Gujarat Weather: ઉત્તરાયણના દિવસે પવનની ગતિ વધુ રહેશે, અંબાલાલ પટેલની મોટી આગાહી
હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યના અનેક વિસ્તારોમાં કડકડતી ઠંડી પડી શકે છે. ઉત્તરાયણ નજીક આવતાની સાથે જ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ હવામાનને લઈને આગાહી કરી છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી અનુસાર ઉત્તરાયણમાં પવનની ગતિ સારી રહેશે. સવારે 6 કિ.મી પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાવાની આગાહી કરવામાં આવી છે. બપોર બાદ પવનની ગતિ વધી 6 થી 17 કિ.મી પ્રતિકલાક રહી શકે છે.હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી મુજબ, ઉત્તરાયણના દિવસે પવનની ગતિ વધુ રહેશે. સવારે 6 કિ.મી પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાવાની આગાહી કરવામાં આવી છે. બપોર બાદ પવનની ગતિ વધી 6 થી 17 કિ.મી પ્રતિકલાક રહી શકે છે. સુરતમાં પવનની ગતી સારી રહેશે અને ઉત્તર ગુજરાતમાં પવનની ગતી મધ્યમ રહેશે. કચ્છના ભાગોમાં મધ્યમ ગતીએ પવન વહેશે તેવી અંબાલાલ પટેલે આગાહી કરી છે. ઉત્તરાયણ પર્વને લઈ અંબાલાલ પટેલની આગાહીઉત્તરાયણના દિવસે પવનની ગતિ વધુ રહેશે સુરતમાં પવનની ગતી સારી રહેશે ઉત્તર ગુજરાતમાં પવનની ગતી મધ્યમ રહેશે કચ્છના ભાગોમાં મધ્યમ ગતીએ પવન વહેશે પશ્ચિમ સૌરાષ્ટ્ર ના ભાગો માં ભારે પવન વહેશે 14 થી 16 જાન્યુ.એ વાદળછાયુ વાતાવરણ રહી શકે 14થી 16 જાન્યુઆરીએ વાદળછાયુ વાતાવરણ રહી શકે છે, તો સૌરાષ્ટ્રમાં પવનની ગતી લગભગ 6 કિમિ થી 12 કિમિ આસપાસ રહેશે. 15 જાન્યુઆરી રાજ્યમાં પવનની ગતી મધ્યમથી સારી રહેશે. 14 થી 16 જાન્યુઆરી રાજ્યના કેટલાક ભાગો વાદળછાયું વાતાવરણ તો અનેક ભાગોમાં સવારે ગાઢ ધુમ્મસ ભર્યું વાતાવરણ રહેશે.હવામાન વિભાગે શું કરી આગાહી?ગુજરાતનું વાતાવરણ ભયંકર રીતે કરવટ બદલી રહ્યું છે. ઠંડીની આવજા ચાલુ છે. આ વચ્ચે હવે ગુજરાતમાં વાદળો મંડરાયા છે. આજથી ગુજરાતમાં સંકટના વાદળો છવાશે. ગુજરાતમાં ફરી વાદળો મંડરાયા છે, અને કમોસમી વરસાદની આગાહી આવી છે. બનાસકાંઠામાં વરસાદી છાંટા આવ્યા છે. રાજસ્થાનમાં ઈન્ડ્યુસ સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફ સક્રિય થયા વરસાદની આગાહી કરી છે. જેને પગલે આજે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લીમાં હળવા વરસાદની આગાહી છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માએ જણાવ્યું કે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાતાં તાપમાન ઊંચકાયું છે. જેથી ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં તાપમાન 1-2 ડિગ્રી વધ્યું છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યના અનેક વિસ્તારોમાં કડકડતી ઠંડી પડી શકે છે. ઉત્તરાયણ નજીક આવતાની સાથે જ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ હવામાનને લઈને આગાહી કરી છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી અનુસાર ઉત્તરાયણમાં પવનની ગતિ સારી રહેશે. સવારે 6 કિ.મી પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાવાની આગાહી કરવામાં આવી છે. બપોર બાદ પવનની ગતિ વધી 6 થી 17 કિ.મી પ્રતિકલાક રહી શકે છે.
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી મુજબ, ઉત્તરાયણના દિવસે પવનની ગતિ વધુ રહેશે. સવારે 6 કિ.મી પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાવાની આગાહી કરવામાં આવી છે. બપોર બાદ પવનની ગતિ વધી 6 થી 17 કિ.મી પ્રતિકલાક રહી શકે છે. સુરતમાં પવનની ગતી સારી રહેશે અને ઉત્તર ગુજરાતમાં પવનની ગતી મધ્યમ રહેશે. કચ્છના ભાગોમાં મધ્યમ ગતીએ પવન વહેશે તેવી અંબાલાલ પટેલે આગાહી કરી છે.
ઉત્તરાયણ પર્વને લઈ અંબાલાલ પટેલની આગાહી
- ઉત્તરાયણના દિવસે પવનની ગતિ વધુ રહેશે
- સુરતમાં પવનની ગતી સારી રહેશે
- ઉત્તર ગુજરાતમાં પવનની ગતી મધ્યમ રહેશે
- કચ્છના ભાગોમાં મધ્યમ ગતીએ પવન વહેશે
- પશ્ચિમ સૌરાષ્ટ્ર ના ભાગો માં ભારે પવન વહેશે
- 14 થી 16 જાન્યુ.એ વાદળછાયુ વાતાવરણ રહી શકે
14થી 16 જાન્યુઆરીએ વાદળછાયુ વાતાવરણ રહી શકે છે, તો સૌરાષ્ટ્રમાં પવનની ગતી લગભગ 6 કિમિ થી 12 કિમિ આસપાસ રહેશે. 15 જાન્યુઆરી રાજ્યમાં પવનની ગતી મધ્યમથી સારી રહેશે. 14 થી 16 જાન્યુઆરી રાજ્યના કેટલાક ભાગો વાદળછાયું વાતાવરણ તો અનેક ભાગોમાં સવારે ગાઢ ધુમ્મસ ભર્યું વાતાવરણ રહેશે.
હવામાન વિભાગે શું કરી આગાહી?
ગુજરાતનું વાતાવરણ ભયંકર રીતે કરવટ બદલી રહ્યું છે. ઠંડીની આવજા ચાલુ છે. આ વચ્ચે હવે ગુજરાતમાં વાદળો મંડરાયા છે. આજથી ગુજરાતમાં સંકટના વાદળો છવાશે. ગુજરાતમાં ફરી વાદળો મંડરાયા છે, અને કમોસમી વરસાદની આગાહી આવી છે. બનાસકાંઠામાં વરસાદી છાંટા આવ્યા છે. રાજસ્થાનમાં ઈન્ડ્યુસ સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફ સક્રિય થયા વરસાદની આગાહી કરી છે. જેને પગલે આજે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લીમાં હળવા વરસાદની આગાહી છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માએ જણાવ્યું કે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાતાં તાપમાન ઊંચકાયું છે. જેથી ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં તાપમાન 1-2 ડિગ્રી વધ્યું છે.