Arvalli: મેઘરજમાં મેઘગર્જના, એક કલાકમાં 3.5 ઇંચ વરસાદ વરસ્યો
ઉન્ડવા રોડની દુકાનોમાં ઘૂંટણસમા પાણી આંબાવાડી રોડ પર સરોવર જેવા દૃશ્યો મદની સોસાયટીમાં ઘૂંટણસમા પાણી ભરાયા અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકામાં એક કલાકમાં 3.5 ઇંચ વરસાદ વરસ્યો હતો. મેઈન બજારોમાં નદી જેવા દૃશ્યો સર્જાયા હતા. ઉન્ડવા રોડની દુકાનોમાં ગુટણ સમાં પાણી ભરાયા હતા. આંબાવાડી રોડ પર સરોવર જેવા દૃશ્યો જોવા મળ્યા હતા. મદની સોસાયટીમાં પણ ઘૂંટણસમાં પાણી ભરાયા મેઘરજની મદની સોસાયટીમાં ઘૂંટણસમાં પાણી ભરાયા હતા. સ્થાનિકો વરસાદી પાણીને લઈ પરેશાન થયા હતા. ઘૂંટણસમાં પાણી ભરાતા તંત્રની બેદરકારી જોવા મળી હતી. આજે સમી સાંજે મેઘરજનગર સહિતના આસપાસના ગામોમાં વરસાદ વરસ્યો છે. અસહ્ય ઉકળાટ બાદ વરસાદ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. વરસાદ વરસતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- ઉન્ડવા રોડની દુકાનોમાં ઘૂંટણસમા પાણી
- આંબાવાડી રોડ પર સરોવર જેવા દૃશ્યો
- મદની સોસાયટીમાં ઘૂંટણસમા પાણી ભરાયા
અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકામાં એક કલાકમાં 3.5 ઇંચ વરસાદ વરસ્યો હતો. મેઈન બજારોમાં નદી જેવા દૃશ્યો સર્જાયા હતા. ઉન્ડવા રોડની દુકાનોમાં ગુટણ સમાં પાણી ભરાયા હતા. આંબાવાડી રોડ પર સરોવર જેવા દૃશ્યો જોવા મળ્યા હતા.
મદની સોસાયટીમાં પણ ઘૂંટણસમાં પાણી ભરાયા
મેઘરજની મદની સોસાયટીમાં ઘૂંટણસમાં પાણી ભરાયા હતા. સ્થાનિકો વરસાદી પાણીને લઈ પરેશાન થયા હતા. ઘૂંટણસમાં પાણી ભરાતા તંત્રની બેદરકારી જોવા મળી હતી. આજે સમી સાંજે મેઘરજનગર સહિતના આસપાસના ગામોમાં વરસાદ વરસ્યો છે. અસહ્ય ઉકળાટ બાદ વરસાદ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. વરસાદ વરસતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.