Gujaratમાં ચોમાસાને લઈ આગાહી, 5થી 10 ઈંચ વરસાદ પડશે

ગુજરાતમાં 21 જૂનની આસપાસ ચોમાસુ બેસશે આ વર્ષે ધોધમાર અને લાંબો વરસાદ રહેશે એક જ દિવસમાં 5થી 10 ઈંચ વરસાદ પડી જશે ગુજરાતમાં ચોમાસાને લઈને આગાહી કરવામાં આવી છે. જેમાં ખગોળ શાસ્ત્રી દિવ્ય દર્શન પુરોહિતનું નિવેદન સામે આવ્યું છે. તેમાં ગુજરાતમાં 21 જૂનની આસપાસ ચોમાસુ બેસશે. તેમજ આ વર્ષે ધોધમાર અને લાંબો વરસાદ રહેશે. એક જ દિવસમાં 5થી 10 ઈંચ વરસાદ પડી જશે. આગામી 3 દિવસની દ.ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.આખા ગુજરાતમાં 15 દિવસમાં ચોમાસુ બેસશે આખા ગુજરાતમાં 15 દિવસમાં ચોમાસુ બેસશે. તેમજ 15 દિવસ 41-42 ડીગ્રી તાપમાન એટલે ત્રીજા હીટવેવની સંભાવના છે. આખા ગુજરાતમાં 21 જૂનની આસપાસ ચોમાસુ બેસશે. આ વર્ષે ધોધમાર અને લાંબો વરસાદ રહેશે. એક જ દિવસમાં 5 થી 10 ઇંચ વરસાદ પડી જશે. 3 દિવસની અંદર દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદની શકયતા છે. મધ્ય ગુજરાત સહિત આખા ગુજરાતમાં 15 દિવસમાં ચોમાસુ બેસશે. આજથી જ ગુજરાતમાં વરસાદ આવી જશે અને પ્રિ-મોન્સૂનના વરસાદ બાદ ચોમાસાનું આગમન થશે. રાજ્યમાં આજથી 11 જુન સુધી વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. 15 મી જૂન આપસાપ રાજ્યમાં ભારે વરસાદ આવશે રાજ્યના અનેક વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ આવી પડશે. ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદનું અનુમાન છે. 9 જૂન થી 11 જૂન મધ્યમ થી ભારે વરસાદની આગાહી છે. અરબી સમુદ્રમાં હવાનું દબાણ સર્જાયું છે. દક્ષિણ મહારાષ્ટ્ર અને મુંબઈ સુધી સક્રિય રહેશે. તેમજ રોહિણી નક્ષત્રની પ્રિમોનસુન એક્ટિવીટીની અસર ગુજરાતમાં થશે. દક્ષિણ ગુજરાતનાં ભાગોમાં ભારે પવન ફૂંકાશે. તેમજ નવસારી, પંચમહાલ, દાહોદનાં ભાગોમાં આંધી વંટોળ આવશે. તેમજ ગુજરાતમાં ધમાકેદાર વરસાદની એન્ટ્રી થશે. તેમજ 12 જૂન સુધીમાં ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદ રહેશે. તેમજ 15 મી જૂન આપસાપ રાજ્યમાં ભારે વરસાદ આવશે.

Gujaratમાં ચોમાસાને લઈ આગાહી,  5થી 10 ઈંચ વરસાદ પડશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ગુજરાતમાં 21 જૂનની આસપાસ ચોમાસુ બેસશે
  • આ વર્ષે ધોધમાર અને લાંબો વરસાદ રહેશે
  • એક જ દિવસમાં 5થી 10 ઈંચ વરસાદ પડી જશે

ગુજરાતમાં ચોમાસાને લઈને આગાહી કરવામાં આવી છે. જેમાં ખગોળ શાસ્ત્રી દિવ્ય દર્શન પુરોહિતનું નિવેદન સામે આવ્યું છે. તેમાં ગુજરાતમાં 21 જૂનની આસપાસ ચોમાસુ બેસશે. તેમજ આ વર્ષે ધોધમાર અને લાંબો વરસાદ રહેશે. એક જ દિવસમાં 5થી 10 ઈંચ વરસાદ પડી જશે. આગામી 3 દિવસની દ.ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

આખા ગુજરાતમાં 15 દિવસમાં ચોમાસુ બેસશે

આખા ગુજરાતમાં 15 દિવસમાં ચોમાસુ બેસશે. તેમજ 15 દિવસ 41-42 ડીગ્રી તાપમાન એટલે ત્રીજા હીટવેવની સંભાવના છે. આખા ગુજરાતમાં 21 જૂનની આસપાસ ચોમાસુ બેસશે. આ વર્ષે ધોધમાર અને લાંબો વરસાદ રહેશે. એક જ દિવસમાં 5 થી 10 ઇંચ વરસાદ પડી જશે. 3 દિવસની અંદર દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદની શકયતા છે. મધ્ય ગુજરાત સહિત આખા ગુજરાતમાં 15 દિવસમાં ચોમાસુ બેસશે. આજથી જ ગુજરાતમાં વરસાદ આવી જશે અને પ્રિ-મોન્સૂનના વરસાદ બાદ ચોમાસાનું આગમન થશે. રાજ્યમાં આજથી 11 જુન સુધી વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.

15 મી જૂન આપસાપ રાજ્યમાં ભારે વરસાદ આવશે

રાજ્યના અનેક વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ આવી પડશે. ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદનું અનુમાન છે. 9 જૂન થી 11 જૂન મધ્યમ થી ભારે વરસાદની આગાહી છે. અરબી સમુદ્રમાં હવાનું દબાણ સર્જાયું છે. દક્ષિણ મહારાષ્ટ્ર અને મુંબઈ સુધી સક્રિય રહેશે. તેમજ રોહિણી નક્ષત્રની પ્રિમોનસુન એક્ટિવીટીની અસર ગુજરાતમાં થશે. દક્ષિણ ગુજરાતનાં ભાગોમાં ભારે પવન ફૂંકાશે. તેમજ નવસારી, પંચમહાલ, દાહોદનાં ભાગોમાં આંધી વંટોળ આવશે. તેમજ ગુજરાતમાં ધમાકેદાર વરસાદની એન્ટ્રી થશે. તેમજ 12 જૂન સુધીમાં ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદ રહેશે. તેમજ 15 મી જૂન આપસાપ રાજ્યમાં ભારે વરસાદ આવશે.