Gujarat Assembly Monsoon Session: કરોડોના ડ્રગ્સ મામલે હર્ષ સંઘવીએ આપ્યો જવાબ

ગૃહમાં તાકીદની અગત્યની બાબત પર ચર્ચા છેલ્લા 15 દિવસમાં 850 કરોડનું ઝડપાયું છે ડ્રગ્સ ચર્ચાનું પ્રસારણ કરવા માટે મારી વિનંતી: હર્ષ સંઘવી ગૃહમાં તાકીદની અગત્યની બાબત પર ચર્ચા થઇ છે. જેમાં છેલ્લા 15 દિવસમાં રૂપિયા 850 કરોડનું ડ્રગ્સ ઝડપાયું છે. જેમાં રૂપિયા 850 કરોડના ડ્રગ્સ પર ગૃહમાં ચર્ચા થઇ છે. તેમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ બાબતના પ્રશ્નમાં જવાબ આપતા જણાવ્યું છે કે ચર્ચાનું પ્રસારણ કરવા માટે મારી વિનંતી છે. સાચી માહિતી દેશના લોકો સુધી પહોંચે તે જરૂરી: ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાચી માહિતી દેશના લોકો સુધી પહોંચે તે જરૂરી છે. વિપક્ષના સભ્યોને વધુ સમય આપવામાં આવે છે. તમામ લોકોને જવાબ આપવા માગુ છું. રાજ્યના હીતમાં પ્રશ્ન છે કે લોકો માટે પ્રશ્ન ઉપસ્થિત કરે છે તેનો જવાબ આપીશ. બેનરો સાથે રાજ્યની ધરતીને ડ્રગ્સની ધરતી ના બનાવે. આખી ચર્ચાનું પ્રસારણ કરવા માટે મારી વિનંતી છે. ડ્રગ્સ પર લાંબી ચર્ચા કરવા તૈયાર છીએ: કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમાર કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારનું ગૃહમાં નિવેદન છે કે ડ્રગ્સ સંદર્ભે ચર્ચા કરવી વાત સારી છે. વિધેયક પર ચર્ચા કરવા માટે સમય લંબાવી શકાય છે. લાંબી ચર્ચા કરતા એક દિવસનું સત્ર લંબાવવા રજૂઆત છે. એક દિવસનું સત્ર વધારવા અમારી રજૂઆત છે. ડ્રગ્સ પર લાંબી ચર્ચા કરવા તૈયાર છીએ. વિધેયક પર ચર્ચા કરવા માટે એજન્ડાને આધિન સમય લંબાવી શકો છો. પીએમ બાબતે ચર્ચા કરવા સમય વધારવા અમે સહમતી આપી હતી. 116 માં લાંબી ચર્ચા કરવા નવી પ્રથા શરૂ થશે. તેમાં એક દિવસનું સત્ર વધારવા અમારી રજૂઆત છે. જેમાં ડ્રગ્સ પર લાંબી ચર્ચા કરવા તૈયાર છીએ.

Gujarat Assembly Monsoon Session: કરોડોના ડ્રગ્સ મામલે હર્ષ સંઘવીએ આપ્યો જવાબ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ગૃહમાં તાકીદની અગત્યની બાબત પર ચર્ચા
  • છેલ્લા 15 દિવસમાં 850 કરોડનું ઝડપાયું છે ડ્રગ્સ
  • ચર્ચાનું પ્રસારણ કરવા માટે મારી વિનંતી: હર્ષ સંઘવી

ગૃહમાં તાકીદની અગત્યની બાબત પર ચર્ચા થઇ છે. જેમાં છેલ્લા 15 દિવસમાં રૂપિયા 850 કરોડનું ડ્રગ્સ ઝડપાયું છે. જેમાં રૂપિયા 850 કરોડના ડ્રગ્સ પર ગૃહમાં ચર્ચા થઇ છે. તેમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ બાબતના પ્રશ્નમાં જવાબ આપતા જણાવ્યું છે કે ચર્ચાનું પ્રસારણ કરવા માટે મારી વિનંતી છે.

સાચી માહિતી દેશના લોકો સુધી પહોંચે તે જરૂરી: ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી

સાચી માહિતી દેશના લોકો સુધી પહોંચે તે જરૂરી છે. વિપક્ષના સભ્યોને વધુ સમય આપવામાં આવે છે. તમામ લોકોને જવાબ આપવા માગુ છું. રાજ્યના હીતમાં પ્રશ્ન છે કે લોકો માટે પ્રશ્ન ઉપસ્થિત કરે છે તેનો જવાબ આપીશ. બેનરો સાથે રાજ્યની ધરતીને ડ્રગ્સની ધરતી ના બનાવે. આખી ચર્ચાનું પ્રસારણ કરવા માટે મારી વિનંતી છે.

 ડ્રગ્સ પર લાંબી ચર્ચા કરવા તૈયાર છીએ: કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમાર

કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારનું ગૃહમાં નિવેદન છે કે ડ્રગ્સ સંદર્ભે ચર્ચા કરવી વાત સારી છે. વિધેયક પર ચર્ચા કરવા માટે સમય લંબાવી શકાય છે. લાંબી ચર્ચા કરતા એક દિવસનું સત્ર લંબાવવા રજૂઆત છે. એક દિવસનું સત્ર વધારવા અમારી રજૂઆત છે. ડ્રગ્સ પર લાંબી ચર્ચા કરવા તૈયાર છીએ. વિધેયક પર ચર્ચા કરવા માટે એજન્ડાને આધિન સમય લંબાવી શકો છો. પીએમ બાબતે ચર્ચા કરવા સમય વધારવા અમે સહમતી આપી હતી. 116 માં લાંબી ચર્ચા કરવા નવી પ્રથા શરૂ થશે. તેમાં એક દિવસનું સત્ર વધારવા અમારી રજૂઆત છે. જેમાં ડ્રગ્સ પર લાંબી ચર્ચા કરવા તૈયાર છીએ.