GPSC Exam: રાજ્ય વેરા નિરીક્ષકની ભરતીની તારીખ જાહેર
ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા તાજેતરમાં વિવિધ પોસ્ટની 250 જગ્યાઓ માટે ભરતી બહાર પાડી છે. જે અંતર્ગત ગુજરાત જાહેર સેવા આયોગ રાજ્ય વેરા નિરીક્ષક, વર્ગ -3 ની ભરતી કરનાર છે. આ માટે જીપીએસસી દ્વારા તારીખ 22 ડિસેમ્બર 2024ના રોજ લેખિત પરીક્ષા યોજવાની જાહેરાત કરવામાં આવેલ છે. પરીક્ષામાં પ્રથમવાર ફિંગરપ્રિન્ટ લેવાશે. ઉમેદવારોને પહોંચવા એસટી બસની વ્યવસ્થા કરવામાં આવી છે. પ્રથમ વખત જિલ્લા બહાર પરીક્ષાની વ્યવસ્થા કરવામાં આવેલ છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -