Gujarat Rain: રાજ્યમાં જાણો કયારે છે ભારે વરસાદની આગાહી
ગુજરાતમાં વરસાદને લઈ સ્કાયમેટની આગાહી સામે આવી છે. જેમાં 12 સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં વરસાદ રહેશે. રાજ્યમાં ક્યાક સામાન્ય, ક્યાક ભારે વરસાદ રહેશે. તેમાં 12 સપ્ટેમ્બર પછી વરસાદ રોકાવાની સંભાવના છે. હાલ સૌરાષ્ટ્રની ઉપર ચક્રવાતી સર્ક્યુલેશન છે જેમાં આગામી બે દિવસ ઉત્તર, પૂર્વ ગુજરાતમાં વરસાદ રહેશે.બે દિવસ પછી વરસાદનું જોર ધીમુ થશે બે દિવસ પછી વરસાદનું જોર ધીમુ થશે. જેમાં બંગાળની ખાડીમાં નિમ્ન દબાણ બનશે. નિમ્ન દબાણથી ચોમાસુ પશ્ચિમ તરફ આગળ વધશે. તેમજ 9થી 10 સપ્ટેમ્બર ભારે વરસાદની આગાહી છે. રાજ્યમાં 25 થી 30 ઓગસ્ટ દરમિયાન પડેલા ભારે વરસાદના લીધે ગુજરાત જળબંબાકાર થઇ ગયુ હતુ. જેને લીધે રાજ્યમાં જાન અને માલહાનિ સર્જાઇ હતી. ભારે વરસાદના કારણે 49 વ્યક્તિઓના મોત થયા હતા અને લોકોની ઘરવખરીને ભારે નુકસાન પણ થયુ છે. ેમાં અત્યાર સુધી રાજ્યમાં 108 ટકા વરસાદ ખાબકી ચૂક્યો છે. આમ, તમામ ઝોનમાં 100 ટકા વરસાદ નોંધાઈ ચૂક્યો છે. રાજ્ય સરકાર દ્વારા સહાય ચૂકવણી કરવામાં આવી રાહત કમિશનર આલોક પાંડેએ ભારે વરસાદના લીધે થયેલા નુકસાનનો અહેવાલ રજૂ કરતા જણાવ્યું હતું કે રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં ડિપ્રેશન સર્જાતા ભારે વરસાદ ખાબક્યો છે. આ દરમિયાન (25 થી 30 ઓગસ્ટ) 30 ટકા જેટલો વરસાદ 14 જિલ્લા પ્રભાવિત થયા છે. પૂરગ્રસ્ત વિસ્તારોના 16,95,561 લોકોને 8 કરોડથી વધુ કેશડોલ ચૂકવવામાં આવી છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ગ્રામીણ અને શહેરી વિસ્તારમાં અસરગ્રસ્ત પરિવારોને કેશડોલ્સ અને ઘરવખરી સહાયની નિયમાનુસારની ચુકવણી પ્રક્રિયા અસરગ્રસ્તોનો સરવે કરીને હાથ ધરવામાં આવી રહી છે. આ ઉપરાંત વરસાદથી અસર પામેલા જરૂરિયાતમંદ વ્યક્તિઓ-પરિવારો કે જેમની રોજી-રોટીને અસર થઈ છે તથા ઘરવખરી સામાન તણાઈ જવાથી કે નાશ થવાથી નુકસાન થયું છે તેમને રાજ્ય સરકાર દ્વારા સહાય ચૂકવણી કરવામાં આવી છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગુજરાતમાં વરસાદને લઈ સ્કાયમેટની આગાહી સામે આવી છે. જેમાં 12 સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં વરસાદ રહેશે. રાજ્યમાં ક્યાક સામાન્ય, ક્યાક ભારે વરસાદ રહેશે. તેમાં 12 સપ્ટેમ્બર પછી વરસાદ રોકાવાની સંભાવના છે. હાલ સૌરાષ્ટ્રની ઉપર ચક્રવાતી સર્ક્યુલેશન છે જેમાં આગામી બે દિવસ ઉત્તર, પૂર્વ ગુજરાતમાં વરસાદ રહેશે.
બે દિવસ પછી વરસાદનું જોર ધીમુ થશે
બે દિવસ પછી વરસાદનું જોર ધીમુ થશે. જેમાં બંગાળની ખાડીમાં નિમ્ન દબાણ બનશે. નિમ્ન દબાણથી ચોમાસુ પશ્ચિમ તરફ આગળ વધશે. તેમજ 9થી 10 સપ્ટેમ્બર ભારે વરસાદની આગાહી છે. રાજ્યમાં 25 થી 30 ઓગસ્ટ દરમિયાન પડેલા ભારે વરસાદના લીધે ગુજરાત જળબંબાકાર થઇ ગયુ હતુ. જેને લીધે રાજ્યમાં જાન અને માલહાનિ સર્જાઇ હતી. ભારે વરસાદના કારણે 49 વ્યક્તિઓના મોત થયા હતા અને લોકોની ઘરવખરીને ભારે નુકસાન પણ થયુ છે. ેમાં અત્યાર સુધી રાજ્યમાં 108 ટકા વરસાદ ખાબકી ચૂક્યો છે. આમ, તમામ ઝોનમાં 100 ટકા વરસાદ નોંધાઈ ચૂક્યો છે.
રાજ્ય સરકાર દ્વારા સહાય ચૂકવણી કરવામાં આવી
રાહત કમિશનર આલોક પાંડેએ ભારે વરસાદના લીધે થયેલા નુકસાનનો અહેવાલ રજૂ કરતા જણાવ્યું હતું કે રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં ડિપ્રેશન સર્જાતા ભારે વરસાદ ખાબક્યો છે. આ દરમિયાન (25 થી 30 ઓગસ્ટ) 30 ટકા જેટલો વરસાદ 14 જિલ્લા પ્રભાવિત થયા છે. પૂરગ્રસ્ત વિસ્તારોના 16,95,561 લોકોને 8 કરોડથી વધુ કેશડોલ ચૂકવવામાં આવી છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ગ્રામીણ અને શહેરી વિસ્તારમાં અસરગ્રસ્ત પરિવારોને કેશડોલ્સ અને ઘરવખરી સહાયની નિયમાનુસારની ચુકવણી પ્રક્રિયા અસરગ્રસ્તોનો સરવે કરીને હાથ ધરવામાં આવી રહી છે. આ ઉપરાંત વરસાદથી અસર પામેલા જરૂરિયાતમંદ વ્યક્તિઓ-પરિવારો કે જેમની રોજી-રોટીને અસર થઈ છે તથા ઘરવખરી સામાન તણાઈ જવાથી કે નાશ થવાથી નુકસાન થયું છે તેમને રાજ્ય સરકાર દ્વારા સહાય ચૂકવણી કરવામાં આવી છે.