Jamnagarની લાઈમ ટ્રી હોટલમાં લાગેલી આગ પર ફાયર વિભાગે મેળવ્યો કાબુ

જામનગરમાં પી.એન માર્ગ પર હોટલમાં આગ હોટલના પાંચમા માળે લાગી આગ શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું અનુમાન જામનગરમાં પી,એન,માર્ગ પર આવેલી હોટલ લાઈમ ટ્રીમાં આગ લાગવાની ઘટના બની હતી,પાંચમાં માળે આ આગ લાગી હતી,ઘટનાની જાણ થતાની સાથે ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચ્યુ અને આગ પર કાબુ મેળવ્યો હતો,ત્યારે આ ઘટનામાં કોઈ જાનહાનીના સમચાર સામે આવ્યા નથી.પ્રાથમિક રીતે શોર્ટ સર્કીટથી આગ લાગી હોવાનું સામે આવ્યું હતુ. હોટલમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ હોટલમાં આગ લાગી તે દરમિયાન લોકો જમી રહ્યાં હતા અને અચાનક આગ લાગ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો,લોકો જમવાનું છોડીને નીચે ઉતરી ગયા હતા,તો ફાયર વિભાગ દ્રારા આગ પર કાબુ મેળવી કુલિંગની કામગીરી પણ કરવામાં આવી હતી,ત્યારે પોલીસે પણ ઘટના સ્થળે જઈ પ્રાથમિક રીપોર્ટ નોંધ્યો હતો અને મેનેજરનું નિવેદન નોંધ્યું હતુ.આગ પ્રસરે એ પહેલા કાબુમાં આવી જતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.જામનગર શહેરના ધનવંતરી ઓડિટોરિયમ સામે આવેલ લાઈમ ટ્રી હોટલમાં આ બનાવ બન્યો હતો.શોર્ટ સર્કીટથી આગ લાગી હોવાનું અનુમાન પ્રાથમિક રીતે ફાયર વિભાગ તેમજ પોલીસ વિભાગને લાગી રહ્યું છે કે,આ આગ શોર્ટ સર્કીટથી લાગી છે,વાયર જુના હોય અને વરસાદી માહોલ છે,ત્યારે વધારે વીજ પસાર થતા ધડાકો થયો હોય અને ત્યારબાદ આગી લાગી હોય તેવું લાગી રહ્યું છે,હોટલમાં રહેલ માલસામાન બળીને ખાખ થઈ ગયો હતો.લોકો સમય પ્રમાણે નીચે ઉતરી જતા મોટી જાનહાની ટળી હતી. સમય પ્રમાણે વાયરીંગનું ચેકિંગ કરાવો મોટા ભાગે કયારેક વીજ વાયર નબળો હોય તો આગ લાગતી હોય છે,ત્યારે મોટા બિલ્ડીંગો તેમજ મોટી હોટલોમાં સમય પ્રમાણે વીજ વાયરનું ચેકિંગ કરાવવું જરૂરી બન્યું છે.જો સમય પ્રમાણે વીજ વાયરનું ચેકિંગ કરાવવામાં આવે તો મોટી દુર્ઘટના ટળી શકે છે અને આગ લાગવાના બનાવો ઓછા પણ બની શકે છે.  

Jamnagarની લાઈમ ટ્રી હોટલમાં લાગેલી આગ પર ફાયર વિભાગે મેળવ્યો કાબુ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • જામનગરમાં પી.એન માર્ગ પર હોટલમાં આગ
  • હોટલના પાંચમા માળે લાગી આગ
  • શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું અનુમાન

જામનગરમાં પી,એન,માર્ગ પર આવેલી હોટલ લાઈમ ટ્રીમાં આગ લાગવાની ઘટના બની હતી,પાંચમાં માળે આ આગ લાગી હતી,ઘટનાની જાણ થતાની સાથે ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચ્યુ અને આગ પર કાબુ મેળવ્યો હતો,ત્યારે આ ઘટનામાં કોઈ જાનહાનીના સમચાર સામે આવ્યા નથી.પ્રાથમિક રીતે શોર્ટ સર્કીટથી આગ લાગી હોવાનું સામે આવ્યું હતુ.

હોટલમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ

હોટલમાં આગ લાગી તે દરમિયાન લોકો જમી રહ્યાં હતા અને અચાનક આગ લાગ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો,લોકો જમવાનું છોડીને નીચે ઉતરી ગયા હતા,તો ફાયર વિભાગ દ્રારા આગ પર કાબુ મેળવી કુલિંગની કામગીરી પણ કરવામાં આવી હતી,ત્યારે પોલીસે પણ ઘટના સ્થળે જઈ પ્રાથમિક રીપોર્ટ નોંધ્યો હતો અને મેનેજરનું નિવેદન નોંધ્યું હતુ.આગ પ્રસરે એ પહેલા કાબુમાં આવી જતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.જામનગર શહેરના ધનવંતરી ઓડિટોરિયમ સામે આવેલ લાઈમ ટ્રી હોટલમાં આ બનાવ બન્યો હતો.


શોર્ટ સર્કીટથી આગ લાગી હોવાનું અનુમાન

પ્રાથમિક રીતે ફાયર વિભાગ તેમજ પોલીસ વિભાગને લાગી રહ્યું છે કે,આ આગ શોર્ટ સર્કીટથી લાગી છે,વાયર જુના હોય અને વરસાદી માહોલ છે,ત્યારે વધારે વીજ પસાર થતા ધડાકો થયો હોય અને ત્યારબાદ આગી લાગી હોય તેવું લાગી રહ્યું છે,હોટલમાં રહેલ માલસામાન બળીને ખાખ થઈ ગયો હતો.લોકો સમય પ્રમાણે નીચે ઉતરી જતા મોટી જાનહાની ટળી હતી.

સમય પ્રમાણે વાયરીંગનું ચેકિંગ કરાવો

મોટા ભાગે કયારેક વીજ વાયર નબળો હોય તો આગ લાગતી હોય છે,ત્યારે મોટા બિલ્ડીંગો તેમજ મોટી હોટલોમાં સમય પ્રમાણે વીજ વાયરનું ચેકિંગ કરાવવું જરૂરી બન્યું છે.જો સમય પ્રમાણે વીજ વાયરનું ચેકિંગ કરાવવામાં આવે તો મોટી દુર્ઘટના ટળી શકે છે અને આગ લાગવાના બનાવો ઓછા પણ બની શકે છે.