Gujarat ATSના ભરૂચ, મહારાષ્ટ્રમાં દરોડા, મોટીમાત્રામાં ટ્રામાડોલ ટેબલેટનો જથ્થો જપ્ત

ડ્રગ્સને લઈ દહેજમાં આવેલી ફેક્ટરી પર દરોડા મોટીમાત્રામાં ડ્રગ્સ અને ટ્રામાડોલ મેડિસિન મળી ATSએ કરોડોનું MD ડ્રગ્સ કર્યું જપ્ત ગુજરાત ATSએ ભરૂચ, મહારાષ્ટ્રમાં દરોડા પાડ્યા છે. જેમાં ડ્રગ્સને લઈ દહેજમાં આવેલી ફેક્ટરી પર દરોડા પાડ્યા છે. તેમાં મોટીમાત્રામાં ડ્રગ્સ અને ટ્રામાડોલ મેડિસિન મળ્યુ છે. ATSએ કરોડોનું MD ડ્રગ્સ જપ્ત કર્યું છે. જગ્યા પરથી મોટીમાત્રામાં ટ્રામાડોલ ટેબલટેનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. ત્યારે ATSએ આરોપીને ઝડપી કાર્યવાહી હાથ ધરી છે. ગુજરાત ATSએ મુંબઈના ભીવંડીમાં દરોડા પાડ્યા ગુજરાત ATSએ મુંબઈના ભીવંડીમાં દરોડા પાડ્યા છે. તેમાં ભીવંડીમાંથી 800 કરોડનું MD ડ્રગ્સ ઝડપ્યું છે. ત્યારે ડ્રગ્સના જથ્થા સાથે બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે. સુરતના કેરાલી ગામમાં ઝડપાયેલી ફેક્ટરી મામલે ગુજરાત ATSએ મુંબઈના ભીવંડીમાં રેડ કરી હતી. જેમાં ભીવંડીનાં એક ફલેટમાંથી 800 કરોડ એમડી ડ્રગ્સ કબજે કર્યું છે. આ ડ્રગ્સના જથ્થા સાથે બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. સુરતમાંથી અગાઉ ફેકટરીમાંથી 51 કરોડનું ડ્રગ્સ મળી આવ્યું હતું.ગુજરાત ATS દ્વારા રાજ્યની અનેક કંપનીઓમાં આ અંગેના દરોડા પાડવામાં આવી રહ્યા છે તાજેતરમાં ભરૂચમાં દહેજ ખાતે દવા બનાવતી કંપનીમાં ગુજરાત ATS અને SOGની ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. કંપનીઓ દવા બનાવવાની આડમાં ડ્રગ્સ બનાવતી હોવાની માહિતી મળી હતી. ભરૂચની કંપનીમાંથી NDPS એક્ટ હેઠળ પ્રતિબંધિત રો મટિરિયલનો મોટી માત્રામાં જથ્થો મળી આવ્યો હતો. ગુજરાત ATS દ્વારા રાજ્યની અનેક કંપનીઓમાં આ અંગેના દરોડા પાડવામાં આવી રહ્યા છે. દવાની આડમાં ગેરકાયદેસર રો મટિરિયલ પણ મળ્યાઆ અંગે મળતી પ્રાથમિક માહિતી પ્રમાણે, રાજ્યમાં ભરૂચ અને અંકલેશ્વર સહિત અનેક જગ્યાઓએ દરોડા પાડીને આ અંગેની તપાસ ચાલી રહી છે. જેમા પ્રાથમિક માહિતી સામે આવી રહી છે કે, ગુજરાત એટીએસને બાતમી મળી હતી કે, કેટલીક કંપનીઓ દવાઓની આડમાં ડ્રગ્સ વેચતા હતા. ગુજરાત એટીએસને મળેલી માહિતી બાદ રાજ્યની કેટલીક કંપનીઓ પર દરોડા પાડવામાં આવ્યા છે. જેમાં ટીમોની તપાસમાં મોટી માત્રામાં દવાની આડમાં ગેરકાયદેસર રો મટિરિયલ પણ મળ્યાની વાત હાલ સામે આવી રહી છે.

Gujarat ATSના ભરૂચ, મહારાષ્ટ્રમાં દરોડા, મોટીમાત્રામાં ટ્રામાડોલ ટેબલેટનો જથ્થો જપ્ત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ડ્રગ્સને લઈ દહેજમાં આવેલી ફેક્ટરી પર દરોડા
  • મોટીમાત્રામાં ડ્રગ્સ અને ટ્રામાડોલ મેડિસિન મળી
  • ATSએ કરોડોનું MD ડ્રગ્સ કર્યું જપ્ત

ગુજરાત ATSએ ભરૂચ, મહારાષ્ટ્રમાં દરોડા પાડ્યા છે. જેમાં ડ્રગ્સને લઈ દહેજમાં આવેલી ફેક્ટરી પર દરોડા પાડ્યા છે. તેમાં મોટીમાત્રામાં ડ્રગ્સ અને ટ્રામાડોલ મેડિસિન મળ્યુ છે. ATSએ કરોડોનું MD ડ્રગ્સ જપ્ત કર્યું છે. જગ્યા પરથી મોટીમાત્રામાં ટ્રામાડોલ ટેબલટેનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. ત્યારે ATSએ આરોપીને ઝડપી કાર્યવાહી હાથ ધરી છે.

ગુજરાત ATSએ મુંબઈના ભીવંડીમાં દરોડા પાડ્યા

ગુજરાત ATSએ મુંબઈના ભીવંડીમાં દરોડા પાડ્યા છે. તેમાં ભીવંડીમાંથી 800 કરોડનું MD ડ્રગ્સ ઝડપ્યું છે. ત્યારે ડ્રગ્સના જથ્થા સાથે બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે. સુરતના કેરાલી ગામમાં ઝડપાયેલી ફેક્ટરી મામલે ગુજરાત ATSએ મુંબઈના ભીવંડીમાં રેડ કરી હતી. જેમાં ભીવંડીનાં એક ફલેટમાંથી 800 કરોડ એમડી ડ્રગ્સ કબજે કર્યું છે. આ ડ્રગ્સના જથ્થા સાથે બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. સુરતમાંથી અગાઉ ફેકટરીમાંથી 51 કરોડનું ડ્રગ્સ મળી આવ્યું હતું.

ગુજરાત ATS દ્વારા રાજ્યની અનેક કંપનીઓમાં આ અંગેના દરોડા પાડવામાં આવી રહ્યા છે

તાજેતરમાં ભરૂચમાં દહેજ ખાતે દવા બનાવતી કંપનીમાં ગુજરાત ATS અને SOGની ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. કંપનીઓ દવા બનાવવાની આડમાં ડ્રગ્સ બનાવતી હોવાની માહિતી મળી હતી. ભરૂચની કંપનીમાંથી NDPS એક્ટ હેઠળ પ્રતિબંધિત રો મટિરિયલનો મોટી માત્રામાં જથ્થો મળી આવ્યો હતો. ગુજરાત ATS દ્વારા રાજ્યની અનેક કંપનીઓમાં આ અંગેના દરોડા પાડવામાં આવી રહ્યા છે.

દવાની આડમાં ગેરકાયદેસર રો મટિરિયલ પણ મળ્યા

આ અંગે મળતી પ્રાથમિક માહિતી પ્રમાણે, રાજ્યમાં ભરૂચ અને અંકલેશ્વર સહિત અનેક જગ્યાઓએ દરોડા પાડીને આ અંગેની તપાસ ચાલી રહી છે. જેમા પ્રાથમિક માહિતી સામે આવી રહી છે કે, ગુજરાત એટીએસને બાતમી મળી હતી કે, કેટલીક કંપનીઓ દવાઓની આડમાં ડ્રગ્સ વેચતા હતા. ગુજરાત એટીએસને મળેલી માહિતી બાદ રાજ્યની કેટલીક કંપનીઓ પર દરોડા પાડવામાં આવ્યા છે. જેમાં ટીમોની તપાસમાં મોટી માત્રામાં દવાની આડમાં ગેરકાયદેસર રો મટિરિયલ પણ મળ્યાની વાત હાલ સામે આવી રહી છે.