Gujarat: Statue of Unityને વરસાદી વાદળોએ ઘેરી લેતા નયનરમ્ય નજારો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગુજરાતમાં નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે આવેલા એકતાનગરમાં સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા આજે સૌથી વધુ ભવ્ય લાગતી હતી. વરસાદ અને વરસાદી વાદળો વચ્ચે ઘેરાયેલી પ્રતિમાનો આજે સુંદર નજારો દેખાયો હતો.
What's Your Reaction?