GPSCની તૈયારી કરતા ઉમેદવારો માટે સમાચાર, પરીક્ષાની તારીખો જાહેર
આગામી સમયમાં યોજનારી GPSCની પરીક્ષાની તારીખો જાહેર કરવામાં આવી છે. કુલ 9 જાહેરાતોની પરીક્ષાની તારીખો જાહેર કરવામાં આવી છે. અધિક સીટી ઈજનેર વર્ગ 1 અને મદદનીશ ઈજનેર વર્ગ 2ની તારીખ જાહેર થઈ. નાયબ કાર્યપાલક ઈજનેર, સાયન્ટિસ્ટ ઓફિસર, મદદનીશ બાગાયત નિયામક, મદદનીશ નિયંત્રક કાનૂની માપ સહાયક અને ગ્રાહક સુરક્ષા અધિકારીની તારીખ પણ જાહેર. 9 જાહેરાતોની પ્રાથમિક કસોટી 23 ફેબ્રુઆરીએ યોજાશે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -