ગુજરાતમાં પનીર બાદ 'નકલી ઘી'ની ફેક્ટરી ઝડપાઈ, ફૂડ વિભાગે 118 ઘીના ડબ્બા કર્યા સીઝ

Food Department Raids In Mehsana : દિવાળીના તહેવારના ગણતરીના દિવસોમાં બાકી છે, ત્યારે ગુજરાતમાં ફૂડ વિભાગની ટીમ દ્વારા ઠેર-ઠેર દરોડા પાડીને બનાવટી વસ્તુઓ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે, ત્યારે મહેસાણા જિલ્લાના કડી તાલુકામાંથી એક મહિનામાં બીજી વાર શંકાસ્પદ ઘી ઝડપાયું છે. જ્યારે થોડા દિવસ પહેલા પણ મહેસાણાની ક્રિષ્ના અને નમન ડેરીમાંથી શંકાસ્પદ 800 કિ.લો. પનીર જપ્ત કરાયું હતું.10 લાખ કિંમતનું શંકાસ્પદ ઘી જપ્ત

ગુજરાતમાં પનીર બાદ 'નકલી ઘી'ની ફેક્ટરી ઝડપાઈ, ફૂડ વિભાગે 118 ઘીના ડબ્બા કર્યા સીઝ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Food Department Raids In Mehsana : દિવાળીના તહેવારના ગણતરીના દિવસોમાં બાકી છે, ત્યારે ગુજરાતમાં ફૂડ વિભાગની ટીમ દ્વારા ઠેર-ઠેર દરોડા પાડીને બનાવટી વસ્તુઓ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે, ત્યારે મહેસાણા જિલ્લાના કડી તાલુકામાંથી એક મહિનામાં બીજી વાર શંકાસ્પદ ઘી ઝડપાયું છે. જ્યારે થોડા દિવસ પહેલા પણ મહેસાણાની ક્રિષ્ના અને નમન ડેરીમાંથી શંકાસ્પદ 800 કિ.લો. પનીર જપ્ત કરાયું હતું.

10 લાખ કિંમતનું શંકાસ્પદ ઘી જપ્ત