ-100માં સામેલ થયા છે.  દેશભરમાંથી 13 લાખ વિદ્યાર્થીઓએ JEE મેઈન્સની પરીક્ષા આપી હતી.

JEE Advanced 2024ના પરિણામો જાહેર,ગુજરાતના 7 વિદ્યાર્થી ઓલ ઇન્ડિયા રેન્ક 100માં સામેલ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • દેશભરની 23 IITમાં પ્રવેશ માટે લેવાય છે પરીક્ષા
  • રાજકોટના 4 વિદ્યાર્થીઓ ટોપ-100માં સામેલ
  • અમદાવાદના 2 વિદ્યાર્થીઓ ટોપ-100માં સામેલ

JEE એડવાન્સ 2024ના પરિણામો જાહેર થયા છે. દેશભરની 23 IITમાં પ્રવેશ માટે પરીક્ષા લેવાય છે. ગુજરાતના 7 વિદ્યાર્થી ઓલ ઇન્ડિયા રેન્ક 100માં સામેલ થયા છે. જેમાં ખાસ કરીને  રાજકોટના 4 વિદ્યાર્થીઓ ટોપ-100માં સામેલ થયા જ્યારે અમદાવાદના 2 વિદ્યાર્થીઓ ટોપ-100માં સામેલ થયા છે.  દેશભરમાંથી 13 લાખ વિદ્યાર્થીઓએ JEE મેઈન્સની પરીક્ષા આપી હતી.