Gujarat Breaking: આગામી દિવસોમાં ગુજરાતમાં પણ UCC થશે લાગૂ
આગામી દિવસોમાં ગુજરાતમાં પણ UCC લાગૂ થશે. 3થી 4 સભ્યોની કમિટી, HCના નિવૃત્ત જજની અધ્યક્ષતામાં કમિટીની જાહેરાત, 2022માં રાજ્ય સરકારે UCC અંગે કર્યો હતો નિર્ણય, કાયદાના અમલીકરણને લઈ લોકોના સૂચનો માટે કામ, ચૂંટણી ઢંઢેરામાં UCC અંગે ભાજપે કરી હતી જાહેરાત, કમિટી UCC અંગેનો નિર્ણય રાજ્ય સરકારને આપશે, એના આધારે UCCનું અમલીકરણ કરાશે UCCના અમલીકરણથી ફેરફાર આગામી દિવસોમાં ગુજરાતમાં પણ UCC લાગુ થશે. રાજ્ય સરકાર આજે આ અંગે કમિટીની જાહેરાત કરી શકે છે. કાયદાના અમલીકરણ સંદર્ભે લોકોના સૂચનો માટે આ કમિટી કાર્યરત રહેશે. અગાઉ ચૂંટણી ઢંઢેરામાં UCC અંગે ભાજપ જાહેરાત કરી ચુક્યુ છે. તૈયાર કરવામાં આવેલી કમિટી UCC અંગેનો નિર્ણય રાજ્ય સરકારને આપશે. જેના આધારે UCCનું અમલીકરણ કરવામાં આવશે. આ કમિટીમાં 3થી4 સભ્યો રહેશે. હાઇકોર્ટના નિવૃત્ત જજની અધ્યક્ષતામાં આ કમિટી કામ કરશે. કમિટી UCC લાગુ કરવા અંગેના તારણો રાજ્ય સરકારને સોંપશે. વર્ષ 2022 વિધાનસભા ચૂંટણી પહેલા કેબિનેટે આ અંગે મંજૂરી આપી હતી.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
આગામી દિવસોમાં ગુજરાતમાં પણ UCC લાગૂ થશે. 3થી 4 સભ્યોની કમિટી, HCના નિવૃત્ત જજની અધ્યક્ષતામાં કમિટીની જાહેરાત, 2022માં રાજ્ય સરકારે UCC અંગે કર્યો હતો નિર્ણય, કાયદાના અમલીકરણને લઈ લોકોના સૂચનો માટે કામ, ચૂંટણી ઢંઢેરામાં UCC અંગે ભાજપે કરી હતી જાહેરાત, કમિટી UCC અંગેનો નિર્ણય રાજ્ય સરકારને આપશે, એના આધારે UCCનું અમલીકરણ કરાશે
UCCના અમલીકરણથી ફેરફાર
આગામી દિવસોમાં ગુજરાતમાં પણ UCC લાગુ થશે. રાજ્ય સરકાર આજે આ અંગે કમિટીની જાહેરાત કરી શકે છે. કાયદાના અમલીકરણ સંદર્ભે લોકોના સૂચનો માટે આ કમિટી કાર્યરત રહેશે. અગાઉ ચૂંટણી ઢંઢેરામાં UCC અંગે ભાજપ જાહેરાત કરી ચુક્યુ છે. તૈયાર કરવામાં આવેલી કમિટી UCC અંગેનો નિર્ણય રાજ્ય સરકારને આપશે. જેના આધારે UCCનું અમલીકરણ કરવામાં આવશે. આ કમિટીમાં 3થી4 સભ્યો રહેશે. હાઇકોર્ટના નિવૃત્ત જજની અધ્યક્ષતામાં આ કમિટી કામ કરશે. કમિટી UCC લાગુ કરવા અંગેના તારણો રાજ્ય સરકારને સોંપશે. વર્ષ 2022 વિધાનસભા ચૂંટણી પહેલા કેબિનેટે આ અંગે મંજૂરી આપી હતી.