Gujarat Monsoon: સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની આવક જાણો કેટલી વધી

નર્મદા ડેમની જળ સપાટી 122.33 મીટરે પહોંચી સરદાર સરોવર ડેમ હજુ 18 મીટર ખાલી છે સરદાર સરોવર ડેમમાં પાણીની આવક 40,777 ક્યુસેક સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની આવક વધી છે. જેમાં નર્મદા ડેમની જળ સપાટી 122.33 મીટરે પહોંચી છે. સરદાર સરોવર ડેમ હજુ 18 મીટર ખાલી છે. મધ્યપ્રદેશના વરસાદના કારણે પાણીની આવક વધી છે. સરદાર સરોવર ડેમમાં પાણીની આવક 40,777 ક્યુસેક થવા જઇ રહી છે. ડેમમાં પાણીનો કુલ જથ્થો 1640 મિલિયન ક્યબિક મીટર છે. સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી 122.33 મીટરે પહોંચી સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી 122.33 મીટરે પહોંચી છે. જેમાં ડેમ હજુ 18 મીટર ખાલી છે. નર્મદા ડેમના કેટમેન્ટમાં આવેલા મધ્યપ્રદેશમાં વરસાદના કારણે પાણીની આવક વધી છે. સરદાર સરોવરમાં પાણીનો લાઈવ સ્ટોરેજ જથ્થો 1640 મિલિયન ક્યુબિક મીટર થયો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં વરસેલા સિઝનના વરસાદની વાત કરવામાં આવે તો રાજ્યમાં સિઝનનો અત્યાર સુધીમાં 61.93 ટકા વરસાદ આવી ગયો છે. જેમાં સૌથી વધુ કચ્છમાં 85.94 ટકા, સૌરાષ્ટ્રમાં 75.77 ટકા સિઝનનો અત્યાર સુધીનો વરસાદ આવ્યો છે. સોરાષ્ટ્રમા પણ ફરી વિરામ બાદ વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થશે આ સિવાય દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં 71.51 ટકા, ઉત્તર ગુજરાતમાં સિઝનનો અત્યાર સુધીમાં 44.40 ટકા, તેમજ મધ્ય ગુજરાતમાં ચોમાસાની સિઝનનો 43.86 ટકા વરસાદ પડી ગયો છે. રાજ્યમાં છેલ્લા એક સપ્તાહથી અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ જામ્યો છે. હવામાન વિભાગે રાજ્યમાં વરસાદને લઈ આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ દક્ષિણ ગુજરાતના સાત જિલ્લામાં આજે ભારે વરસાદનું અનુમાન છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આજે સુરત, નવસારી, વલસાડના છુટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. 3 અને 4 ઓગસ્ટે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. સુરત , ડાંગ, નવસારી, તાપી સહિત અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ આવી શકે છે. સોરાષ્ટ્રમા પણ ફરી વિરામ બાદ વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થશે. 

Gujarat Monsoon: સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની આવક જાણો કેટલી વધી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • નર્મદા ડેમની જળ સપાટી 122.33 મીટરે પહોંચી
  • સરદાર સરોવર ડેમ હજુ 18 મીટર ખાલી છે
  • સરદાર સરોવર ડેમમાં પાણીની આવક 40,777 ક્યુસેક

સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની આવક વધી છે. જેમાં નર્મદા ડેમની જળ સપાટી 122.33 મીટરે પહોંચી છે. સરદાર સરોવર ડેમ હજુ 18 મીટર ખાલી છે. મધ્યપ્રદેશના વરસાદના કારણે પાણીની આવક વધી છે. સરદાર સરોવર ડેમમાં પાણીની આવક 40,777 ક્યુસેક થવા જઇ રહી છે. ડેમમાં પાણીનો કુલ જથ્થો 1640 મિલિયન ક્યબિક મીટર છે.

સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી 122.33 મીટરે પહોંચી

સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી 122.33 મીટરે પહોંચી છે. જેમાં ડેમ હજુ 18 મીટર ખાલી છે. નર્મદા ડેમના કેટમેન્ટમાં આવેલા મધ્યપ્રદેશમાં વરસાદના કારણે પાણીની આવક વધી છે. સરદાર સરોવરમાં પાણીનો લાઈવ સ્ટોરેજ જથ્થો 1640 મિલિયન ક્યુબિક મીટર થયો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં વરસેલા સિઝનના વરસાદની વાત કરવામાં આવે તો રાજ્યમાં સિઝનનો અત્યાર સુધીમાં 61.93 ટકા વરસાદ આવી ગયો છે. જેમાં સૌથી વધુ કચ્છમાં 85.94 ટકા, સૌરાષ્ટ્રમાં 75.77 ટકા સિઝનનો અત્યાર સુધીનો વરસાદ આવ્યો છે.

સોરાષ્ટ્રમા પણ ફરી વિરામ બાદ વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થશે

આ સિવાય દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં 71.51 ટકા, ઉત્તર ગુજરાતમાં સિઝનનો અત્યાર સુધીમાં 44.40 ટકા, તેમજ મધ્ય ગુજરાતમાં ચોમાસાની સિઝનનો 43.86 ટકા વરસાદ પડી ગયો છે. રાજ્યમાં છેલ્લા એક સપ્તાહથી અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ જામ્યો છે. હવામાન વિભાગે રાજ્યમાં વરસાદને લઈ આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ દક્ષિણ ગુજરાતના સાત જિલ્લામાં આજે ભારે વરસાદનું અનુમાન છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આજે સુરત, નવસારી, વલસાડના છુટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. 3 અને 4 ઓગસ્ટે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. સુરત , ડાંગ, નવસારી, તાપી સહિત અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ આવી શકે છે. સોરાષ્ટ્રમા પણ ફરી વિરામ બાદ વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થશે.