રીપલની તો મગજની દવા ચાલે છે એટલે આ રીતે અકસ્માત થયો... પત્નીએ કરી પતિની વકીલાત
Bopal Hit And Run Case: આજે વહેલી અમદાવાદના બોપલ-આંબલી રોડ પર ઓડીના કારચાલક રીપલ પંચાલે નશાની હાલતમાં ગફલતભર્યું ડ્રાઇવિંગ કરી 5 થી 7 વાહનોને અડફેટે લીધા હતા. ત્યારબાદ પોલીસે તેની અટકાયત કરી પૂછપરછ શરૂ કરી દીધી છે. તેના બ્લડના નમૂના લઇને લેબોરેટરીમાં મોકલી દેવામાં આવ્યા છે. આ અંગે રીપલ પંચાલની પત્નીની પહેલી પ્રતિક્રિયા સામે આવી છે. 'દવાના ડોઝના કારણે આવી સ્થિતિ સર્જાઇ છે'
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Bopal Hit And Run Case: આજે વહેલી અમદાવાદના બોપલ-આંબલી રોડ પર ઓડીના કારચાલક રીપલ પંચાલે નશાની હાલતમાં ગફલતભર્યું ડ્રાઇવિંગ કરી 5 થી 7 વાહનોને અડફેટે લીધા હતા. ત્યારબાદ પોલીસે તેની અટકાયત કરી પૂછપરછ શરૂ કરી દીધી છે. તેના બ્લડના નમૂના લઇને લેબોરેટરીમાં મોકલી દેવામાં આવ્યા છે. આ અંગે રીપલ પંચાલની પત્નીની પહેલી પ્રતિક્રિયા સામે આવી છે.
'દવાના ડોઝના કારણે આવી સ્થિતિ સર્જાઇ છે'