Bhavnagar સિહોર નગરપાલિકાના આગેવાનો અનેક સમસ્યાઓને લઈ ઓફિસના પ્રાગંણમાં બેઠા ઉપવાસ પર

સિહોર નગરપાલિકાનું વહીવટી શાસન ખાડે ગયું હોમ તેમ લાગી રહ્યું છે.પાલિકા પાસે નળ રીપેરીંગ કરાવવાના પણ રૂપિયા નથી ગામ લોકો દ્વારા નગરપાલિકા માટે કટોરો લઈને ભીખ માંગવા જવી પડે છે આવી પરિસ્થિતિ સિહોર નગરપાલિકાની થઈ છે જોકે સૌથી મોટી વાત એ છે કે આ સિહોર નગરપાલિકામાં અધિકારીઓ કે સત્તાધીશો આવતા જ નથી તો પછી શાસન કેવી રીતના ચલાવી શકાય તે પણ મોટો પ્રશ્ન છે.આ પરિસ્થિતિ નગરપાલિકાની બની છે. પીજીવીજીસીએલને નથી ચૂકવ્યું ભાડુ સૌપ્રથમ સિહોર નગરપાલિકાની જો વાત કરવામાં આવે તો સિહોર નગરપાલિકા પર સ્ટ્રીટ લાઈટ અને વોટર વર્કસ વિભાગનું કુલ 4 કરોડ 73 લાખ 92 હજાર 216 રૂપિયા ઘણા લાંબા સમયથી પીજીવીસીએલને ચૂકવવાના બાકી છે આ પરિસ્થિતિનું નિર્માણ એટલા માટે થયું છે કે અહીં સારી રીતના શાસન ચલાવી શકાય તેવા કોઈ પ્રોપર પ્લાનિંગ નથીઅહીં શાસન ચલાવી શકાય તેવા અધિકારી કે સત્તાધીશ કોઈ આવતું જ નથી માટે સિહોર નગરપાલિકાનું શાસન એકદમ ખાડે ગયું છે અને પીજીવીસીએલને રૂપિયા ભરી શકે એવી પરિસ્થિતિ નથી. લોકોએ ભીખ માંગવી પડી જોકે વોર્ડ નંબર સાતની મુલાકાત લીધી હતી ત્યારે જાણવા મળ્યું કે આ વિસ્તારના લોકો જ્યારે પાણી બાબતે રજૂઆત કરવા ગયા હતા ત્યારે નગરપાલિકામાંથી એવું કહેવામાં આવ્યું કે અમારી પાસે પૈસા જ નથી માટે સ્થાનિક લોકો દ્વારા કટોરો લઈ અને ભીખ માંગવી પડી અને નગરપાલિકાને 482 રૂપિયા ઉઘરાવીને વોર્ડ નંબર સાતના લોકોએ આપ્યા જોકે વિસ્તારની મુલાકાત લીધી ત્યારે જાણવા મળ્યું કે દરેક જગ્યાએ પાણીની લાઈનના નળ તૂટી ચૂક્યા છે રીપેરીંગ કરાવવા માટે પણ વોટર વિભાગ પાસે રૂપિયા નથી આ સાથે જ સ્ટ્રીટ લાઈટની પણ હાલત એવી જ થાય છે. અગાઉ પણ વાત નકારી હતી સિહોર નગરપાલિકા દ્વારા દિવાળીના સમયમાં સફાઈ કામદારો નો પગાર પણ ન કર્યો બોનેસની વાત અલગ ત્યારે સફાઈ કર્મચારીઓની હાલત પણ કફોડી.શિહોર નગરપાલિકામાં હાલના તબક્કે વહીવટી શાસન હોય કાયમી ચીફ ઓફિસર નથી. વહીવટદાર ક્યારેય ડોકાયા નથી. રામ ભરોસે ચાલતી નગરપાલિકામાં રજૂઆત કરવી તો પણ કોને.બે દિવસથી ચીફ ઓફિસર આવ્યા છે. તે પણ બધી વાતથી અજાણ હોય તે પણ બધી વાત થી અજાણ હોય તેવું લાગે છે.અગાઉ પણ અનેક રજૂઆતો કરવામાં આવી છતાં કોઈ નક્કર પગલા નહીં.  

Bhavnagar સિહોર નગરપાલિકાના આગેવાનો અનેક સમસ્યાઓને લઈ ઓફિસના પ્રાગંણમાં બેઠા ઉપવાસ પર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સિહોર નગરપાલિકાનું વહીવટી શાસન ખાડે ગયું હોમ તેમ લાગી રહ્યું છે.પાલિકા પાસે નળ રીપેરીંગ કરાવવાના પણ રૂપિયા નથી ગામ લોકો દ્વારા નગરપાલિકા માટે કટોરો લઈને ભીખ માંગવા જવી પડે છે આવી પરિસ્થિતિ સિહોર નગરપાલિકાની થઈ છે જોકે સૌથી મોટી વાત એ છે કે આ સિહોર નગરપાલિકામાં અધિકારીઓ કે સત્તાધીશો આવતા જ નથી તો પછી શાસન કેવી રીતના ચલાવી શકાય તે પણ મોટો પ્રશ્ન છે.આ પરિસ્થિતિ નગરપાલિકાની બની છે.

પીજીવીજીસીએલને નથી ચૂકવ્યું ભાડુ

સૌપ્રથમ સિહોર નગરપાલિકાની જો વાત કરવામાં આવે તો સિહોર નગરપાલિકા પર સ્ટ્રીટ લાઈટ અને વોટર વર્કસ વિભાગનું કુલ 4 કરોડ 73 લાખ 92 હજાર 216 રૂપિયા ઘણા લાંબા સમયથી પીજીવીસીએલને ચૂકવવાના બાકી છે આ પરિસ્થિતિનું નિર્માણ એટલા માટે થયું છે કે અહીં સારી રીતના શાસન ચલાવી શકાય તેવા કોઈ પ્રોપર પ્લાનિંગ નથીઅહીં શાસન ચલાવી શકાય તેવા અધિકારી કે સત્તાધીશ કોઈ આવતું જ નથી માટે સિહોર નગરપાલિકાનું શાસન એકદમ ખાડે ગયું છે અને પીજીવીસીએલને રૂપિયા ભરી શકે એવી પરિસ્થિતિ નથી.


લોકોએ ભીખ માંગવી પડી

જોકે વોર્ડ નંબર સાતની મુલાકાત લીધી હતી ત્યારે જાણવા મળ્યું કે આ વિસ્તારના લોકો જ્યારે પાણી બાબતે રજૂઆત કરવા ગયા હતા ત્યારે નગરપાલિકામાંથી એવું કહેવામાં આવ્યું કે અમારી પાસે પૈસા જ નથી માટે સ્થાનિક લોકો દ્વારા કટોરો લઈ અને ભીખ માંગવી પડી અને નગરપાલિકાને 482 રૂપિયા ઉઘરાવીને વોર્ડ નંબર સાતના લોકોએ આપ્યા જોકે વિસ્તારની મુલાકાત લીધી ત્યારે જાણવા મળ્યું કે દરેક જગ્યાએ પાણીની લાઈનના નળ તૂટી ચૂક્યા છે રીપેરીંગ કરાવવા માટે પણ વોટર વિભાગ પાસે રૂપિયા નથી આ સાથે જ સ્ટ્રીટ લાઈટની પણ હાલત એવી જ થાય છે.

અગાઉ પણ વાત નકારી હતી

સિહોર નગરપાલિકા દ્વારા દિવાળીના સમયમાં સફાઈ કામદારો નો પગાર પણ ન કર્યો બોનેસની વાત અલગ ત્યારે સફાઈ કર્મચારીઓની હાલત પણ કફોડી.શિહોર નગરપાલિકામાં હાલના તબક્કે વહીવટી શાસન હોય કાયમી ચીફ ઓફિસર નથી. વહીવટદાર ક્યારેય ડોકાયા નથી. રામ ભરોસે ચાલતી નગરપાલિકામાં રજૂઆત કરવી તો પણ કોને.બે દિવસથી ચીફ ઓફિસર આવ્યા છે. તે પણ બધી વાતથી અજાણ હોય તે પણ બધી વાત થી અજાણ હોય તેવું લાગે છે.અગાઉ પણ અનેક રજૂઆતો કરવામાં આવી છતાં કોઈ નક્કર પગલા નહીં.