Gujarat સરકારના નાણા વિભાગનો અધિકારીઓની બઢતી સાથે બદલીનો આદેશ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગુજરાત સરકારના નાણા વિભાગે વહીવટી તંત્રમાં ફેરફારો કરતા મહત્વનો આદેશો જારી કર્યા છે. જેમાં નાયબ નિયામક વર્ગ-1 કક્ષાના 18 અધિકારીઓની બદલી કરવામાં આવી છે. આ બદલીઓથી જુદા જુદા વિભાગોમાં નવા અધિકારીઓની નિમણૂક થશે. જે વહીવટી કાર્યક્ષમતા વધારવામાં મદદ કરશે. તદુપરાંત હિસાબી અધિકારી વર્ગ-1 કક્ષાના 24 અધિકારીઓને બઢતી આપીને તેમને ઉચ્ચ પદો પર મૂકવામાં આવ્યા છે.
ગુજરાત સરકારના નાણા વિભાગ દ્વારા નાયબ નિયામક વર્ગ 1ના બદલી કરાયેલા 18 અધિકારીઓના નામની યાદી:
1. હેમાક્ષુ વી. પટેલ
2. નિશા ઉદય રાવલ
3. કાંતિલાલ એચ. ગામીત
4. મહેબૂબ એ. મારૂ
5. ગિતેશ સી. ગાંધી
6. સંજયસિંહ એ. ચાવડી
7. બ્રિજેશ જે. મહેતા
8. શૈલેષ કે. પાદશાહ
9. મનીષકુમાર એચ. બધેકા
10. હેમંતકુમાર કે. ઉપાધ્યાય
11. દિલીપસિંહ એમ. જોધ્ધા
12. જયંતિભાઈ આઈ. દેસાઈ
13. હિતેન્દ્રકુમાર કે, ધોકીયા
14. દેવાંગ વી. પરીખ
15. સોનલ એસ. ગવાન્ડે
16. પ્રશાંત એન. પોપટ
17. શશીકાંત એમ. પંડ્યા
18. હેતલ જે. ત્રિવેદી
ગુજરાત સરકારના નાણા વિભાગ દ્વારા નાયબ નિયામક વર્ગ 1ના બઢતી આપેલા 24 અધિકારીઓની નામની યાદી:
1. નૈનેશકુમાર નાનાલાલ શાહ
2. રતિલાલ બાબુભાઈ ચૌધરી
3. રમેશકુમાર મહાદેવભાઈ પટેલ
4. વાસુદેવ ચત્રભુજ તિરથાણી
5. અર્ચિતા રાજુલ પટેલ
6. ભરતકુમાર જીવરાજભાઈ સવાણી
7. મનિષ રમેશભાઈ મિસ્ત્રી
8. ઉદયકુમાર સુરેશચંદ્ર ભાયાણી
9. જયશ્રી વિઠ્ઠલભાઈ ગોવાણી
10. મિતુલકુમાર વિદ્યાકાંતભાઈ છાયા
11. સુરભી ભુપેન્દ્રભાઈ દવે
12. વિમલકુમાર ચતુરદાન ગઢવી
13. અળશીભાઈ અરજણભાઈ કરમુર
14. જગદીશ ભીખાભાઈ રબારી
15. પ્રશાંતકુમાર પ્રતાપસિંહ રાઠોડ
16. જીતેશ નાનુભાઈ પટેલ
17. સોનલબેન સુધીર ધ્રાંગધરીયા
18. રાજેન્દર સરદારભાઈ ચૌધરી
19. ગણપતકુમાર પ્રતાપભાઈ વણજારા
20. શિતલ પારસ ખાવડીયા
21. હરીવદન ધનજીભાઈ પ્રજાપતિ
22. હિતેશ દિનેશભાઈ રાહુલ
23. જયેન્દ્રભાઈ રામકુમાર જેબલીયા
24. રમેશ વજસીભાઈ સુવા
What's Your Reaction?






