Gujarat Monsoon: હવામાન વિભાગે આ શહેરો માટે કરી વરસાદની આગાહી

કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠામાં વરસાદની આગાહી હવામાન વિભાગે 3 કલાક માટે વેધર બુલેટિન જાહેર કર્યું સવારે 8 થી 11 વાગ્યા સુધીમાં કેટલાંક વિસ્તારમાં વરસાદ પડી શકે છે હવામાન વિભાગનું સવારે 8થી 11નું વેધર બુલેટિન જાહેર થયુ છે. જેમાં કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા તથા પાટણ, મહેસાણા, અમદાવાદ તેમજ ગાંધીનગર, સુરેન્દ્રનગર, મોરબીમાં વરસાદની આગાહી છે. તેમજ જામનગર, રાજકોટ, બોટાદ અને દ્વારકા, ખેડા, આણંદમાં વરસાદની આગાહી કરાઇ છે. અરવલ્લી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં પવન સાથે વરસાદની આગાહી અરવલ્લી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં પવન સાથે વરસાદની આગાહી છે. તેમજ પોરબંદર, જૂનાગઢ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, દીવ, મહિસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપીમાં છૂટાછવાયા વરસાદની આગાહી છે. રાજ્યમાં કેટલાક વિસ્તારમાં 3 કલાક માટે વરસાદની આગાહી છે. જેમાં હવામાન વિભાગે 3 કલાક માટે વેધર બુલેટિન જાહેર કર્યું છે. સવારે 8 થી 11 વાગ્યા સુધીમાં કેટલાંક વિસ્તારમાં વરસાદ પડી શકે છે. કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, અમદાવાદ, ગાંધીનગર, સુરેન્દ્રનગર, મોરબીમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે. સુરત, તાપી છુટા છવાયા વરસાદની આગાહી કરવામાં આવી જામનગર, રાજકોટ, બોટાદ, દ્વારકા, ખેડા, આણંદ, અરવલ્લી, વલસાડ, દમણ, દાદરનગરહવેલી પવન સાથે વરસાદની આગાહી છે. પોરબંદર, જૂનાગઢ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, દીવ, મહિસાગર,દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી છુટા છવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે.

Gujarat Monsoon: હવામાન વિભાગે આ શહેરો માટે કરી વરસાદની આગાહી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠામાં વરસાદની આગાહી
  • હવામાન વિભાગે 3 કલાક માટે વેધર બુલેટિન જાહેર કર્યું
  • સવારે 8 થી 11 વાગ્યા સુધીમાં કેટલાંક વિસ્તારમાં વરસાદ પડી શકે છે

હવામાન વિભાગનું સવારે 8થી 11નું વેધર બુલેટિન જાહેર થયુ છે. જેમાં કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા તથા પાટણ, મહેસાણા, અમદાવાદ તેમજ ગાંધીનગર, સુરેન્દ્રનગર, મોરબીમાં વરસાદની આગાહી છે. તેમજ જામનગર, રાજકોટ, બોટાદ અને દ્વારકા, ખેડા, આણંદમાં વરસાદની આગાહી કરાઇ છે.

અરવલ્લી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં પવન સાથે વરસાદની આગાહી

અરવલ્લી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં પવન સાથે વરસાદની આગાહી છે. તેમજ પોરબંદર, જૂનાગઢ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, દીવ, મહિસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપીમાં છૂટાછવાયા વરસાદની આગાહી છે. રાજ્યમાં કેટલાક વિસ્તારમાં 3 કલાક માટે વરસાદની આગાહી છે. જેમાં હવામાન વિભાગે 3 કલાક માટે વેધર બુલેટિન જાહેર કર્યું છે. સવારે 8 થી 11 વાગ્યા સુધીમાં કેટલાંક વિસ્તારમાં વરસાદ પડી શકે છે. કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, અમદાવાદ, ગાંધીનગર, સુરેન્દ્રનગર, મોરબીમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે.

સુરત, તાપી છુટા છવાયા વરસાદની આગાહી કરવામાં આવી

જામનગર, રાજકોટ, બોટાદ, દ્વારકા, ખેડા, આણંદ, અરવલ્લી, વલસાડ, દમણ, દાદરનગરહવેલી પવન સાથે વરસાદની આગાહી છે. પોરબંદર, જૂનાગઢ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, દીવ, મહિસાગર,દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી છુટા છવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે.