Gujarat Latest News Live: 8 જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગે વેધર બુલેટિન જાહેર કર્યું છે. જેમાં સવારે 7 થી 10 વાગ્યા સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમાં 8 જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. તેમજ ભાવનગર, સુરત, ભરૂચ તથા આણંદ, વડોદરા, પંચમહાલ તથા છોટાઉદેપુર, નર્મદામાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સહિતના દેશ અને રાજ્યના વિવિધ સમાચારોનું લેટેસ્ટ અપડેટ્સ.

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -