Gujarat Latest News Live: વાંચો 06 વાગ્યા સુધીના મહત્વના સમચાર

રાજ્યમાં ઠંડીનું જોર વધ્યું છે સાથે સાથે લઘુત્તમ તાપમાનમાં 1થી 2 ડિગ્રીનો ઘટાડો જોવા મળ્યો છે.બીજી તરફ ઉત્તર-પશ્ચિમના પવનોની દિશા બદલાતા ઠંડી વધી છે,નલિયા13 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું છે.અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 17.5 ડિગ્રી,ગાંધીનગરમાં લઘુત્તમ તાપમાન 17.8 ડિગ્રી,ડીસામાં 14 ડિગ્રી, રાજકોટમાં લઘુત્તમ તાપમાન 16.6 ડિગ્રી,ભાવનગરમાં 17.9 ડિગ્રી, સુરતમાં લઘુત્તમ તાપમાન 21 ડિગ્રી,વડોદરામાં લઘુત્તમ તાપમાન 14.6 ડિગ્રી નોંધાયું છે.અમે દિવસભર તમામ સમાચાર અપડેટ કરતા રહીશું અને આપના સુધી તમામ સમાચારો પહોંચાડીશું,અહીં તમને દેશ અને દુનિયાના દરેક બ્રેકિંગ ન્યૂઝ મળશે. દિવસના મોટા સમાચારો માટે એક ક્લિક કરીને જાણવા માટે, અમારા પેજ પર રહો અને રિફ્રેશ કરતા રહો.

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -