Gujarat Rain : રાજ્યમાં આજથી ચોમાસાની ગતિવિધિ વધશે,ગાજવીજ-ભારે પવન સાથે વરસાદની આગાહી

દક્ષિણ ગુજરાતના નવસારીથી ચોમાસું આગળ વધશે ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છેઆણંદ, પંચમહાલ, દાહોદમાં વરસાદની આગાહી. મહીસાગર, વડોદરા, છોટાઉદેપુરમાં વરસાદની આગાહીરાજ્યમાં આજથી ચોમાસાની ગતિવિધિ વધશે, દક્ષિણ ગુજરાતના નવસારીથી ચોમાસું આગળ વધશે. ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે રાજ્યના કેટલા ભાગોમાં ભારે વરસાદની આગાહી. દ્વારકા, અમરેલી, રાજકોટ, જામનગરમાં આગાહી. પોરબંદર, કચ્છમાં ભારે વરસાદની આગાહી. ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદમાં આગાહી.આગામી 24 કલાકમાં રાજ્યના ભાગોમાં ચોમાસું સક્રિય થવાની શક્યતા રહેશેઆણંદ, પંચમહાલ, દાહોદમાં વરસાદની આગાહી. મહીસાગર, વડોદરા, છોટાઉદેપુરમાં વરસાદની આગાહી. નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપીમાં વરસાદની આગાહી. વલસાડ, સુરેન્દ્રનગર, રાજકોટમાં વરસાદની આગાહી, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલીમાં વરસાદની આગાહી. ભાવનગર, મોરબી, દ્વારકામાં વરસાદની આગાહી. ગીર સોમનાથ, બોટાદ, કચ્છમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.તા.17મીની રાત્રિ સુધીમાં ગુજરાતના મહદ્દ ભાગોમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની શક્યતાઆગામી 24 કલાકમાં રાજ્યના ભાગોમાં ચોમાસું સક્રિય થવાની શક્યતા રહેશે. તા.17મીની રાત્રિ સુધીમાં ગુજરાતના મહદ્દ ભાગોમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ થવાની શકયતા રહેશે. તા.17થી 22માં તેજ ગતિના પવન સાથે અને ગાજવીજ સાથે રાજ્યના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. હાલમાં પણ ભિન્ન ભિન્ન ભાગોમાં ક્યાંક હળવો, ક્યાંક ભારે અને કોઈ ભાગમાં અણધાર્યો અતિ ભારે વરસાદ થઈ જવાની પણ શક્યતા રહે. તા.22થી 25માં આદ્રા નક્ષત્રમાં દેશના પશ્ચિમ ભાગ તરફ મુંબઈ, મહારાષ્ટ્રના ભાગોમાંથી આગળ વધતું ચોમાસું ગુજરાતના ભાગો સુધી આવી શકવાની શક્યતા રહેશે 

Gujarat Rain : રાજ્યમાં આજથી ચોમાસાની ગતિવિધિ વધશે,ગાજવીજ-ભારે પવન સાથે વરસાદની આગાહી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • દક્ષિણ ગુજરાતના નવસારીથી ચોમાસું આગળ વધશે
  •  ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે
  • આણંદ, પંચમહાલ, દાહોદમાં વરસાદની આગાહી. મહીસાગર, વડોદરા, છોટાઉદેપુરમાં વરસાદની આગાહી

રાજ્યમાં આજથી ચોમાસાની ગતિવિધિ વધશે, દક્ષિણ ગુજરાતના નવસારીથી ચોમાસું આગળ વધશે. ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે રાજ્યના કેટલા ભાગોમાં ભારે વરસાદની આગાહી. દ્વારકા, અમરેલી, રાજકોટ, જામનગરમાં આગાહી. પોરબંદર, કચ્છમાં ભારે વરસાદની આગાહી. ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદમાં આગાહી.

આગામી 24 કલાકમાં રાજ્યના ભાગોમાં ચોમાસું સક્રિય થવાની શક્યતા રહેશે

આણંદ, પંચમહાલ, દાહોદમાં વરસાદની આગાહી. મહીસાગર, વડોદરા, છોટાઉદેપુરમાં વરસાદની આગાહી. નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપીમાં વરસાદની આગાહી. વલસાડ, સુરેન્દ્રનગર, રાજકોટમાં વરસાદની આગાહી, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલીમાં વરસાદની આગાહી. ભાવનગર, મોરબી, દ્વારકામાં વરસાદની આગાહી. ગીર સોમનાથ, બોટાદ, કચ્છમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

તા.17મીની રાત્રિ સુધીમાં ગુજરાતના મહદ્દ ભાગોમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની શક્યતા

આગામી 24 કલાકમાં રાજ્યના ભાગોમાં ચોમાસું સક્રિય થવાની શક્યતા રહેશે. તા.17મીની રાત્રિ સુધીમાં ગુજરાતના મહદ્દ ભાગોમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ થવાની શકયતા રહેશે. તા.17થી 22માં તેજ ગતિના પવન સાથે અને ગાજવીજ સાથે રાજ્યના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. હાલમાં પણ ભિન્ન ભિન્ન ભાગોમાં ક્યાંક હળવો, ક્યાંક ભારે અને કોઈ ભાગમાં અણધાર્યો અતિ ભારે વરસાદ થઈ જવાની પણ શક્યતા રહે. તા.22થી 25માં આદ્રા નક્ષત્રમાં દેશના પશ્ચિમ ભાગ તરફ મુંબઈ, મહારાષ્ટ્રના ભાગોમાંથી આગળ વધતું ચોમાસું ગુજરાતના ભાગો સુધી આવી શકવાની શક્યતા રહેશે