Gujarat rain: સુરત-જૂનાગઢમાં મેઘરાજાની તોફાની બેટિંગ, 6 કલાકમાં 4 ઈંચથી વધુ વરસાદ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Rain In Gujarat: ગુજરાતમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ અને ઉત્તર ગુજરાત સહિતના જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે છેલ્લા કેટલાક દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જેમાં આજે ગુરુવારે (26મી જૂન) સવારે 6 વાગ્યાથી 12 વાગ્યા સુધીમાં 50 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ સુરતના મહુવામાં 4.65 ઈંચ, જૂનાગઢના વિસાવદરમાં 4.13 ઈંચ, નવસારીના ચીખલીમાં 3.98 ઈંચ, સુરતના બારડોલીમાં 3.
What's Your Reaction?






