Gujarat: રાજ્યમાં હાઇ ફીવરના કેસનો આંકડો જાણી દંગ રહેશો

રોજના હાઇ ફીવરના 140 દર્દીને હોસ્પિટલ ખસેડ્યા 7 મહિનામાં હાઇ ફીવરના 29240 કેસ અમદાવાદમાં સૌથી વધુ હાઇ ફીવરના 7443 કેસ રાજ્યમાં હાઇ ફીવરના કેસ વધ્યા છે. જેમાં રોજના હાઇ ફીવરના 140 દર્દીને હોસ્પિટલ ખસેડ્યા છે. તેમજ 7 મહિનામાં હાઇ ફીવરના 29240 કેસ થયા છે. જેમાં અમદાવાદમાં સૌથી વધુ હાઇ ફીવરના 7443 કેસ સામે આવ્યા છે. 108 ઇમરજન્સીને હાઇ ફીવરના અધધ કોલ મળ્યા છે. તેમાં સુરતમાં 3614, રાજકોટમાં 1245 કોલ્સ મળ્યા છે.વડોદરામાં 1151 ,વલસાડમાં 1107 કોલ્સ મળ્યા વડોદરામાં 1151 ,વલસાડમાં 1107 કોલ્સ મળ્યા છે. તેમજ કચ્છમાં 1076, જૂનાગઢમાં 1009 કોલ્સ નોંધાયા છે. હાઇ ફીવર સાથે શરદી, ખાંસી, તાવના કેસ વધ્યા છે. રાજ્યમાં હાઇ ફિવરના કેસો વધ્યા છે. જેમાં 7 મહિનામાં હાઇફિવરના 29240 ઇમર્જન્સી કેસ નોંધાયા છે તેમાં અમદાવાદમાં સૌથી વધુ 7443 કેસ નોંધાયા છે. 108 ઇમર્જેન્સી સેવાને હાઇફિવરના કેસનો આંકડો જાણી દંગ રહી જશો. જેમાં સુરતમાં 3614 ,રાજકોટમાં 1245, વડોદરામાં 1151, વલસાડમાં 1107, કચ્છમાં 1076, જૂનાગઢમાં 1009 કોલ્સ નોંધાયા છે. અંદાજે રોજના હાઇફિવરના 140 દર્દીઓને હોસ્પિટલ ખસેડાય છે. જેમાં હાઇફિવર સાથે શરદી, ખાંસી, તાવના કેસો પણ વધ્યા છે.સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓની કતાર જોવા મળે છે રાજ્યમાં હાઈ ફિવર-ભારે તાવના કેસ વધ્યા છે, ગુજરાતમાં વર્ષ 2024ના જાન્યુઆરીથી જુલાઈ એમ સાત મહિનામાં હાઈ ફિવરના કેસમાં 29,240 દર્દીને સારવાર માટે હોસ્પિટલે ખસેડવા પડયા છે, ગત વર્ષ 2023ના સાત મહિનામાં 28,446 દર્દીઓના 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સ સર્વિસમાં કોલ નોંધાયા હતા. આ માત્ર એમ્બ્યુલન્સ મારફત હોસ્પિટલે ગયેલા દર્દીઓનો આંકડો છે, આ સિવાય મોટી સંખ્યામાં સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં કેસ નોંધાયા છે. 108 ઈમરજન્સી સેવાના સૂત્રો કહે છે કે, અમદાવાદ શહેરમાં વર્ષ 2024ના સાત મહિનામાં 7,443 કોલ્સ નોંધાયા છે. ગત વર્ષે હાઈ ફિવરના કેસમાં રોજ 135 દર્દીઓને હોસ્પિટલે પહોંચાડવામાં આવ્યા હતા, આ વખતે 2024ના સાત માસમાં દર રોજ 140 જેટલા હાઈ ફિવરના દર્દીઓને એમ્બ્યુલન્સની જરૂર પડી છે. તબીબોનું કહેવું છે કે, અત્યારે ચોમાસાની સિઝનમાં પણ હાઈફિવરના કેસનું પ્રમાણ વધ્યું છે. શરદી, ખાંસી, તાવ સહિતના વાઇરલ ઈન્ફેક્શનના કેસોને લઈ સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓની કતાર જોવા મળે છે.

Gujarat: રાજ્યમાં હાઇ ફીવરના કેસનો આંકડો જાણી દંગ રહેશો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • રોજના હાઇ ફીવરના 140 દર્દીને હોસ્પિટલ ખસેડ્યા
  • 7 મહિનામાં હાઇ ફીવરના 29240 કેસ
  • અમદાવાદમાં સૌથી વધુ હાઇ ફીવરના 7443 કેસ

રાજ્યમાં હાઇ ફીવરના કેસ વધ્યા છે. જેમાં રોજના હાઇ ફીવરના 140 દર્દીને હોસ્પિટલ ખસેડ્યા છે. તેમજ 7 મહિનામાં હાઇ ફીવરના 29240 કેસ થયા છે. જેમાં અમદાવાદમાં સૌથી વધુ હાઇ ફીવરના 7443 કેસ સામે આવ્યા છે. 108 ઇમરજન્સીને હાઇ ફીવરના અધધ કોલ મળ્યા છે. તેમાં સુરતમાં 3614, રાજકોટમાં 1245 કોલ્સ મળ્યા છે.

વડોદરામાં 1151 ,વલસાડમાં 1107 કોલ્સ મળ્યા

વડોદરામાં 1151 ,વલસાડમાં 1107 કોલ્સ મળ્યા છે. તેમજ કચ્છમાં 1076, જૂનાગઢમાં 1009 કોલ્સ નોંધાયા છે. હાઇ ફીવર સાથે શરદી, ખાંસી, તાવના કેસ વધ્યા છે. રાજ્યમાં હાઇ ફિવરના કેસો વધ્યા છે. જેમાં 7 મહિનામાં હાઇફિવરના 29240 ઇમર્જન્સી કેસ નોંધાયા છે તેમાં અમદાવાદમાં સૌથી વધુ 7443 કેસ નોંધાયા છે. 108 ઇમર્જેન્સી સેવાને હાઇફિવરના કેસનો આંકડો જાણી દંગ રહી જશો. જેમાં સુરતમાં 3614 ,રાજકોટમાં 1245, વડોદરામાં 1151, વલસાડમાં 1107, કચ્છમાં 1076, જૂનાગઢમાં 1009 કોલ્સ નોંધાયા છે. અંદાજે રોજના હાઇફિવરના 140 દર્દીઓને હોસ્પિટલ ખસેડાય છે. જેમાં હાઇફિવર સાથે શરદી, ખાંસી, તાવના કેસો પણ વધ્યા છે.

સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓની કતાર જોવા મળે છે

રાજ્યમાં હાઈ ફિવર-ભારે તાવના કેસ વધ્યા છે, ગુજરાતમાં વર્ષ 2024ના જાન્યુઆરીથી જુલાઈ એમ સાત મહિનામાં હાઈ ફિવરના કેસમાં 29,240 દર્દીને સારવાર માટે હોસ્પિટલે ખસેડવા પડયા છે, ગત વર્ષ 2023ના સાત મહિનામાં 28,446 દર્દીઓના 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સ સર્વિસમાં કોલ નોંધાયા હતા. આ માત્ર એમ્બ્યુલન્સ મારફત હોસ્પિટલે ગયેલા દર્દીઓનો આંકડો છે, આ સિવાય મોટી સંખ્યામાં સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં કેસ નોંધાયા છે. 108 ઈમરજન્સી સેવાના સૂત્રો કહે છે કે, અમદાવાદ શહેરમાં વર્ષ 2024ના સાત મહિનામાં 7,443 કોલ્સ નોંધાયા છે. ગત વર્ષે હાઈ ફિવરના કેસમાં રોજ 135 દર્દીઓને હોસ્પિટલે પહોંચાડવામાં આવ્યા હતા, આ વખતે 2024ના સાત માસમાં દર રોજ 140 જેટલા હાઈ ફિવરના દર્દીઓને એમ્બ્યુલન્સની જરૂર પડી છે. તબીબોનું કહેવું છે કે, અત્યારે ચોમાસાની સિઝનમાં પણ હાઈફિવરના કેસનું પ્રમાણ વધ્યું છે. શરદી, ખાંસી, તાવ સહિતના વાઇરલ ઈન્ફેક્શનના કેસોને લઈ સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓની કતાર જોવા મળે છે.