Gujarat Monsoon: રાજયમાં આજે સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી,તાપમાનમાં થશે ઘટાડો

વલસાડ, દાદરાનગર હવેલી,દાહોદ, નવસારીમાં રહેશે વરસાદ અમદાવાદ, પંચમહાલ, દાહોદમાં વરસાદની આગાહી છોટાઉદેપુર, ગાંધીનગરમાં ગાજવીજ સાથે રહેશે વરસાદ ગુજરાતમાં વરસાદનું ધીરે ધીરે આગમન થઈ રહ્યું છે,ત્યારે હવામાન વિભાગ દ્રારા વરસાદની આગાહી કરાઈ છે.આજે વલસાડ, દાદરાનગર હવેલી,દાહોદ, નવસારી,વડોદરા, નવસારીમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરાઈ છે.સૌરાષ્ટ્રમાં આજે અને આવતીકાલે પડી શકે છે વરસાદ. આજે પડી શકે છે આ જગ્યાએ વરસાદ ભાવનગર, સોમનાથ, જૂનાગઢ,મોરબી, અમરેલી સહિતના વિસ્તારોમાં આજે વરસાદ પડી શકે તેવી આગાહી કરાઈ છે,દાહોદ, નવસારી, વલસાડ દાદારનગર હવેલી,અમદાવાદ પંચમહાલ દાહોદ છોટાઉદેપુર, ગાંધીનગર, વદોડરામાં પણ વરસાદ પડી શકે તેવી આગાહી કરાઈ છે.સૌરાષ્ટ્રમાં આજે અને આવતીકાલે વરસાદ રહેશે સાથે સાથે 5 દિવસમાં તાપમાનમાં ઘટાડો થશે અને સાયકલોનિક સર્ક્યુલેશનના લીધે બે દિવસ વરસાદ રહેવાની આગાહી કરાઈ છે. 13 જૂને ક્યાં વરસાદની આગાહી સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી,વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવમાં વરસાદની આગાહી કરાઈ છે. 14 જૂને ક્યાં વરસાદની આગાહી સુરત, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવમાં વરસાદની આગાહી કરાઈ છે. 15 જૂને ક્યાં વરસાદની આગાહી સુરત, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવમાં વરસાદની આગાહી કરાઈ છે. 16 જૂને ક્યાં વરસાદની આગાહી નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ,દીવમાં વરસાદની આગાહી કરાઈ છે. વરસાદને કારણે તાપમાનમાં મોટો ઘટાડો વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. ઉલ્લેખનીય છે કે, અમદાવાદ શહેરમાં ગતરોજ મોડી સાંજે વિવિધ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદને કારણે રાત્રિ દરમિયાન લઘુતમ તાપમાનમાં મોટો ઘટાડો નોંધાયો છે. વરસાદને કારણે એક જ દિવસમાં લઘુત્તમ તાપમાનમાં ત્રણ ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થઈને 25.5 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું.  

Gujarat Monsoon: રાજયમાં આજે સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી,તાપમાનમાં થશે ઘટાડો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • વલસાડ, દાદરાનગર હવેલી,દાહોદ, નવસારીમાં રહેશે વરસાદ
  • અમદાવાદ, પંચમહાલ, દાહોદમાં વરસાદની આગાહી
  • છોટાઉદેપુર, ગાંધીનગરમાં ગાજવીજ સાથે રહેશે વરસાદ

ગુજરાતમાં વરસાદનું ધીરે ધીરે આગમન થઈ રહ્યું છે,ત્યારે હવામાન વિભાગ દ્રારા વરસાદની આગાહી કરાઈ છે.આજે વલસાડ, દાદરાનગર હવેલી,દાહોદ, નવસારી,વડોદરા, નવસારીમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરાઈ છે.સૌરાષ્ટ્રમાં આજે અને આવતીકાલે પડી શકે છે વરસાદ.

આજે પડી શકે છે આ જગ્યાએ વરસાદ

ભાવનગર, સોમનાથ, જૂનાગઢ,મોરબી, અમરેલી સહિતના વિસ્તારોમાં આજે વરસાદ પડી શકે તેવી આગાહી કરાઈ છે,દાહોદ, નવસારી, વલસાડ દાદારનગર હવેલી,અમદાવાદ પંચમહાલ દાહોદ છોટાઉદેપુર, ગાંધીનગર, વદોડરામાં પણ વરસાદ પડી શકે તેવી આગાહી કરાઈ છે.સૌરાષ્ટ્રમાં આજે અને આવતીકાલે વરસાદ રહેશે સાથે સાથે 5 દિવસમાં તાપમાનમાં ઘટાડો થશે અને સાયકલોનિક સર્ક્યુલેશનના લીધે બે દિવસ વરસાદ રહેવાની આગાહી કરાઈ છે.


13 જૂને ક્યાં વરસાદની આગાહી

સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી,વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવમાં વરસાદની આગાહી કરાઈ છે.

14 જૂને ક્યાં વરસાદની આગાહી

સુરત, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવમાં વરસાદની આગાહી કરાઈ છે.

15 જૂને ક્યાં વરસાદની આગાહી

સુરત, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવમાં વરસાદની આગાહી કરાઈ છે.

16 જૂને ક્યાં વરસાદની આગાહી

નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ,દીવમાં વરસાદની આગાહી કરાઈ છે.

વરસાદને કારણે તાપમાનમાં મોટો ઘટાડો

વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. ઉલ્લેખનીય છે કે, અમદાવાદ શહેરમાં ગતરોજ મોડી સાંજે વિવિધ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદને કારણે રાત્રિ દરમિયાન લઘુતમ તાપમાનમાં મોટો ઘટાડો નોંધાયો છે. વરસાદને કારણે એક જ દિવસમાં લઘુત્તમ તાપમાનમાં ત્રણ ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થઈને 25.5 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું.