Gujarat Rain: રાજ્યમાં મેઘમહેર, જાણો કયા છે વરસાદનું રેડ એલર્ટ

અત્યંત ભારેથી અતિ ભારે વરસાદની આગાહી આજે છોટાઉદેપુર, નર્મદા, સુરતમાં રેડ એલર્ટ બનાસકાંઠા, પંચમહાલ, દાહોદમાં ઓરેન્જ એલર્ટ રાજ્યમાં 5 દિવસ મેઘ મહેર રહેશે. જેમાં અત્યંત ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. તથા આજે છોટાઉદેપુર, નર્મદા, સુરતમાં રેડ એલર્ટ છે. તથા બનાસકાંઠા, પંચમહાલ, દાહોદ તથા ભરૂચ, તાપી, નવસારી, ડાંગ તથા દાદરા નગર હવેલી, નવસારીમાં ઓરેન્જ એલર્ટ છે. તેમજ દમણ, વલસાડ, બોટાદમાં ઓરેન્જ એલર્ટ છે. અમરેલી, અમદાવાદ, ખેડા, પંચમહાલમાં યલો એલર્ટ ભાવનગરમાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ છે. તેમજ અમરેલી, અમદાવાદ, આણંદ, ખેડા તથા મહીસાગર, અરવલ્લી, સાબરકાંઠામાં યલો એલર્ટ છે. જેમાં 3 સપ્ટેમ્બરે ભરૂચ, સુરતમાં રેડ એલર્ટ અપાયુ છે. 3 સપ્ટેમ્બર ભાવનગર, બોટાદમાં ઓરેન્જ એલર્ટ અને આણંદ, વડોદરા, નર્મદા, તાપીમાં ઓરેન્જ એલર્ટ છે. ડાંગ, નવસારી, વલસાડ, દમણમાં ઓરેન્જ એલર્ટ છે. દાદરા નગર હવેલીમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ છે. 3 સપ્ટેમ્બરે રાજકોટ, સુરેન્દ્રનગરમાં યલો એલર્ટ છે. તથા અમરેલી, અમદાવાદ, ખેડા, પંચમહાલમાં યલો એલર્ટ છે. એક ડિપ્રેશન, ઓફ શૅર ટ્રફ, મોનસુન ટ્રફ, શિયર ઝોન આ ચાર વરસાદી સિસ્ટમ સક્રીય રાજ્યના હવામાન વિભાગની આગાહી છે કે રાજ્યમાં અત્યંત ભારે અતિ ભારે મધ્યમ અને હળવા વરસાદની આગાહી છે. આજે છોટાઉદેપુર, નર્મદા, સુરતમાં અત્યંત ભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ છે. આજે બનાસકાંઠા, પંચમહાલ, દાહોદ, ભરૂચ, તાપી, નવસારી, ડાંગ, દાદરા નગર હવેલી, નવસારી, વલસાડ, બોટાદ, ભાવનગરમાં ભારેથી અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ છે. તેમજ 4 સપ્ટેમ્બરે કચ્છ, બનાસકાંઠા, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં છુટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ સાથે ઓરેન્જ એલર્ટ અને 5 સપ્ટેમ્બરે કચ્છ, પાટણ, બનાસકાંઠા, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ સાથે યલો એલર્ટ છે. તેમજ 6 સપ્ટેમ્બરે વરસાદનું જોર ઘટશે જેમાં નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ સાથે યલો એલર્ટ છે. તેમજ 7 સપ્ટેમ્બરે નવસારી, દમણ, દાદરા નગર હવેલી અને વલસાડમાં છુટા છવાયા સ્થળોએ ભારે વરસાદ રહેશે. એક ડિપ્રેશન, ઓફ શૅર ટ્રફ, મોનસુન ટ્રફ, શિયર ઝોન આ ચાર વરસાદી સિસ્ટમ સક્રીય થતા વરસાદ રહેશે.

Gujarat Rain: રાજ્યમાં મેઘમહેર, જાણો કયા છે વરસાદનું રેડ એલર્ટ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • અત્યંત ભારેથી અતિ ભારે વરસાદની આગાહી
  • આજે છોટાઉદેપુર, નર્મદા, સુરતમાં રેડ એલર્ટ
  • બનાસકાંઠા, પંચમહાલ, દાહોદમાં ઓરેન્જ એલર્ટ

રાજ્યમાં 5 દિવસ મેઘ મહેર રહેશે. જેમાં અત્યંત ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. તથા આજે છોટાઉદેપુર, નર્મદા, સુરતમાં રેડ એલર્ટ છે. તથા બનાસકાંઠા, પંચમહાલ, દાહોદ તથા ભરૂચ, તાપી, નવસારી, ડાંગ તથા દાદરા નગર હવેલી, નવસારીમાં ઓરેન્જ એલર્ટ છે. તેમજ દમણ, વલસાડ, બોટાદમાં ઓરેન્જ એલર્ટ છે.

અમરેલી, અમદાવાદ, ખેડા, પંચમહાલમાં યલો એલર્ટ

ભાવનગરમાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ છે. તેમજ અમરેલી, અમદાવાદ, આણંદ, ખેડા તથા મહીસાગર, અરવલ્લી, સાબરકાંઠામાં યલો એલર્ટ છે. જેમાં 3 સપ્ટેમ્બરે ભરૂચ, સુરતમાં રેડ એલર્ટ અપાયુ છે. 3 સપ્ટેમ્બર ભાવનગર, બોટાદમાં ઓરેન્જ એલર્ટ અને આણંદ, વડોદરા, નર્મદા, તાપીમાં ઓરેન્જ એલર્ટ છે. ડાંગ, નવસારી, વલસાડ, દમણમાં ઓરેન્જ એલર્ટ છે. દાદરા નગર હવેલીમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ છે. 3 સપ્ટેમ્બરે રાજકોટ, સુરેન્દ્રનગરમાં યલો એલર્ટ છે. તથા અમરેલી, અમદાવાદ, ખેડા, પંચમહાલમાં યલો એલર્ટ છે.

એક ડિપ્રેશન, ઓફ શૅર ટ્રફ, મોનસુન ટ્રફ, શિયર ઝોન આ ચાર વરસાદી સિસ્ટમ સક્રીય

રાજ્યના હવામાન વિભાગની આગાહી છે કે રાજ્યમાં અત્યંત ભારે અતિ ભારે મધ્યમ અને હળવા વરસાદની આગાહી છે. આજે છોટાઉદેપુર, નર્મદા, સુરતમાં અત્યંત ભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ છે. આજે બનાસકાંઠા, પંચમહાલ, દાહોદ, ભરૂચ, તાપી, નવસારી, ડાંગ, દાદરા નગર હવેલી, નવસારી, વલસાડ, બોટાદ, ભાવનગરમાં ભારેથી અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ છે. તેમજ 4 સપ્ટેમ્બરે કચ્છ, બનાસકાંઠા, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં છુટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ સાથે ઓરેન્જ એલર્ટ અને 5 સપ્ટેમ્બરે કચ્છ, પાટણ, બનાસકાંઠા, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ સાથે યલો એલર્ટ છે. તેમજ 6 સપ્ટેમ્બરે વરસાદનું જોર ઘટશે જેમાં નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ સાથે યલો એલર્ટ છે. તેમજ 7 સપ્ટેમ્બરે નવસારી, દમણ, દાદરા નગર હવેલી અને વલસાડમાં છુટા છવાયા સ્થળોએ ભારે વરસાદ રહેશે. એક ડિપ્રેશન, ઓફ શૅર ટ્રફ, મોનસુન ટ્રફ, શિયર ઝોન આ ચાર વરસાદી સિસ્ટમ સક્રીય થતા વરસાદ રહેશે.