Gujarat Weather : રાજયમાં ઠંડીનું પ્રમાણ વધ્યું, લઘુત્તમ તાપમાનનો પારો 5 ડિગ્રીએ

રાજયમાં લઘુત્તમ તાપમાનનો પારો 5 ડિગ્રીએ પહોંચ્યો છે અને રાજયમાં ધીરે ધીરે ઠંડીએ જોર પકડયું છે,નલિયામાં લઘુત્તમ તાપમાન 5 ડિગ્રી નોંધાયું છે,રાજકોટ અને નલિયામાં કોલ્ડવેવની સ્થિતિનું સર્જન થયું છે.રાજકોટમાં 9.7 અને ડીસામાં 10.6 ડિગ્રી,કેશોદમાં 11.3, અમરેલીમાં 11.8 ડિગ્રી,વડોદરામાં 12, સુરેન્દ્રનગરમાં 13 ડિગ્રી,અમદાવાદમાં 13.4, ગાંધીનગરમાં 14.3 ડિગ્રી,સુરેન્દ્રનગરમાં 13, ભાવનગરમાં 13.8 ડિગ્રી,દ્વારકામાં 15 ડિગ્રી, સુરતમાં 15.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે,હજુ બે દિવસ ગાત્રો થીજવતી ઠંડીની આગાહી કરવામાં આવી છે.ભારતમાં ઠંડીની જામી લહેર ભારતીય હવામાન વિભાગે આગાહીમાં જણાવ્યું કે, આગામી દિવસોમાં ઠંડી વધી શકે છે. દેશના મોટા ભાગના ભાગોમાં શિયાળા દરમિયાન સામાન્ય તાપમાન કરતાં વધુ નોંધાય તેવી શક્યતા છે ઓછા શીત લહેર દિવસો: ઉત્તર-પશ્ચિમ, મધ્ય અને ઉત્તર-પૂર્વ ભારતમાં ઓછા શીત લહેર દિવસો રહેશે. દક્ષિણ ભારતમાં ઠંડી વધી શકે છે. દક્ષિણ દ્વીપકલ્પ ભારતમાં તાપમાન સામાન્ય કરતાં ઓછું રહી શકે છે.ઉત્તરથી લઈને દક્ષિણ સુધી ચારેતરફ તીવ્ર ઠંડીનું મોજું ફરી ગયું છે. હિમાચલમાં હિમવર્ષાને કારણે ઠંડીનું મોજું વધ્યું છે. ડિસેમ્બરના આગમનની સાથે જ ઠંડીએ પણ પોતાના રંગ બતાવવાનું શરૂ કરી દીધું છે. પરંતું ડિસેમ્બરના આગામી દિવસો આના કરતા વધુ ભયાનક જશે તેવી આગાહી આવી ગઈ છે. હવામાન વિભાગે ઠંડીની નવી આગાહીને લઈને મોટું એલર્ટ આપ્યું છે. દક્ષિણ ભારત અને તમિલનાડુમાં વરસાદની આગાહી : અંબાલાલ પટેલ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલનું કહેવું છે કે,23 ડિસેમ્બર બાદ કાતિલ ઠંડીની શક્યતા રહેલી છે 16-22 દરમિયાન રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમા વરસાદની શક્યતા રહેલી છે,જાન્યુઆરીમાં રાજ્યમાં પડશે હાડ થીજવતી ઠંડી અને 4 અને 5 જાન્યુઆરીએ ઠંડા પવનો ફૂંકાશે.ઉત્તર ગુજરાતમાં 9 ડીગ્રી ન્યૂનતમ તાપમાન રહી શકે છે.ડિસેમ્બરના ત્રીજા સપ્તાહમાં બંગાળ ઉપસાગરમાં એક સિસ્ટમ બનાવની શકયતા છે જેને લીધે વરસાદ આવવાની આગાહી છે. 23 ડિસેમ્બર ઠંડી વધવાની શકયતા : અંબાલાલ પટેલ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલનું કહેવું છે કે આ સિસ્ટમના કારણે ડિસેમ્બરના છેલ્લા સપ્તાહમાં મજબૂત પશ્ચિમી વિક્ષેપ આવવાની શક્યતા રહેશે,આ સિસ્ટમ બનવાથી 23 ડિસેમ્બર બાદ કાતિલ ઠંડી પડવાની શક્યતા રહેશે અને બર્ફીલા પવનો ફૂંકાશે જેના કારણે કાતિલ ઠંડી પડશે,16 થી 22 દરમિયાન ગુજરાતના અનેક ભાગોમાં વાદળો આવવાની શક્યતા રહેશે,દક્ષિણ ગુજરાતના ભાગોમાં છાંટા થઈ શકે છે,જાન્યુઆરી માસમાં રાજ્યમાં પડશે હાડ થીજવતી ઠંડી પડશે.

Gujarat Weather : રાજયમાં ઠંડીનું પ્રમાણ વધ્યું, લઘુત્તમ તાપમાનનો પારો 5 ડિગ્રીએ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

રાજયમાં લઘુત્તમ તાપમાનનો પારો 5 ડિગ્રીએ પહોંચ્યો છે અને રાજયમાં ધીરે ધીરે ઠંડીએ જોર પકડયું છે,નલિયામાં લઘુત્તમ તાપમાન 5 ડિગ્રી નોંધાયું છે,રાજકોટ અને નલિયામાં કોલ્ડવેવની સ્થિતિનું સર્જન થયું છે.રાજકોટમાં 9.7 અને ડીસામાં 10.6 ડિગ્રી,કેશોદમાં 11.3, અમરેલીમાં 11.8 ડિગ્રી,વડોદરામાં 12, સુરેન્દ્રનગરમાં 13 ડિગ્રી,અમદાવાદમાં 13.4, ગાંધીનગરમાં 14.3 ડિગ્રી,સુરેન્દ્રનગરમાં 13, ભાવનગરમાં 13.8 ડિગ્રી,દ્વારકામાં 15 ડિગ્રી, સુરતમાં 15.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે,હજુ બે દિવસ ગાત્રો થીજવતી ઠંડીની આગાહી કરવામાં આવી છે.

ભારતમાં ઠંડીની જામી લહેર

ભારતીય હવામાન વિભાગે આગાહીમાં જણાવ્યું કે, આગામી દિવસોમાં ઠંડી વધી શકે છે. દેશના મોટા ભાગના ભાગોમાં શિયાળા દરમિયાન સામાન્ય તાપમાન કરતાં વધુ નોંધાય તેવી શક્યતા છે ઓછા શીત લહેર દિવસો: ઉત્તર-પશ્ચિમ, મધ્ય અને ઉત્તર-પૂર્વ ભારતમાં ઓછા શીત લહેર દિવસો રહેશે. દક્ષિણ ભારતમાં ઠંડી વધી શકે છે. દક્ષિણ દ્વીપકલ્પ ભારતમાં તાપમાન સામાન્ય કરતાં ઓછું રહી શકે છે.ઉત્તરથી લઈને દક્ષિણ સુધી ચારેતરફ તીવ્ર ઠંડીનું મોજું ફરી ગયું છે. હિમાચલમાં હિમવર્ષાને કારણે ઠંડીનું મોજું વધ્યું છે. ડિસેમ્બરના આગમનની સાથે જ ઠંડીએ પણ પોતાના રંગ બતાવવાનું શરૂ કરી દીધું છે. પરંતું ડિસેમ્બરના આગામી દિવસો આના કરતા વધુ ભયાનક જશે તેવી આગાહી આવી ગઈ છે. હવામાન વિભાગે ઠંડીની નવી આગાહીને લઈને મોટું એલર્ટ આપ્યું છે.

દક્ષિણ ભારત અને તમિલનાડુમાં વરસાદની આગાહી : અંબાલાલ પટેલ

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલનું કહેવું છે કે,23 ડિસેમ્બર બાદ કાતિલ ઠંડીની શક્યતા રહેલી છે 16-22 દરમિયાન રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમા વરસાદની શક્યતા રહેલી છે,જાન્યુઆરીમાં રાજ્યમાં પડશે હાડ થીજવતી ઠંડી અને 4 અને 5 જાન્યુઆરીએ ઠંડા પવનો ફૂંકાશે.ઉત્તર ગુજરાતમાં 9 ડીગ્રી ન્યૂનતમ તાપમાન રહી શકે છે.ડિસેમ્બરના ત્રીજા સપ્તાહમાં બંગાળ ઉપસાગરમાં એક સિસ્ટમ બનાવની શકયતા છે જેને લીધે વરસાદ આવવાની આગાહી છે.

23 ડિસેમ્બર ઠંડી વધવાની શકયતા : અંબાલાલ પટેલ

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલનું કહેવું છે કે આ સિસ્ટમના કારણે ડિસેમ્બરના છેલ્લા સપ્તાહમાં મજબૂત પશ્ચિમી વિક્ષેપ આવવાની શક્યતા રહેશે,આ સિસ્ટમ બનવાથી 23 ડિસેમ્બર બાદ કાતિલ ઠંડી પડવાની શક્યતા રહેશે અને બર્ફીલા પવનો ફૂંકાશે જેના કારણે કાતિલ ઠંડી પડશે,16 થી 22 દરમિયાન ગુજરાતના અનેક ભાગોમાં વાદળો આવવાની શક્યતા રહેશે,દક્ષિણ ગુજરાતના ભાગોમાં છાંટા થઈ શકે છે,જાન્યુઆરી માસમાં રાજ્યમાં પડશે હાડ થીજવતી ઠંડી પડશે.