Jamnagar News: જામજોધપુરના વીરપુરમાં જૂથ અથડામણ, યુવકની હત્યા, 10થી વધુ લોકો ઘાયલ

વીરપુરમાં જૂથ અથડામણમાં 30 વર્ષીય યુવકની હત્યાબે જૂથ વચ્ચે અથડામણમાં 10 જેટલા લોકો ઘાયલ ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયાજામજોધપુરના વિરપુરમાં બે જૂથ વચ્ચે અથડામણમાં એક યુવકની હત્યા થઇ છે, જ્યારે 10થી વધુ લોકોને ગંભીર ઇજાઓ પહોંચી હોવાના સમાચાર સામે આવ્યા છે. સમગ્ર ઘટનાને પગલે પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી આવ્યો હતો. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે.

Jamnagar News: જામજોધપુરના વીરપુરમાં જૂથ અથડામણ, યુવકની હત્યા, 10થી વધુ લોકો ઘાયલ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • વીરપુરમાં જૂથ અથડામણમાં 30 વર્ષીય યુવકની હત્યા
  • બે જૂથ વચ્ચે અથડામણમાં 10 જેટલા લોકો ઘાયલ
  • ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા

જામજોધપુરના વિરપુરમાં બે જૂથ વચ્ચે અથડામણમાં એક યુવકની હત્યા થઇ છે, જ્યારે 10થી વધુ લોકોને ગંભીર ઇજાઓ પહોંચી હોવાના સમાચાર સામે આવ્યા છે. સમગ્ર ઘટનાને પગલે પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી આવ્યો હતો. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે.