Indian Railway: દક્ષિણ-મધ્ય રેલવેમાં ભારે વરસાદને કારણે કેટલીક ટ્રેનોને અસર
ભારે વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થયું રોડ ટ્રાન્સપોર્ટ ઉપરાંત રેલ વ્યવહાર પણ પ્રભાવિત થયો પાણી ભરાવાને કારણે અમદાવાદ ડિવિઝનમાંથી દોડતી ટ્રેનોને અસર દક્ષિણ મધ્ય રેલવેમાં ભારે વરસાદને કારણે રાયનપાડુ સ્ટેશન અને વિજયવાડા- નિડઢવોલુ (NDD) સેક્શન પર પાણી ભરાવાને કારણે અમદાવાદ ડિવિઝનમાંથી દોડતી કેટલીક ટ્રેનોને અસર થશે. જેની વિગતો નીચે મુજબ છે. રદ કરાયેલી ટ્રેનો1. 02 સપ્ટેમ્બર 2024ની ટ્રેન નંબર 12656 એમજીઆર ચેન્નાઈ સેન્ટ્રલ-અમદાવાદ નવજીવન એક્સપ્રેસ રદ રહેશે.2. 03 સપ્ટેમ્બર 2024ની ટ્રેન નંબર 12655 અમદાવાદ-એમજીઆર ચેન્નાઈ સેન્ટ્રલ નવજીવન એક્સપ્રેસ રદ રહેશે. ડાયવર્ટ કરેલા રૂટ પર દોડતી ટ્રેનો1. 01 સપ્ટેમ્બર 2024ના રોજ અમદાવાદથી દોડતી ટ્રેન નંબર 12655 અમદાવાદ-એમજીઆર ચેન્નાઈ સેન્ટ્રલ નવજીવન એક્સપ્રેસ પરિવર્તિત માર્ગ વાયા જલગાંવ-ભુસાવલ-મનમાડ-વાડી થઈને દોડશે.2. 01 સપ્ટેમ્બર 2024ના રોજ ગાંધીધામથી દોડતી ટ્રેન નંબર 20804 ગાંધીધામ-વિશાખાપટ્ટનમ એક્સપ્રેસ પરિવર્તિત માર્ગ વાયા વર્ધા-નાગપુર-રાયપુર-તિતલાગઢ-રાયગઢ-વિઝિયાનગરમ થઈને દોડશે.ટ્રેનોના સમય, સ્ટોપેજ અને કમ્પોઝિશન સંબંધિત વિગતવાર માહિતી માટે મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- ભારે વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થયું
- રોડ ટ્રાન્સપોર્ટ ઉપરાંત રેલ વ્યવહાર પણ પ્રભાવિત થયો
- પાણી ભરાવાને કારણે અમદાવાદ ડિવિઝનમાંથી દોડતી ટ્રેનોને અસર
દક્ષિણ મધ્ય રેલવેમાં ભારે વરસાદને કારણે રાયનપાડુ સ્ટેશન અને વિજયવાડા- નિડઢવોલુ (NDD) સેક્શન પર પાણી ભરાવાને કારણે અમદાવાદ ડિવિઝનમાંથી દોડતી કેટલીક ટ્રેનોને અસર થશે. જેની વિગતો નીચે મુજબ છે.
રદ કરાયેલી ટ્રેનો
1. 02 સપ્ટેમ્બર 2024ની ટ્રેન નંબર 12656 એમજીઆર ચેન્નાઈ સેન્ટ્રલ-અમદાવાદ નવજીવન એક્સપ્રેસ રદ રહેશે.
2. 03 સપ્ટેમ્બર 2024ની ટ્રેન નંબર 12655 અમદાવાદ-એમજીઆર ચેન્નાઈ સેન્ટ્રલ નવજીવન એક્સપ્રેસ રદ રહેશે.
ડાયવર્ટ કરેલા રૂટ પર દોડતી ટ્રેનો
1. 01 સપ્ટેમ્બર 2024ના રોજ અમદાવાદથી દોડતી ટ્રેન નંબર 12655 અમદાવાદ-એમજીઆર ચેન્નાઈ સેન્ટ્રલ નવજીવન એક્સપ્રેસ પરિવર્તિત માર્ગ વાયા જલગાંવ-ભુસાવલ-મનમાડ-વાડી થઈને દોડશે.
2. 01 સપ્ટેમ્બર 2024ના રોજ ગાંધીધામથી દોડતી ટ્રેન નંબર 20804 ગાંધીધામ-વિશાખાપટ્ટનમ એક્સપ્રેસ પરિવર્તિત માર્ગ વાયા વર્ધા-નાગપુર-રાયપુર-તિતલાગઢ-રાયગઢ-વિઝિયાનગરમ થઈને દોડશે.
ટ્રેનોના સમય, સ્ટોપેજ અને કમ્પોઝિશન સંબંધિત વિગતવાર માહિતી માટે મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.