Gujarat Latest News Live : અમદાવાદ શહેરમાં પાંચ દિવસથી પોલીસની કોમ્બિંગ નાઈટ

વડોદરાના પાણીગેટમાં વીજ કંપનીનો સપાટો,2 દિવસમાં 55 લાખથી વધુની વીજચોરી ઝડપી,70થી વધુ કનેક્શનમાંથી ઝડપાઈ વીજચોરી,વીજ વિભાગે 1000 વીજ કનેક્શનમાં કર્યું ચેકિંગ,સશસ્ત્ર પોલીસ દળ સાથે વીજ કંપનીના કર્મચારીઓએ હાથ ધર્યું હતું ચેકિંગ,સતત બે દિવસથી ચાલતા ચેકિંગમાં 1 હજાર જેટલા કનેક્શન કરવામાં આવ્યા ચેક,1 હજાર કનેક્શન પૈકી 70 થી વધુ કનેક્શનમાં ઝડપાઈ વીજ ચોરી અને ગેરરીતિ.6 હજાર કરોડનો મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલા ફરાર,મહાઠગ ભૂપેન્દ્રસિંહ કેરેબિનય દેશમાં હોવાની શંકા,નેપાળથી દુબઇ અને ત્યાંથી કેરેબિયન દેશમાં ગયો,પોલીસને છેલ્લું લોકેશન મધ્યપ્રદેશનું મળ્યું હતું.છેલ્લા ઘણા સમયથી વિઝા એક્સપર્ટના સંપર્કમાં હતો,કરોડોની હેરફેર કરવા 11 બોગસ કંપની ખોલી હતી.અમે દિવસભર તમામ સમાચાર અપડેટ કરતા રહીશું અને આપના સુધી તમામ સમાચારો પહોંચાડીશું,અહીં તમને દેશ અને દુનિયાના દરેક બ્રેકિંગ ન્યૂઝ મળશે. દિવસના મોટા સમાચારો માટે એક ક્લિક કરીને જાણવા માટે, અમારા પેજ પર રહો અને રિફ્રેશ કરતા રહો.

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -