HMPV વાયરસે મચાવ્યો હાહાકાર, ગુજરાતમાં બીજો શંકાસ્પદ કેસ નોંધાયો, તંત્ર લાગ્યું કામે

ચીનના વાયરસ HMPVના હવે ભારતમાં કેસ સામે આવી રહ્યાં છે. ગુજરાતમાં HMPV વાયરસનો બીજો કેસ સામે આવ્યો છે. અમદાવાદ પછી પ્રાંતિજમાં HMPV વાયરસનો કેસ સામે આવ્યો છે.HMPV વાયરસનો હિંમતનગરમાં પ્રથમ કેસ HMPV વાયરસનો હિંમતનગરમાં પ્રથમ કેસ નોંધાયો છે. હિંમતનગરની ખાનગી હોસ્પિટલમાં આઠ વર્ષનું બાળક સારવાર હેઠળ છે. પ્રાંતિજ તાલુકાના ગામનું બાળક સારવાર હેઠળ છે. બાળકનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેને ICUમાં રાખવામાં આવ્યો છે. સાબરકાંઠા જિલ્લામાં HMPV વાયરસનો કેસ સામે આવતા જિલ્લા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. અમદાવાદમાં નોંધાયો હતો HMPV વાયરસનો પ્રથમ કેસ ચીનના ખતરનાક વાયરસ HMVPનો ગુજરાતમાં પ્રથમ કેસ અમદાવાદમાં ખાનગી હોસ્પિટલમાં નોંધાયો હતો. શંકાસ્પદ ગણાતા 2 મહિનાના બાળકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. અમદાવાદમાં ચાંદખેડા વિસ્તારમાં આવેલી ઓરેન્જ હોસ્પિટલમાં બાળકને 24 ડિસેમ્બર 2024ના દાખલ કરાયો હતો. આ બાળકનો રિપોર્ટ 26 ડિસેમ્બરે આવી ચૂક્યો હતો. પરંતુ હોસ્પિટલ સત્તાવાળાઓએ આ વાત અત્યાર સુધી કેમ છુપાવી રાખી એ પણ તપાસનો વિષય બન્યો છે. હોસ્પિટલ મેનેજમેન્ટ દ્વારા મોટી બેદરકારી દાખવવા બદલ AMC આરોગ્ય અધિકારીએ નોટિસ પાઠવી ખુલાસો માંગ્યો હતો.દેશમાં HMPV વાયરસના કેસમાં વધારો દેશમાં HMPV વાયરસના કેસમાં વધારો નોંધાઈ રહ્યો છે. કર્ણાટક, ગુજરાત બાદ મહારાષ્ટ્રમાં પણ HMPV વાયરસના કેસ સામે આવ્યા છે. નાગપુર બાદ મુંબઇમાં વધુ એક કેસ નોંધાયો છે. મુંબઈના પવઈની હિરાનંદાની હોસ્પિટલમાં HMPVનો મામલો સામે આવ્યો છે. અહીં છ મહિનાની બાળકીમાં વાયરસના લક્ષણ જોવા મળ્યા છે.

HMPV વાયરસે મચાવ્યો હાહાકાર, ગુજરાતમાં બીજો શંકાસ્પદ કેસ નોંધાયો, તંત્ર લાગ્યું કામે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ચીનના વાયરસ HMPVના હવે ભારતમાં કેસ સામે આવી રહ્યાં છે. ગુજરાતમાં HMPV વાયરસનો બીજો કેસ સામે આવ્યો છે. અમદાવાદ પછી પ્રાંતિજમાં HMPV વાયરસનો કેસ સામે આવ્યો છે.

HMPV વાયરસનો હિંમતનગરમાં પ્રથમ કેસ

HMPV વાયરસનો હિંમતનગરમાં પ્રથમ કેસ નોંધાયો છે. હિંમતનગરની ખાનગી હોસ્પિટલમાં આઠ વર્ષનું બાળક સારવાર હેઠળ છે. પ્રાંતિજ તાલુકાના ગામનું બાળક સારવાર હેઠળ છે. બાળકનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેને ICUમાં રાખવામાં આવ્યો છે. સાબરકાંઠા જિલ્લામાં HMPV વાયરસનો કેસ સામે આવતા જિલ્લા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે.

અમદાવાદમાં નોંધાયો હતો HMPV વાયરસનો પ્રથમ કેસ

ચીનના ખતરનાક વાયરસ HMVPનો ગુજરાતમાં પ્રથમ કેસ અમદાવાદમાં ખાનગી હોસ્પિટલમાં નોંધાયો હતો. શંકાસ્પદ ગણાતા 2 મહિનાના બાળકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. અમદાવાદમાં ચાંદખેડા વિસ્તારમાં આવેલી ઓરેન્જ હોસ્પિટલમાં બાળકને 24 ડિસેમ્બર 2024ના દાખલ કરાયો હતો. આ બાળકનો રિપોર્ટ 26 ડિસેમ્બરે આવી ચૂક્યો હતો. પરંતુ હોસ્પિટલ સત્તાવાળાઓએ આ વાત અત્યાર સુધી કેમ છુપાવી રાખી એ પણ તપાસનો વિષય બન્યો છે. હોસ્પિટલ મેનેજમેન્ટ દ્વારા મોટી બેદરકારી દાખવવા બદલ AMC આરોગ્ય અધિકારીએ નોટિસ પાઠવી ખુલાસો માંગ્યો હતો.

દેશમાં HMPV વાયરસના કેસમાં વધારો

દેશમાં HMPV વાયરસના કેસમાં વધારો નોંધાઈ રહ્યો છે. કર્ણાટક, ગુજરાત બાદ મહારાષ્ટ્રમાં પણ HMPV વાયરસના કેસ સામે આવ્યા છે. નાગપુર બાદ મુંબઇમાં વધુ એક કેસ નોંધાયો છે. મુંબઈના પવઈની હિરાનંદાની હોસ્પિટલમાં HMPVનો મામલો સામે આવ્યો છે. અહીં છ મહિનાની બાળકીમાં વાયરસના લક્ષણ જોવા મળ્યા છે.