Jamnagarમાં 10 હજાર સ્કવેર ફિટ જગ્યા પર બંધાયેલા ગેરકાયદેસર દબાણો દૂર કરાયા
જામનગરમાં ગેરકાયદેસર બાંધકામ પર તંત્રનુ બુલડોઝર ફરી વળ્યું છે જેમાં ગેરકાયદે ધાર્મિક સ્થળના દબાણ કરાયા દૂર કરવામાં આવ્યા છે.સરકારી જમીન પર ધાર્મિક સ્થાન બનાવી દેવામાં આવ્યું હતુ ત્યારે આજે તંત્ર દ્વારા દબાણો દૂર કરવામાં આવ્યા છે,અને 10 હજાર સ્કવેર ફિટ જગ્યા ખુલ્લી કરવામાં આવી છે.નોટિસ બાદ દૂર નહીં કરતા આખરે ફર્યું બુલડોઝર જામનગરમાં સરકારી જમીન પર ગેરકાયદેસર બાંધકામ કરાયું હતુ જેમાં મામલતદારા દ્વારા અવાર-નવાર જે તે ધાર્મિક સ્થળને નોટીસ આપવામાં આવી હતી તેમ છત્તા નોટીસનો જવાબ નહી અને સરકારી જગ્યા ખાલી કરવામાં આવતી ન હતી ત્યારે આજે વહેલી સવારે તંત્ર દ્વારા દબાણો દૂર કરવામાં આવ્યા છે,ત્યારે પોલીસ અને તંત્રની ટીમે દબાણ દૂર કર્યા છે,કોઈ અઈચ્છનીય ઘટના ના બને તેને લઈ પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.શહેરના ઢીચડા રોડ પર ધાર્મિક જગ્યાનું ડીમોલેશન કરવામાં આવ્યું છે. ટ્રાફિકને લઈ અગાઉ પણ બર્ધન ચોકમાં પેટ્રોલિંગ કરાયું હતુ જામનગર શહેરમાં દબાણ અને ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે આજે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. શહેરના બર્ધન ચોક વિસ્તાર અને તાપી નદીના પટ નજીકના વિસ્તારમાં લાંબા સમયથી ચાલી રહેલી ટ્રાફિક અને દબાણની સમસ્યાને ધ્યાનમાં રાખીને ઉચ્ચ અધિકારીઓએ સ્થળ મુલાકાત લીધી હતી.કમિશનર ડી.એન. મોદી, એસપી પ્રેમસુખ ડેલુ, ડીવાયએસપી જયવીરસિંહ ઝાલા અને મહાનગરપાલિકાની એસ્ટેટ શાખાના અધિકારીઓએ સંયુક્ત રીતે વિસ્તારનું નિરીક્ષણ કર્યું હતું.

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
જામનગરમાં ગેરકાયદેસર બાંધકામ પર તંત્રનુ બુલડોઝર ફરી વળ્યું છે જેમાં ગેરકાયદે ધાર્મિક સ્થળના દબાણ કરાયા દૂર કરવામાં આવ્યા છે.સરકારી જમીન પર ધાર્મિક સ્થાન બનાવી દેવામાં આવ્યું હતુ ત્યારે આજે તંત્ર દ્વારા દબાણો દૂર કરવામાં આવ્યા છે,અને 10 હજાર સ્કવેર ફિટ જગ્યા ખુલ્લી કરવામાં આવી છે.
નોટિસ બાદ દૂર નહીં કરતા આખરે ફર્યું બુલડોઝર
જામનગરમાં સરકારી જમીન પર ગેરકાયદેસર બાંધકામ કરાયું હતુ જેમાં મામલતદારા દ્વારા અવાર-નવાર જે તે ધાર્મિક સ્થળને નોટીસ આપવામાં આવી હતી તેમ છત્તા નોટીસનો જવાબ નહી અને સરકારી જગ્યા ખાલી કરવામાં આવતી ન હતી ત્યારે આજે વહેલી સવારે તંત્ર દ્વારા દબાણો દૂર કરવામાં આવ્યા છે,ત્યારે પોલીસ અને તંત્રની ટીમે દબાણ દૂર કર્યા છે,કોઈ અઈચ્છનીય ઘટના ના બને તેને લઈ પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.શહેરના ઢીચડા રોડ પર ધાર્મિક જગ્યાનું ડીમોલેશન કરવામાં આવ્યું છે.
ટ્રાફિકને લઈ અગાઉ પણ બર્ધન ચોકમાં પેટ્રોલિંગ કરાયું હતુ
જામનગર શહેરમાં દબાણ અને ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે આજે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. શહેરના બર્ધન ચોક વિસ્તાર અને તાપી નદીના પટ નજીકના વિસ્તારમાં લાંબા સમયથી ચાલી રહેલી ટ્રાફિક અને દબાણની સમસ્યાને ધ્યાનમાં રાખીને ઉચ્ચ અધિકારીઓએ સ્થળ મુલાકાત લીધી હતી.કમિશનર ડી.એન. મોદી, એસપી પ્રેમસુખ ડેલુ, ડીવાયએસપી જયવીરસિંહ ઝાલા અને મહાનગરપાલિકાની એસ્ટેટ શાખાના અધિકારીઓએ સંયુક્ત રીતે વિસ્તારનું નિરીક્ષણ કર્યું હતું.