GPSSB Class-3 Exam Schedule 2026: જાણો ક્યારે લેવાશે કઈ વર્ગ-3ની પરીક્ષા?
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગુજરાતમાં સરકારી નોકરીની તૈયારી કરતા ઉમેદવારો માટે એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા પંચાયત સેવા વર્ગ-3 ના વિવિધ સંવર્ગોની સ્પર્ધાત્મક પરીક્ષાનો વિગતવાર કાર્યક્રમ સત્તાવાર રીતે જાહેર કરી દેવામાં આવ્યો છે.
પરીક્ષાનું સમયપત્રક
મંડળની જાહેરાત મુજબ, આગામી જૂન અને જુલાઈ મહિનામાં નીચે મુજબની તારીખોએ પરીક્ષાઓ યોજાશે
- પશુધન નિરીક્ષક: 20 જૂન, 2026
- જુનિયર ફાર્માસિસ્ટ: 24 જૂન, 2026
- અધિક મદદનીશ ઇજનેર: 4 જુલાઈ, 2026
પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવેલા આ નિર્ણયથી હજારો ઉમેદવારોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. મંડળ દ્વારા પરીક્ષાના સુચારૂ આયોજન માટેની તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે. ઉમેદવારોને મંડળની સત્તાવાર વેબસાઈટ પર નજર રાખવા સૂચના આપવામાં આવી છે.
આ પણ વાંચો - Gandhinagar News: BRICS પ્રતિનિધિમંડળે ગિફ્ટ સિટીની મુલાકાત લીધી, ભારતની વૈશ્વિક ફાઇનાન્શિયલ ઇકોસિસ્ટમ જોઈ પ્રતિનિધિઓ પ્રભાવિત
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

