Gujarat Local Body Result: જૂનાગઢ મનપા સહિત 61 નગરપાલિકામાં ભાજપની જીત, કોંગ્રેસનો સફાયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Gujarat Local Body Result 2025: સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો જાહેર થઈ ચૂક્યા છે. જેમાં ભાજપની ભવ્ય જીત થઈ છે જ્યારે કોંગ્રેસનો સફાયો જોવા મળ્યો છે. જણાવી દઈએ કે, જૂનાગઢ મહાનગરપાલિકા, 68 નગરપાલિકા અને 3 તાલુકા પંચાયતની ચૂંટણી માટે 16 ફેબ્રુઆરીએ 57 ટકા જેટલું મતદાન પૂર્ણ થયું હતું. જ્યારે ધ્રોલ નગરપાલિકાના 1 વોર્ડમાં ઉમેદવારનું મૃત્યુ થતા 4 સીટની ચૂંટણી મુલતવી રહી હતી.
કુતિયાણા અને રાણાવાવમાં સપાની જીત
What's Your Reaction?






