Himatnagar: વિજયનગરમાં હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત યાત્રા

Aug 14, 2026 - 01:30
Himatnagar: વિજયનગરમાં હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત યાત્રા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

વિજયનગરઃ હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત ભારતીય જનતા પાર્ટી વિજયનગર દ્વારા ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. યાત્રામાં વિજયનગર વહીવટી તંત્ર, શાળા-કોલેજ, ITI, NCCઅને NSSના વિદ્યાર્થીઓ તથા સ્ટાફ્ જોડાયા હતા. ઉપરાંત પૂર્વ રાજ્યસભા સાંસદ રમીલાબેન બારા, ભાજપ વિજયનગરના પ્રમુખ ડૉ. પરેશ પટેલ, પ્રભારી અશોકભાઈ જોશી, જિલ્લા મહામંત્રી કિસાન મોરચાધીરજભાઈ પટેલ, જિલ્લા સભ્યો હરીશભાઈ પટેલ સહિતના જોડાયાહતા.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0