રાજકોટમાં ભાજપના નેતા પર હુમલો, હોસ્પિટલ ખસેડાયા

BJP leader Jayanti Sardhara Attacked In Rajkot : રાજકોટમાં ભાજપના નેતા જયંતિ સરધારા પર હુમલો થયો હોવાની ઘટના સામે આવી છે. જેમાં જૂનાગઢના PI સંજય પાદરીયાએ હુમલો કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. જ્યારે ઈજાગ્રસ્ત જયંતિ સરધારાને હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે. ભાજપના નેતા જયંતિ સરધારા પર હુમલો મળતી માહિતી પ્રમાણે, રાજકોટમાં જયંતિ સરધારા પર હુમલો થયાની ઘટના સામે આવી છે.

રાજકોટમાં ભાજપના નેતા પર હુમલો, હોસ્પિટલ ખસેડાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


BJP leader Jayanti Sardhara Attacked In Rajkot : રાજકોટમાં ભાજપના નેતા જયંતિ સરધારા પર હુમલો થયો હોવાની ઘટના સામે આવી છે. જેમાં જૂનાગઢના PI સંજય પાદરીયાએ હુમલો કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. જ્યારે ઈજાગ્રસ્ત જયંતિ સરધારાને હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે. 

ભાજપના નેતા જયંતિ સરધારા પર હુમલો 

મળતી માહિતી પ્રમાણે, રાજકોટમાં જયંતિ સરધારા પર હુમલો થયાની ઘટના સામે આવી છે.