Gujarat Latest News Live : રાજયમા આજે સાર્વત્રિક વરસાદની આગાહી કરાઈ

રાજયમા આજે સાર્વત્રિક વરસાદની આગાહી હવામાન વિભાગ દ્રારા કરવામાં આવી છે,ક્યાંક હળવા તો ક્યાંક મધ્યમ વરસાદની આગાહી કરવામા આવી છે.આજે ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે.બનાસકાંઠા, સાબરકાંઠામાં ભારે વરસાદની આગાહી કરાઈ છે.બ્રાઝિલમાં પ્લેન ક્રેશ થતા 62 લોકોના મોત,સાઓ પાઉલો શહેરની નજીક વિન્હેડોમાં દુર્ઘટના,દુર્ઘટનામાં 4 ક્રૂ મેમ્બર સહિત 62 લોકોના મોત,પ્લેન પડવાને કારણે ઘણા ઘરોને પણ નુકસાન થયુ,પ્લેન કાસ્કેવેલથી સાઓ પાઉલો જઈ રહ્યું હતું.

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -