Gujarat Latest News Live: ઉમરપાડામાં 4 કલાકમાં 14 ઇંચ વરસાદ

હવામાન વિભાગે વેધર બુલેટિન જાહેર કર્યું છે. જેમાં 8 જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી તેમજ આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો 62મો જન્મ દિવસ તથા યુપીમાં આગામી 4 દિવસ સુધી ભારે વરસાદની આગાહી તથા આણંદ નજીક એક્સપ્રેસ હાઇવે પર અકસ્માતમાં 6 લોકોના મોત આ સહિતના દેશ અને રાજ્યના વિવિધ સમાચારોનું લેટેસ્ટ અપડેટ્સ.

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -