GPSC હવે સુધારણાના મૂડમાં: આવનાર આઠ પરીક્ષાઓના ભાગ 1નું એક જ કોમન પ્રશ્નપત્ર રહેશે
Changes In GPSC Preliminary Exam : ગુજરાત જાહેર સેવા આયોગમાં હસમુખ પટેલની નિમણૂકના થોડા જ દિવસમાં GPSCની ભરતી પ્રક્રિયામાં ઝડપી કાર્યવાહી માટે મહત્ત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં ડિસેમ્બર-જાન્યુઆરી 2024-25ની લેવાની થતી કુલ 11 ભરતી પૈકી 8 ભરતીમાં સામાન્ય અભ્યાસનો અભ્યાસક્રમ એકસરખો હોવાથી ભાગ 1નું આઠ પરીક્ષાઓના એક જ પ્રશ્નપત્ર તૈયાર કરાશે.GPSCની જાહેરાત અનુસાર, GPSCની અગાઉની ભરતી પદ્ધતિમાં ભાગ 1 અને ભાગ 2 મળીને કુલ 300 ગુણના પ્રશ્નપત્રની સંયુક્ત પરીક્ષા લેવાતી હતી. જ્યારે હવે GPSC સુધારણાના મૂડમાં છે, ત્યારે ભાગ 1-2 માટે એક જ પ્રશ્નપત્ર તૈયાર કરી પરીક્ષા લેવામાં આવે તો, ભાગ 1ના કુલ 11 પ્રશ્નપત્રો તૈયાર કરવા પડે. આ ઉપરાંત તેની આન્સર કી તૈયાર કરવામાં અને મૂલ્યાંકન કરવામાં ઘણો સમય જતો હતો.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Changes In GPSC Preliminary Exam : ગુજરાત જાહેર સેવા આયોગમાં હસમુખ પટેલની નિમણૂકના થોડા જ દિવસમાં GPSCની ભરતી પ્રક્રિયામાં ઝડપી કાર્યવાહી માટે મહત્ત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં ડિસેમ્બર-જાન્યુઆરી 2024-25ની લેવાની થતી કુલ 11 ભરતી પૈકી 8 ભરતીમાં સામાન્ય અભ્યાસનો અભ્યાસક્રમ એકસરખો હોવાથી ભાગ 1નું આઠ પરીક્ષાઓના એક જ પ્રશ્નપત્ર તૈયાર કરાશે.
GPSCની જાહેરાત અનુસાર, GPSCની અગાઉની ભરતી પદ્ધતિમાં ભાગ 1 અને ભાગ 2 મળીને કુલ 300 ગુણના પ્રશ્નપત્રની સંયુક્ત પરીક્ષા લેવાતી હતી. જ્યારે હવે GPSC સુધારણાના મૂડમાં છે, ત્યારે ભાગ 1-2 માટે એક જ પ્રશ્નપત્ર તૈયાર કરી પરીક્ષા લેવામાં આવે તો, ભાગ 1ના કુલ 11 પ્રશ્નપત્રો તૈયાર કરવા પડે. આ ઉપરાંત તેની આન્સર કી તૈયાર કરવામાં અને મૂલ્યાંકન કરવામાં ઘણો સમય જતો હતો.