Gujarat Latest News Live: સાગઠીયાનું ફાર્મહાઉસ બાદ ભવ્ય બંગલો આવ્યો સામે

ગુજરાતમાં ગરમીથી આંશિક રાહત મળી છે. જેમાં આગામી 2 દિવસ રાજ્યમાં આંધી વંટોળની આગાહી કરવામાં આવી છે. રાજકોટ અગ્નિકાંડ કેસમાં ક્રાઈમ બ્રાન્ચે 4 અધિકારીની ધરપકડ કરી તથા  સાતમા તબક્કાના વોટિંગ પહેલા સટોડિયાએ ચોંકાવ્યા તેમજ  વિશ્વનું પ્રથમ 3D રોકેટ અગ્નિબાણ સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યું આ સહિતના દેશ અને રાજ્યના વિવિધ સમાચારોનું લેટેસ્ટ અપડેટ્સ.

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -