Gujarat Rain: રાજ્યમાં ચોમાસાની વિદાય વચ્ચે વરસાદની આગાહી
વરસાદને લઇ હવામાન વિભાગની આગાહી સામે આવી છે. જેમાં રાજ્યમાંથી ચોમાસુ ધીરેધીરે વિદાય લેશે. તેમજ રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું છે. 7 દિવસ સામાન્ય વરસાદી ઝાપટાની શક્યતા છે. ભેજવાળા વાતાવરણને લીધે સામાન્ય વરસાદી ઝાપટા આવશે. કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય ન થતા સામાન્ય વરસાદ રહેશે. રાજ્યવાસીઓએ ઉકળાટ સહન કરવો પડી શકે છે રાજ્યવાસીઓએ ઉકળાટ સહન કરવો પડી શકે છે. રાજ્યમાંથી ચોમાસુ વિદાય ધીરેધીરે લેશે. તેમાં રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યુ છે. રાજ્યના હવામાન વિભાગનું અનુમાન છે કે રાજ્યમાં 7 દિવસ સામાન્ય વરસાદી ઝાપટા પડી શકે છે. તેમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સામાન્ય વરસાદી ઝાપટાની આગાહી છે. તથા ભેજવાળા વાતાવરણને લીધે સામાન્ય વરસાદી ઝાપટા રહેશે. હાલ કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય ન થતા સામાન્ય વરસાદ રહેશે. રાજ્યવાસીઓએ ઉકળાટ સહન કરવો પડી શકે છે. આ વર્ષે બંગાળની ખાડી સતત સક્રીય છે આ વર્ષે બંગાળની ખાડી સતત સક્રીય છે અને તેમાં એક બાદ એક સિસ્ટમો બની રહી છે. તાજેતરમાં જ બનેલું ડીપ ડિપ્રેશન હાલ ઉત્તર ભારત તરફ આગળ વધી રહ્યું છે. જેના કારણે ઉત્તર અને મધ્ય ભારતનાં રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે. ગુજરાતમાં હાલ ભારેથી અતિભારે વરસાદની શક્યતા નથી પરંતુ 22 અને 23 તારીખની આસપાસ કેટલાક વિસ્તારોમાં વરસાદ વધી શકે છે. જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વિસ્તારો, પૂર્વ અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં વરસાદ થોડો વધે તેવી શક્યતા છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
વરસાદને લઇ હવામાન વિભાગની આગાહી સામે આવી છે. જેમાં રાજ્યમાંથી ચોમાસુ ધીરેધીરે વિદાય લેશે. તેમજ રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું છે. 7 દિવસ સામાન્ય વરસાદી ઝાપટાની શક્યતા છે. ભેજવાળા વાતાવરણને લીધે સામાન્ય વરસાદી ઝાપટા આવશે. કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય ન થતા સામાન્ય વરસાદ રહેશે.
રાજ્યવાસીઓએ ઉકળાટ સહન કરવો પડી શકે છે
રાજ્યવાસીઓએ ઉકળાટ સહન કરવો પડી શકે છે. રાજ્યમાંથી ચોમાસુ વિદાય ધીરેધીરે લેશે. તેમાં રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યુ છે. રાજ્યના હવામાન વિભાગનું અનુમાન છે કે રાજ્યમાં 7 દિવસ સામાન્ય વરસાદી ઝાપટા પડી શકે છે. તેમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સામાન્ય વરસાદી ઝાપટાની આગાહી છે. તથા ભેજવાળા વાતાવરણને લીધે સામાન્ય વરસાદી ઝાપટા રહેશે. હાલ કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય ન થતા સામાન્ય વરસાદ રહેશે. રાજ્યવાસીઓએ ઉકળાટ સહન કરવો પડી શકે છે.
આ વર્ષે બંગાળની ખાડી સતત સક્રીય છે
આ વર્ષે બંગાળની ખાડી સતત સક્રીય છે અને તેમાં એક બાદ એક સિસ્ટમો બની રહી છે. તાજેતરમાં જ બનેલું ડીપ ડિપ્રેશન હાલ ઉત્તર ભારત તરફ આગળ વધી રહ્યું છે. જેના કારણે ઉત્તર અને મધ્ય ભારતનાં રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે. ગુજરાતમાં હાલ ભારેથી અતિભારે વરસાદની શક્યતા નથી પરંતુ 22 અને 23 તારીખની આસપાસ કેટલાક વિસ્તારોમાં વરસાદ વધી શકે છે. જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વિસ્તારો, પૂર્વ અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં વરસાદ થોડો વધે તેવી શક્યતા છે.