Valsad: મોતીવાડા ગામે યુવતી સાથે દુષ્કર્મ-હત્યાના કેસમાં આરોપી પોલીસ પકડથી દૂર!
વલસાડ જિલ્લાના પાડી તાલુકાના મોતીવાડા ગામે કોલેજ જઈને યુવતી સાથે બનેલી દુષ્કર્મ અને હત્યાની ઘટનામાં પોલીસ પકડથી આરોપી હજી પણ દૂર આઠ દિવસ સુધી ચુક્યા છે છતાં વલસાડ પોલીસના હાથમાં આરોપી ન આવતા પોલીસની કામગીરી પર અનેક સવાલો ઉઠી રહ્યા છે રેન જાયજી સહિતના ઉચ્ચ અધિકારીઓએ આ ઘટનાની અંદર મોનિટરિંગ કર્યું છતાં આરોપી હજી પણ પોલીસ પકડથી દૂર છે વલસાડ જિલ્લા પોલીસે આરોપીને પકડવા માટે પોલીસે 600 શકમંદની પૂછપરછ કરી 3 DySP સહિત 300 કર્મીની 10 થી વધુ ટીમ કામે લાગી. આરોપીને પકડવા રાજ્ય બહાર પણ તપાસ હાથ ધરાઈ મુંબઈ પોલીસની પણ લેવાઈ છે મદદ. મુંબઈથી સુરત સુધીમાં રેલવે સ્ટેશન,બસ સ્ટેન્ડ પર રખડતા લોકોની તપાસ કરાઈ રહી છે...રેલવે સ્ટેશન ઉપર પડી રહેતા અને આજીવિકા મેળવી ગુજરાન ચલાવતા લોકોની પણ તપાસ કરાઈ રહી છે. વલસાડ પોલીસે મુંબઈ પોલીસ અને રપફ, GRP ની ટીમની વિશેષ મદદ લેવાઈ હતી..આરોપીને ઝડપી પાડવા વલસાડ જિલ્લા પોલીસની ટીમ રાત દિવસ એક કરી નાખ્યા છતાં પોલીસ ને આરોપી નો કોઈજ પતો લાગ્યો નથી.વલસાડ જિલ્લા પોલીસે કેટલાક શકમંદોને શોધવાની તજવીજ પણ હાથ ધરી છે. વલસાડ જિલ્લા પોલીસની ટીમે જિલ્લાના લેબર કોન્ટ્રાક્ટરો, સરપંચો અને અગ્રણીઓ સાથે બેઠક કરી હતી. બેઠકમાં લેબર કોન્ટ્રાક્ટરો અને અગ્રણીઓને શંકાસ્પદ વ્યક્તિઓના ફોટા બતાવી શંકસ્પદ વ્યક્તિઓ અંગે જરૂરી માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે. સાથે 2 ટીમોને ટેક્નિકલ સર્વેલન્સની ટીમની મદદ લઈને અલગ અલગ જગ્યાએ શકમંદોની તપાસ કરી રહી છે. વલસાડ જિલ્લા પોલીસે તપાસ કરી વધુ તેજ પોલીસએ યુવતી નો મોબાઇલ ની શોધ ખોળ માટે ઘટના સ્થળના બાજુમાં આવેલી ખાનકી અને નાણામાં સર્ચ કરાયું. પોલીસને સુખમાં આરોપીના સીસીટીવી પણ મળ્યા.. આરોપીની કપડાં ભરેલી બેગ પણ મળી પોલીસે એ આધારે પણ તપાસ હાથ ધરી છે.મહત્વનું છે કે ઉદવાડા રેલવે સ્ટેશન સ્ટેશન ઉપર જે દિશામાં આ ઘટના બની તે જગ્યા ઉપર કોઈ પણ પ્રકારનો સીસીટીવી ન હોવાથી પોલીસને હજી પણ આરોપી સુધી પહોંચવાની કડી મળી નથી રહી છેલ્લા આઠ દિવસની અંદર પોલીસે વલસાડ જિલ્લાના તમામ ખૂણે ખૂણા શોધી પરંતુ હજુ પણ જે છે પોલીસ પકડતી આરોપી દૂર છે હવે જોવાનું રહી કે એસબીઆઈજી સહિતના ઉચ્ચ અધિકારીઓ તેમાં ટેકનિકલ સર્વલે સ્ટીમો કામે લાગી છે ત્યારે આરોપી પોલીસના સિકજામાં ક્યારે આવશે..
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
વલસાડ જિલ્લાના પાડી તાલુકાના મોતીવાડા ગામે કોલેજ જઈને યુવતી સાથે બનેલી દુષ્કર્મ અને હત્યાની ઘટનામાં પોલીસ પકડથી આરોપી હજી પણ દૂર આઠ દિવસ સુધી ચુક્યા છે છતાં વલસાડ પોલીસના હાથમાં આરોપી ન આવતા પોલીસની કામગીરી પર અનેક સવાલો ઉઠી રહ્યા છે રેન જાયજી સહિતના ઉચ્ચ અધિકારીઓએ આ ઘટનાની અંદર મોનિટરિંગ કર્યું છતાં આરોપી હજી પણ પોલીસ પકડથી દૂર છે
વલસાડ જિલ્લા પોલીસે આરોપીને પકડવા માટે પોલીસે 600 શકમંદની પૂછપરછ કરી 3 DySP સહિત 300 કર્મીની 10 થી વધુ ટીમ કામે લાગી. આરોપીને પકડવા રાજ્ય બહાર પણ તપાસ હાથ ધરાઈ મુંબઈ પોલીસની પણ લેવાઈ છે મદદ. મુંબઈથી સુરત સુધીમાં રેલવે સ્ટેશન,બસ સ્ટેન્ડ પર રખડતા લોકોની તપાસ કરાઈ રહી છે...રેલવે સ્ટેશન ઉપર પડી રહેતા અને આજીવિકા મેળવી ગુજરાન ચલાવતા લોકોની પણ તપાસ કરાઈ રહી છે. વલસાડ પોલીસે મુંબઈ પોલીસ અને રપફ, GRP ની ટીમની વિશેષ મદદ લેવાઈ હતી..આરોપીને ઝડપી પાડવા વલસાડ જિલ્લા પોલીસની ટીમ રાત દિવસ એક કરી નાખ્યા છતાં પોલીસ ને આરોપી નો કોઈજ પતો લાગ્યો નથી.
વલસાડ જિલ્લા પોલીસે કેટલાક શકમંદોને શોધવાની તજવીજ પણ હાથ ધરી છે. વલસાડ જિલ્લા પોલીસની ટીમે જિલ્લાના લેબર કોન્ટ્રાક્ટરો, સરપંચો અને અગ્રણીઓ સાથે બેઠક કરી હતી. બેઠકમાં લેબર કોન્ટ્રાક્ટરો અને અગ્રણીઓને શંકાસ્પદ વ્યક્તિઓના ફોટા બતાવી શંકસ્પદ વ્યક્તિઓ અંગે જરૂરી માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે. સાથે 2 ટીમોને ટેક્નિકલ સર્વેલન્સની ટીમની મદદ લઈને અલગ અલગ જગ્યાએ શકમંદોની તપાસ કરી રહી છે. વલસાડ જિલ્લા પોલીસે તપાસ કરી વધુ તેજ પોલીસએ યુવતી નો મોબાઇલ ની શોધ ખોળ માટે ઘટના સ્થળના બાજુમાં આવેલી ખાનકી અને નાણામાં સર્ચ કરાયું. પોલીસને સુખમાં આરોપીના સીસીટીવી પણ મળ્યા.. આરોપીની કપડાં ભરેલી બેગ પણ મળી પોલીસે એ આધારે પણ તપાસ હાથ ધરી છે.
મહત્વનું છે કે ઉદવાડા રેલવે સ્ટેશન સ્ટેશન ઉપર જે દિશામાં આ ઘટના બની તે જગ્યા ઉપર કોઈ પણ પ્રકારનો સીસીટીવી ન હોવાથી પોલીસને હજી પણ આરોપી સુધી પહોંચવાની કડી મળી નથી રહી છેલ્લા આઠ દિવસની અંદર પોલીસે વલસાડ જિલ્લાના તમામ ખૂણે ખૂણા શોધી પરંતુ હજુ પણ જે છે પોલીસ પકડતી આરોપી દૂર છે હવે જોવાનું રહી કે એસબીઆઈજી સહિતના ઉચ્ચ અધિકારીઓ તેમાં ટેકનિકલ સર્વલે સ્ટીમો કામે લાગી છે ત્યારે આરોપી પોલીસના સિકજામાં ક્યારે આવશે..