Gujarat : 1998 બેચના IPS અધિકારી પિયુષ પટેલ બન્યા ACBના વડા

ગુજરાતમાં 1998 બેચના IPS અધિકારી પિયુષ પટેલ ACBના વડા બન્યા. રાજ્ય સરકાર દ્વારા પરીપત્ર જારી કરતા ACB (એન્ટી કરપ્શન બ્યૂરો)ની ખાલી પડેલ જગ્યા પર IPS અધિકારી પિયુષ પુરુષોત્તમદાસ પટેલની નિમણૂંક કરવામાં આવી. પિયૂષ પટેલ હાલમાં કેન્દ્રમાં BSFમાં IG તરીકે ફરજ બજાવે છે. ACBના વડા તરીકે નિમણૂંક બાદ પિયુષ પટેલ ફરી કેન્દ્રમાંથી રાજ્યની સેવામાં પરત ફરશે.IPS પિયુષ પટેલ ACBના વડા બન્યા 1998 બેચના IPS પિયુષ પટેલને પોસ્ટિંગACBના ડાયરેકટર તરીકે નિમણુકગુજરાતમાં વિવિધ જિલ્લાઓમાં ફરજ બજાવી ચૂકેલ પિયુષ પટેલ 2013માં કેન્દ્રમાં ડેપ્યુટેશન પર ગયા હતા અને તેના બાદ DIG બીએસએફ તરીકે કાર્યભાર સંભાળ્યો હતો. 2013થી 2016 સુધી પિયુષ પટેલે બીએસફમાં સેવા આપી. 2022માં સુરતના રેન્જ IG બનતા પહેલા ગાંધીનગર (Armed Unit) ના IG હતા. અને 2023માં પિયુષ પટેલને ફરી કેન્દ્રમાં મોકલવામાં આવ્યા. ઓગસ્ટ 2023માં કેન્દ્ર સરકારે પિયૂષ પટેલને BSFના IG તરીકે નિમણૂંક આપી હતી. 1998 બેચના IPS અધિકારી પિયુષ પટેલ મૂળ અમદાવાદના છે. 1917માં જન્મેલ પિયુષ પુરુષોત્તમદાસ પટેલે અમદાવાદમાં પોતાનો શૈક્ષણિક અભ્યાસ પૂર્ણ કર્યો. ગુજરાત કેડરના 21મા IPS અધિકારીએ ઈલેક્ટ્રોનિક્સ અને કોમ્યુનિકેશનમાં બીઈની ડિગ્રી પ્રાપ્ત કરી છે. 

Gujarat : 1998 બેચના IPS અધિકારી પિયુષ પટેલ બન્યા ACBના વડા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગુજરાતમાં 1998 બેચના IPS અધિકારી પિયુષ પટેલ ACBના વડા બન્યા. રાજ્ય સરકાર દ્વારા પરીપત્ર જારી કરતા ACB (એન્ટી કરપ્શન બ્યૂરો)ની ખાલી પડેલ જગ્યા પર IPS અધિકારી પિયુષ પુરુષોત્તમદાસ પટેલની નિમણૂંક કરવામાં આવી. પિયૂષ પટેલ હાલમાં કેન્દ્રમાં BSFમાં IG તરીકે ફરજ બજાવે છે. ACBના વડા તરીકે નિમણૂંક બાદ પિયુષ પટેલ ફરી કેન્દ્રમાંથી રાજ્યની સેવામાં પરત ફરશે.

  • IPS પિયુષ પટેલ ACBના વડા બન્યા
  • 1998 બેચના IPS પિયુષ પટેલને પોસ્ટિંગ
  • ACBના ડાયરેકટર તરીકે નિમણુક

ગુજરાતમાં વિવિધ જિલ્લાઓમાં ફરજ બજાવી ચૂકેલ પિયુષ પટેલ 2013માં કેન્દ્રમાં ડેપ્યુટેશન પર ગયા હતા અને તેના બાદ DIG બીએસએફ તરીકે કાર્યભાર સંભાળ્યો હતો. 2013થી 2016 સુધી પિયુષ પટેલે બીએસફમાં સેવા આપી. 2022માં સુરતના રેન્જ IG બનતા પહેલા ગાંધીનગર (Armed Unit) ના IG હતા. અને 2023માં પિયુષ પટેલને ફરી કેન્દ્રમાં મોકલવામાં આવ્યા. ઓગસ્ટ 2023માં કેન્દ્ર સરકારે પિયૂષ પટેલને BSFના IG તરીકે નિમણૂંક આપી હતી.

1998 બેચના IPS અધિકારી પિયુષ પટેલ મૂળ અમદાવાદના છે. 1917માં જન્મેલ પિયુષ પુરુષોત્તમદાસ પટેલે અમદાવાદમાં પોતાનો શૈક્ષણિક અભ્યાસ પૂર્ણ કર્યો. ગુજરાત કેડરના 21મા IPS અધિકારીએ ઈલેક્ટ્રોનિક્સ અને કોમ્યુનિકેશનમાં બીઈની ડિગ્રી પ્રાપ્ત કરી છે.