Gujarat Monsoon: આગામી 3 કલાક આ વિસ્તારો માટે ગાજવીજ સાથે વરસાદની આગાહી

રાજ્યના હવામાન વિભાગે વેધર બુલેટિન જાહેર કર્યું  પંચમહાલ, વડોદરા, અમદાવાદમાં વરસાદ આવશે  પવન અને ગાજવીજ સાથે વરસાદની આગાહી કરાઇ રાજ્યના હવામાન વિભાગે વેધર બુલેટિન જાહેર કર્યું છે. જેમાં આગામી 3 કલાક માટે ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. સવારે 7 થી 10 વાગ્યા સુધી પવન અને ગાજવીજ સાથે વરસાદની આગાહી કરાઇ છે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, વડોદરા, અમદાવાદ, દાહોદ તથા ખેડામાં વરસાદ પડી શકે છે.  મોરબી, દાદારનાગર હવેલીમાં પણ વરસાદ આવશે દ્વારકા, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, દીવમાં વરસાદ પડી શકે છે. તેમજ ગાંધીનગર, સુરત, ડાંગ, તાપી, વલસાડ, નવસારી, મોરબી, દાદારનાગર હવેલીમાં પણ વરસાદ પડી શકે છે. ધોધમાર વરસાદના પગલે જૂનાગઢ, રાજકોટ, અમરેલી, દ્વારકા અને ગીર સોમનાથ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં રસ્તાઓ પાણીમાં ગરકાવ થઇ ગયા હતા. રસ્તાઓ પર જાણે કે નદી વહેતી હોય તેવા દૃશ્યો સર્જાયા હતા. રસ્તાઓ પર પાણી ફરી વળતા રાહદારીઓ અને સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. વેરાવળ, માંગરોળ, માળિયા હાટીના, માણાવદર સહિતના પથંકમાં અનેક સોસાયટીમાં ગોઠણડૂબ પાણી ભરાયા છે. જૂનાગઢ જિલ્લાના માંગરોળમાં 4.8 ઇંચ વરસાદ જૂનાગઢ જિલ્લાના માંગરોળમાં 4.8 ઇંચ, માળિયા હાટિનામાં 4.6 ઇંચ, માણાવદરમાં 3, મેંદરડામાં 2.4 ઇંચ જ્યારે ભેસાણમાં 24 મિ.મી., કેશોદમાં 18, જૂનાગઢમાં 12, જૂનાગઢ શહેરમાં 12 મિ.મી. વરસાદ નોંધાયો છે. રાજકોટ જિલ્લાના લોધીકામાં 15 મિ.મી., ધોરાજીમાં 15, જસદણમાં 11, કોટડા સાંગાણીમાં 9, જેતપુરમાં 9, જામકંડોરણામાં 9, ગોંડલમાં 5 અને ઉપલેટામાં 5 મિ.મી. વરસાદ નોંધાયો છે. પોરબંદર જિલ્લામાં 2.2 ઇંચ, રાણાવાવમાં 1.7 ઇંચ, કુતિયાણામાં 1.4 ઇંચ વરસાદ વરસ્યો છે. જામનગરના જામ જોધપુરમાં 5 મિ.મી., દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં 19 મિ.મી., દ્વારકામાં 10 મિ.મી., કલ્યાણપુરમાં 9 મિ.મી. વરસ્યો છે. બોટાદમાં 7 મિ.મી., ગઢડામાં 2 મિ.મી., ભાવનગરના ઉમરાળામાં 6 મિ.મી., મહુવા(ભાવનગર)માં 4 મિ.મી. વરસાદ વરસ્યો છે.  નખત્રાણામાં 4 મિ.મી. વરસાદ પડ્યો અમરેલીના બગસરામાં 1.3 ઇંચ, કુંકાવાવમાં 15 મિ.મી., ખાંભામાં 8 મિ.મી., બાબરામાં 4, અમરેલીમાં 4, લિલિયામાં 3, રાજુલામાં 3 અને જાફરાબાદમાં 2 મિ.મી. વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત કચ્છમાં અબડાસામાં 13 મિ.મી., માંડવી(કચ્છ)માં 9 અને નખત્રાણામાં 4 મિ.મી. વરસાદ પડ્યો છે.

Gujarat Monsoon: આગામી 3 કલાક આ વિસ્તારો માટે ગાજવીજ સાથે વરસાદની આગાહી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • રાજ્યના હવામાન વિભાગે વેધર બુલેટિન જાહેર કર્યું
  •  પંચમહાલ, વડોદરા, અમદાવાદમાં વરસાદ આવશે
  •  પવન અને ગાજવીજ સાથે વરસાદની આગાહી કરાઇ

રાજ્યના હવામાન વિભાગે વેધર બુલેટિન જાહેર કર્યું છે. જેમાં આગામી 3 કલાક માટે ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. સવારે 7 થી 10 વાગ્યા સુધી પવન અને ગાજવીજ સાથે વરસાદની આગાહી કરાઇ છે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, વડોદરા, અમદાવાદ, દાહોદ તથા ખેડામાં વરસાદ પડી શકે છે.

 મોરબી, દાદારનાગર હવેલીમાં પણ વરસાદ આવશે

દ્વારકા, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, દીવમાં વરસાદ પડી શકે છે. તેમજ ગાંધીનગર, સુરત, ડાંગ, તાપી, વલસાડ, નવસારી, મોરબી, દાદારનાગર હવેલીમાં પણ વરસાદ પડી શકે છે. ધોધમાર વરસાદના પગલે જૂનાગઢ, રાજકોટ, અમરેલી, દ્વારકા અને ગીર સોમનાથ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં રસ્તાઓ પાણીમાં ગરકાવ થઇ ગયા હતા. રસ્તાઓ પર જાણે કે નદી વહેતી હોય તેવા દૃશ્યો સર્જાયા હતા. રસ્તાઓ પર પાણી ફરી વળતા રાહદારીઓ અને સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. વેરાવળ, માંગરોળ, માળિયા હાટીના, માણાવદર સહિતના પથંકમાં અનેક સોસાયટીમાં ગોઠણડૂબ પાણી ભરાયા છે.

જૂનાગઢ જિલ્લાના માંગરોળમાં 4.8 ઇંચ વરસાદ

જૂનાગઢ જિલ્લાના માંગરોળમાં 4.8 ઇંચ, માળિયા હાટિનામાં 4.6 ઇંચ, માણાવદરમાં 3, મેંદરડામાં 2.4 ઇંચ જ્યારે ભેસાણમાં 24 મિ.મી., કેશોદમાં 18, જૂનાગઢમાં 12, જૂનાગઢ શહેરમાં 12 મિ.મી. વરસાદ નોંધાયો છે. રાજકોટ જિલ્લાના લોધીકામાં 15 મિ.મી., ધોરાજીમાં 15, જસદણમાં 11, કોટડા સાંગાણીમાં 9, જેતપુરમાં 9, જામકંડોરણામાં 9, ગોંડલમાં 5 અને ઉપલેટામાં 5 મિ.મી. વરસાદ નોંધાયો છે. પોરબંદર જિલ્લામાં 2.2 ઇંચ, રાણાવાવમાં 1.7 ઇંચ, કુતિયાણામાં 1.4 ઇંચ વરસાદ વરસ્યો છે. જામનગરના જામ જોધપુરમાં 5 મિ.મી., દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં 19 મિ.મી., દ્વારકામાં 10 મિ.મી., કલ્યાણપુરમાં 9 મિ.મી. વરસ્યો છે. બોટાદમાં 7 મિ.મી., ગઢડામાં 2 મિ.મી., ભાવનગરના ઉમરાળામાં 6 મિ.મી., મહુવા(ભાવનગર)માં 4 મિ.મી. વરસાદ વરસ્યો છે.

 નખત્રાણામાં 4 મિ.મી. વરસાદ પડ્યો

અમરેલીના બગસરામાં 1.3 ઇંચ, કુંકાવાવમાં 15 મિ.મી., ખાંભામાં 8 મિ.મી., બાબરામાં 4, અમરેલીમાં 4, લિલિયામાં 3, રાજુલામાં 3 અને જાફરાબાદમાં 2 મિ.મી. વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત કચ્છમાં અબડાસામાં 13 મિ.મી., માંડવી(કચ્છ)માં 9 અને નખત્રાણામાં 4 મિ.મી. વરસાદ પડ્યો છે.