HMPV વાઇરસે ચિંતા વધારી: ભારત આવેલા NIR સતર્ક, સરકારની ગાઇડલાઇન પર સતત નજર
HMPV virus Alert : ચીનમાં ફેલાઈ રહેલા નવા હ્યુમન મેટાન્યૂમો વાઈરસ (HMPV)એ સમગ્ર વિશ્વ સાથે ભારતની પણ ચિંતા વધારી દીધી છે, ત્યારે હાલ ડિસેમ્બર અને જાન્યુઆરીમાં બહોળી સંખ્યામાં સ્વદેશ આવેલા એનઆરઆઈમાં પરત જવા અંગે ચિંતાનું મોજુ ફરી રહ્યું છે. વાયરસનું સંક્રમણ વધી રહ્યું છે ત્યારે ભારતમાં પણ આ વાઇરસના પ્રથમ કેસથી ચિંતા ખૂબ વધી ગઈ છે. એનઆરઆઈ પોતે સરળતાથી પરત વિદેશ જઈ શકે તે માટે તેઓ પણ સમગ્ર ઘટના અને સરકારી ગાઈડલાઈન પર નજર રાખી રહ્યા છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -