Gujarat latest News: સાંજે 6 વાગ્યા સુધીના મહત્વના સમાચાર

રાજ્યમાં કાતિલ ઠંડીનો કહેર. કચ્છમાં બે દિવસ શીત લહેરની આગાહી. 6.5 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુગાર શહેર. તો 11.8 ડિગ્રી સાથે અમદાવાદમાં સિઝનનું સૌથી ઓછું તાપમાન નોંધાયું છે. તો બીજી તરફ આધુનિક જમાનામાં અંધશ્રદ્ધા લોકોનો પીછો છોડતી નથી. લોકો ડોક્ટરે કરેલી દવાથી નહીં પરંતુ ભૂવાએ કરેલી તાંત્રિક વિધિથી સાજો થયાનો વિડિયો સોશિયલ મીડિયામાં મૂક્યો છે. અમદાવાદની પ્રખ્યાત સિવિલ હોસ્પિટલના આઈસીયુ બેડ ઉપર દાખલ એક દર્દીની ભૂવાએ તાંત્રિક વિધિ કરતાં સાજો થયો હોવાનો એક વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. અમે દિવસભર તમામ સમાચાર અપડેટ કરતા રહીશું અને આપના સુધી તમામ સમાચારો પહોંચાડીશું,અહીં તમને દેશ અને દુનિયાના દરેક બ્રેકિંગ ન્યૂઝ મળશે. દિવસના મોટા સમાચારો માટે એક ક્લિક કરીને જાણવા માટે, અમારા પેજ પર રહો અને રિફ્રેશ કરતા રહો.

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -