Gujaratમા આજે અને આવતીકાલે બે દિવસ ગાજવીજ પવન સાથે વરસાદની આગાહી કરાઈ
7 દીવસ સામાન્યથી મધ્યમ સાર્વત્રિક વરસાદ રહેશે પવનની ગતિ 45 કિમિ પ્રતિકલાકની રહે તેવું અનુમાન અત્યાર સુધી રાજયમા 2 ટકા વરસાદ વધુ પડયો ગુજરાતમાં હાલ વરસાદે વિરામ લીધો છે પરંતુ હવામાન વિભાગ દ્રારા વરસાદને લઈ આગાહી કરાઈ છે.રાજયમાં 7 દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે,ભારે પવન સાથે ગાજવીજ વરસાદ પડશે તેવી આગાહી હવામાન વિભાગ દ્રારા કરવામાં આવી છે,દરિયાકિનારા વિસ્તારમાં 45 કિમી પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાવાની પણ શકયતાઓ રહેલી છે. વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી અમદાવાદ હવામાન વિભાગે વરસાદને લઈ આગાહી કરી છે.આજે ડાંગ, તાપીમાં યલો એલર્ટ સાથે વરસાદની આગાહી કરાઈ છે.અત્યાર સુધી રાજયમા 2 ટકા વરસાદ વધુ પડયો છે.સાયક્લોનિક સર્ક્યુલેશનને લઈ બે દિવસ વરસાદ રહેશે તેવી આગાહી વ્યકત કરવામાં આવી છે,માછીમારોને અગામી 4 દિવસ સુધી દરિયો ના ખેડવા સૂચના આપવામાં આવી છે. આજે કયા જિલ્લામાં વરસાદની કરાઈ આગાહી હવામાન વિભાગની આગાહી અનુસાર આજે દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવમા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આવતીકાલે કયા જિલ્લામાં વરસાદની કરાઈ આગાહી હવામાન વિભાગની આગાહી અનુસાર આવતીકાલે 22 ઓગસ્ટે દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 23 ઓગસ્ટે કયા કરાઈ વરસાદની આગાહી હવામાન વિભાગની આગાહી અનુસાર 23 ઓગસ્ટે નર્મદા, ભરૂચ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમા ભારે વરસાદની આગાહી કરવામા આવી છે. 23 ઓગસ્ટે કયા કરાઈ વરસાદની આગાહી હવામાન વિભાગની આગાહી અનુસાર 24 ઓગસ્ટે છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામા આવી છે. 25 ઓગસ્ટે કયા કરાઈ વરસાદની આગાહી હવામાન વિભાગની આગાહી અનુસાર 25 ઓગસ્ટે પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલીમા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 26 અને 27 ઓગસ્ટે કયા કરાઈ વરસાદની આગાહી 26 અને 27 ઓગસ્ટે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી તેમજ સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ, પોરબંદર જુનાગઢ, દ્વારકા, ગીર સોમનાથ, કચ્છ અને દિવમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- 7 દીવસ સામાન્યથી મધ્યમ સાર્વત્રિક વરસાદ રહેશે
- પવનની ગતિ 45 કિમિ પ્રતિકલાકની રહે તેવું અનુમાન
- અત્યાર સુધી રાજયમા 2 ટકા વરસાદ વધુ પડયો
ગુજરાતમાં હાલ વરસાદે વિરામ લીધો છે પરંતુ હવામાન વિભાગ દ્રારા વરસાદને લઈ આગાહી કરાઈ છે.રાજયમાં 7 દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે,ભારે પવન સાથે ગાજવીજ વરસાદ પડશે તેવી આગાહી હવામાન વિભાગ દ્રારા કરવામાં આવી છે,દરિયાકિનારા વિસ્તારમાં 45 કિમી પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાવાની પણ શકયતાઓ રહેલી છે.
વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી
અમદાવાદ હવામાન વિભાગે વરસાદને લઈ આગાહી કરી છે.આજે ડાંગ, તાપીમાં યલો એલર્ટ સાથે વરસાદની આગાહી કરાઈ છે.અત્યાર સુધી રાજયમા 2 ટકા વરસાદ વધુ પડયો છે.સાયક્લોનિક સર્ક્યુલેશનને લઈ બે દિવસ વરસાદ રહેશે તેવી આગાહી વ્યકત કરવામાં આવી છે,માછીમારોને અગામી 4 દિવસ સુધી દરિયો ના ખેડવા સૂચના આપવામાં આવી છે.
આજે કયા જિલ્લામાં વરસાદની કરાઈ આગાહી
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવમા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
આવતીકાલે કયા જિલ્લામાં વરસાદની કરાઈ આગાહી
હવામાન વિભાગની આગાહી અનુસાર આવતીકાલે 22 ઓગસ્ટે દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
23 ઓગસ્ટે કયા કરાઈ વરસાદની આગાહી
હવામાન વિભાગની આગાહી અનુસાર 23 ઓગસ્ટે નર્મદા, ભરૂચ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમા ભારે વરસાદની આગાહી કરવામા આવી છે.
23 ઓગસ્ટે કયા કરાઈ વરસાદની આગાહી
હવામાન વિભાગની આગાહી અનુસાર 24 ઓગસ્ટે છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામા આવી છે.
25 ઓગસ્ટે કયા કરાઈ વરસાદની આગાહી
હવામાન વિભાગની આગાહી અનુસાર 25 ઓગસ્ટે પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલીમા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
26 અને 27 ઓગસ્ટે કયા કરાઈ વરસાદની આગાહી
26 અને 27 ઓગસ્ટે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી તેમજ સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ, પોરબંદર જુનાગઢ, દ્વારકા, ગીર સોમનાથ, કચ્છ અને દિવમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.