Gujaratમાં આ વખતે પડશે રેકોર્ડ બ્રેક ઠંડી : અંબાલાલ પટેલ, વાંચો Story

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ઠંડીને લઈ આગાહી કરી છે,અંબાલાલ પટેલનું કહેવું છે કે આ વખતે ગુજરાતમાં રેકોર્ડબ્રેક ઠંડી પડશે અને એવી ઠંડી પડશે કે 30 વર્ષની ઠંડીનો રેકોર્ડ તૂટી જશે સાથે સાથે આજથી રાજ્યમાં પશ્ચિમી વિક્ષેપ આવશે અને ઉત્તરીય પર્વતીય પ્રદેશમાં હિમવર્ષાથી ગરમી ઘટશે તો બીજી તરફ ઉત્તર ગુજરાતમાં ન્યૂનત્તમ તાપમાન 18 ડિગ્રી સુધી જઈ શકે છે. ઘઉંના પાક માટે તાપમાન હાલ સાનુકૂળ નહીં : અંબાલાલ પટેલ અંબાલાલ પટેલનું વધુમાં કહેવું છે કે,23 નવેમ્બર બાદ ઉત્તરીય પર્વતીય પ્રદેશમાં હિમવર્ષા થશે અને હિમવર્ષાના કારણે ગુજરાતમાં ઠંડીની લહેર આવશે તો માર્ચ સુધી હવામાનમાં પલટા આવ્યા કરશે તો માર્ચ એપ્રિલ સુધી માવઠા આવી શકે તેવી પણ શકયતાઓ દેખાઈ રહી છે.ઘઉંના પાક માટે તાપમાન હાલ સાનુકૂળ નથી તો હાલ વાવણી થાય તો જીરા, દિવેલામાં ગરમીના કારણે ઉત્પાદન ઘટી શકે છે.બંગાળ ઉપસાગરમાં 20 થી 25 નવેમ્બર ડિપ ડિપ્રેશન બનશે અને તેના કારણે ચક્રવાત આવવાની પણ શકયતાઓ દેખાઈ રહી છે.30 વર્ષની ઠંડીના રેકોર્ડ તૂટશે : અંબાલાલ પટેલ અંબાલાલ પટેલનું માનવું છે કે,અરબ સાગરમાં 19 થી 22 નવેમ્બર લો પ્રેશર સર્જાશે અને આ લો પ્રેશર સોમાલીયા કે ઓમાન તરફ જશે તો વરસાદ નહીં આવે જો ગુજરાત તરફ આવશે તો વરસાદ આવી શકે છે,અરબ સાગરમાં સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે ચક્રવાત બને તેવી સંભાવના દેખાઈ રહી છે.ગ્લોબલ વોર્મિંગનીઅસર દેખાય છે.74 વર્ષ બાદ ઓક્ટોબર માસમાં ગરમી પડી છે અને તે પણ ભયંકર ગરમી. રવી પાકને થશે નુકસાન : અંબાલાલ પટેલ ઠંડી મોડી પડવાને લઈ રવી પાકને પણ નુકસાન થવાની શકયતા છે.જીરામાં 15 ડિગ્રી લઘુત્તમ તાપમાન રહેવું જોઇએ અને આવા વાતાવરણમાં બિન પિયત રાયડાના છોડ બળી જવાની શકયતા રહેલી થે,એરંડામા ગરમી પડે તો નર ફૂલ વધી જાય એથી ઉત્પાદન ઓછું થાય છે.ઉત્તર ગુજરાતમાં તાપમાન 18 ડિગ્રી સુધી જઈ શકે છે.સવારના સમયે ઉત્તર ગુજરાતમાં ઠંડા પવનો ફૂંકાશે તેવી આગાહી કરવામાં આવી છે. ઠંડી પડવાની આગાહી : અંબાલાલ પટેલ ડિસેમ્બરની શરૂઆતમાં વધુ એક ચક્રવાત બની શકે છે જેની સીધી અસર ગુજરાત પર જોવા મળશે.15 નવેમ્બરથી એટમોસ્ફિયરિક વેવ મજબૂત થવાની શક્યતા છે જેના પગલે બંગાળના ઉપસાગરમાં વાવાઝોડું સર્જાશે.દક્ષિણ પૂર્વીય તટો પર આ લો પ્રેશરની અસર રહશે સાથે સાથે પૂર્વીય દેશોમાથી એક મજબૂત ચક્રવાત આવી રહ્યું છે અને જે બંગાળના ઉપસાગરમાં તેના અવશેષો આવતા સિસ્ટમ બનશે,રાજ્યમાં ડિસેમ્બર માસની શરૂઆતથી ઠંડીમાં વધારો થશે અને 22 ડિસેમ્બર બાદ ગાત્રો થીજવતી ઠંડી રાજ્યમાં પડશે. વર્ષ 2027માં ગરમી અને ચક્રવાતનું પ્રમાણ વધશે : અંબાલાલ પટેલ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વર્ષ 2027માં શું થઈ શકે છે તેને લઈ આગાહી કરી છે,અંબાલાલનું માનવું છે કે,ક્લાઈમેટ ચેન્જની ગંભીર અસરો હવામાનમાં દેખાશે જેને લઈ વાતાવરણ કોઈ પણ સમયે બદલાઈ શકે છે સાથે સાથે જો આ વાતાવરણની સિસ્ટમથી બચવું હોય તો,લોકોમાં કલાઈમેટ ચેન્જને લઈ જાગૃતતા લાવવી જરૂરી છે.જો કલાઈમેટને લઈ જાગૃતતા નહી આવે તો કોઈ પણ સમયે કઈ પણ થઈ શકે છે.  

Gujaratમાં આ વખતે પડશે રેકોર્ડ બ્રેક ઠંડી : અંબાલાલ પટેલ, વાંચો Story

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ઠંડીને લઈ આગાહી કરી છે,અંબાલાલ પટેલનું કહેવું છે કે આ વખતે ગુજરાતમાં રેકોર્ડબ્રેક ઠંડી પડશે અને એવી ઠંડી પડશે કે 30 વર્ષની ઠંડીનો રેકોર્ડ તૂટી જશે સાથે સાથે આજથી રાજ્યમાં પશ્ચિમી વિક્ષેપ આવશે અને ઉત્તરીય પર્વતીય પ્રદેશમાં હિમવર્ષાથી ગરમી ઘટશે તો બીજી તરફ ઉત્તર ગુજરાતમાં ન્યૂનત્તમ તાપમાન 18 ડિગ્રી સુધી જઈ શકે છે.

ઘઉંના પાક માટે તાપમાન હાલ સાનુકૂળ નહીં : અંબાલાલ પટેલ

અંબાલાલ પટેલનું વધુમાં કહેવું છે કે,23 નવેમ્બર બાદ ઉત્તરીય પર્વતીય પ્રદેશમાં હિમવર્ષા થશે અને હિમવર્ષાના કારણે ગુજરાતમાં ઠંડીની લહેર આવશે તો માર્ચ સુધી હવામાનમાં પલટા આવ્યા કરશે તો માર્ચ એપ્રિલ સુધી માવઠા આવી શકે તેવી પણ શકયતાઓ દેખાઈ રહી છે.ઘઉંના પાક માટે તાપમાન હાલ સાનુકૂળ નથી તો હાલ વાવણી થાય તો જીરા, દિવેલામાં ગરમીના કારણે ઉત્પાદન ઘટી શકે છે.બંગાળ ઉપસાગરમાં 20 થી 25 નવેમ્બર ડિપ ડિપ્રેશન બનશે અને તેના કારણે ચક્રવાત આવવાની પણ શકયતાઓ દેખાઈ રહી છે.

30 વર્ષની ઠંડીના રેકોર્ડ તૂટશે : અંબાલાલ પટેલ

અંબાલાલ પટેલનું માનવું છે કે,અરબ સાગરમાં 19 થી 22 નવેમ્બર લો પ્રેશર સર્જાશે અને આ લો પ્રેશર સોમાલીયા કે ઓમાન તરફ જશે તો વરસાદ નહીં આવે જો ગુજરાત તરફ આવશે તો વરસાદ આવી શકે છે,અરબ સાગરમાં સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે ચક્રવાત બને તેવી સંભાવના દેખાઈ રહી છે.ગ્લોબલ વોર્મિંગનીઅસર દેખાય છે.74 વર્ષ બાદ ઓક્ટોબર માસમાં ગરમી પડી છે અને તે પણ ભયંકર ગરમી.

રવી પાકને થશે નુકસાન : અંબાલાલ પટેલ

ઠંડી મોડી પડવાને લઈ રવી પાકને પણ નુકસાન થવાની શકયતા છે.જીરામાં 15 ડિગ્રી લઘુત્તમ તાપમાન રહેવું જોઇએ અને આવા વાતાવરણમાં બિન પિયત રાયડાના છોડ બળી જવાની શકયતા રહેલી થે,એરંડામા ગરમી પડે તો નર ફૂલ વધી જાય એથી ઉત્પાદન ઓછું થાય છે.ઉત્તર ગુજરાતમાં તાપમાન 18 ડિગ્રી સુધી જઈ શકે છે.સવારના સમયે ઉત્તર ગુજરાતમાં ઠંડા પવનો ફૂંકાશે તેવી આગાહી કરવામાં આવી છે.

ઠંડી પડવાની આગાહી : અંબાલાલ પટેલ

ડિસેમ્બરની શરૂઆતમાં વધુ એક ચક્રવાત બની શકે છે જેની સીધી અસર ગુજરાત પર જોવા મળશે.15 નવેમ્બરથી એટમોસ્ફિયરિક વેવ મજબૂત થવાની શક્યતા છે જેના પગલે બંગાળના ઉપસાગરમાં વાવાઝોડું સર્જાશે.દક્ષિણ પૂર્વીય તટો પર આ લો પ્રેશરની અસર રહશે સાથે સાથે પૂર્વીય દેશોમાથી એક મજબૂત ચક્રવાત આવી રહ્યું છે અને જે બંગાળના ઉપસાગરમાં તેના અવશેષો આવતા સિસ્ટમ બનશે,રાજ્યમાં ડિસેમ્બર માસની શરૂઆતથી ઠંડીમાં વધારો થશે અને 22 ડિસેમ્બર બાદ ગાત્રો થીજવતી ઠંડી રાજ્યમાં પડશે.

વર્ષ 2027માં ગરમી અને ચક્રવાતનું પ્રમાણ વધશે : અંબાલાલ પટેલ

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વર્ષ 2027માં શું થઈ શકે છે તેને લઈ આગાહી કરી છે,અંબાલાલનું માનવું છે કે,ક્લાઈમેટ ચેન્જની ગંભીર અસરો હવામાનમાં દેખાશે જેને લઈ વાતાવરણ કોઈ પણ સમયે બદલાઈ શકે છે સાથે સાથે જો આ વાતાવરણની સિસ્ટમથી બચવું હોય તો,લોકોમાં કલાઈમેટ ચેન્જને લઈ જાગૃતતા લાવવી જરૂરી છે.જો કલાઈમેટને લઈ જાગૃતતા નહી આવે તો કોઈ પણ સમયે કઈ પણ થઈ શકે છે.