Gujarati સિંગર ભૂમિ પંચાલે રક્ષાબંધનનું ગીત ગાઈને કરી ઉજવણી,જુઓ Video

રાજભરમાં રક્ષાબંધનના પર્વની ઉજવણી ગુજરાતી સેલિબ્રિટીએ રક્ષાબંધનની કરી ઉજવણી સિંગર ભૂમિ પંચાલે કરી રક્ષાબંધનની ઉજવણી રક્ષાબંધનનું પર્વ લોકો ધામધૂમથી ઉજવી રહ્યા છે ત્યારે ગુજરાતી સિંગર ભૂમિ પંચાલે પણ રક્ષાબંધન પર્વ પર ગીત ગાઈને ઉજવણી કરી હતી,તેમના ભાઈને રાખડી બાંધી તેમણે ગીત ગાયુ હતુ અને દર્શકોને રક્ષાબંધન પર્વની શુભેચ્છા પાઠવી હતી,ભૂમિ પંચાલનું કહેવું છે કે,ભાઈ બહેનના પવિત્ર પ્રેમનું બંધન એટલે રક્ષાબંધન. અલગ-અલગ સેલિબ્રિટીઓએ કરી ઉજવણી રક્ષાબંધનનું પર્વ દેશભરમાં લોકો ઉજવી રહ્યાં છે,સાથે સાથે હોલિવુડની સેલિબ્રિટીઓએ પણ રક્ષાબંધન પર્વની ઉજવણી કરી છે અને ગુજરાતી કલાકારો પણ રક્ષાબંધન પર્વની ઉજવણી કરી રહ્યું છે,રક્ષાબંધનની ઉજવણી લોકો અલગ-અલગ રીતે કરતા હોય છે,ભાઈ તેમની બહેન માટે ગિફટ લાવે છે તો બહેન ભાઈની આરતી ઉતારી તેને કપાળે ચાંલ્લો કરી મીઠુ મો કરાવે છે અને રાખડી બાંધે છે. બહેન સુરેખાએ સી.આર.પાટીલને બાંધી રાખડી કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે પણ રક્ષાબંધનના તહેવારની ઉજવણી કરી છે. સી.આર.પાટીલે ભટાર સ્થિત પોતાના નિવાસસ્થાને રક્ષાબંધનની ઉજવણી કરી છે. કેન્દ્રીય નેતાના બહેન સુરેખાએ તેમના ભાઈ સી.આર.પાટીલની કલાઈ પર સુરક્ષા કવચ બાંધ્યુ અને બહેનને સી.આર.પાટીલે ભેટ આપીને આશીર્વાદ પાઠવ્યા. આ સાથે જ કેન્દ્રીય મંત્રી અને ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલે ગુજરાતની જનતાને પણ રક્ષાબંધનના તહેવારની શુભેચ્છા પાઠવી.

Gujarati સિંગર ભૂમિ પંચાલે રક્ષાબંધનનું ગીત ગાઈને કરી ઉજવણી,જુઓ Video

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • રાજભરમાં રક્ષાબંધનના પર્વની ઉજવણી
  • ગુજરાતી સેલિબ્રિટીએ રક્ષાબંધનની કરી ઉજવણી
  • સિંગર ભૂમિ પંચાલે કરી રક્ષાબંધનની ઉજવણી

રક્ષાબંધનનું પર્વ લોકો ધામધૂમથી ઉજવી રહ્યા છે ત્યારે ગુજરાતી સિંગર ભૂમિ પંચાલે પણ રક્ષાબંધન પર્વ પર ગીત ગાઈને ઉજવણી કરી હતી,તેમના ભાઈને રાખડી બાંધી તેમણે ગીત ગાયુ હતુ અને દર્શકોને રક્ષાબંધન પર્વની શુભેચ્છા પાઠવી હતી,ભૂમિ પંચાલનું કહેવું છે કે,ભાઈ બહેનના પવિત્ર પ્રેમનું બંધન એટલે રક્ષાબંધન.

અલગ-અલગ સેલિબ્રિટીઓએ કરી ઉજવણી

રક્ષાબંધનનું પર્વ દેશભરમાં લોકો ઉજવી રહ્યાં છે,સાથે સાથે હોલિવુડની સેલિબ્રિટીઓએ પણ રક્ષાબંધન પર્વની ઉજવણી કરી છે અને ગુજરાતી કલાકારો પણ રક્ષાબંધન પર્વની ઉજવણી કરી રહ્યું છે,રક્ષાબંધનની ઉજવણી લોકો અલગ-અલગ રીતે કરતા હોય છે,ભાઈ તેમની બહેન માટે ગિફટ લાવે છે તો બહેન ભાઈની આરતી ઉતારી તેને કપાળે ચાંલ્લો કરી મીઠુ મો કરાવે છે અને રાખડી બાંધે છે.

બહેન સુરેખાએ સી.આર.પાટીલને બાંધી રાખડી

કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે પણ રક્ષાબંધનના તહેવારની ઉજવણી કરી છે. સી.આર.પાટીલે ભટાર સ્થિત પોતાના નિવાસસ્થાને રક્ષાબંધનની ઉજવણી કરી છે. કેન્દ્રીય નેતાના બહેન સુરેખાએ તેમના ભાઈ સી.આર.પાટીલની કલાઈ પર સુરક્ષા કવચ બાંધ્યુ અને બહેનને સી.આર.પાટીલે ભેટ આપીને આશીર્વાદ પાઠવ્યા. આ સાથે જ કેન્દ્રીય મંત્રી અને ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલે ગુજરાતની જનતાને પણ રક્ષાબંધનના તહેવારની શુભેચ્છા પાઠવી.