Gondalમાં આ શું થયુ, વગર વરસાદે એકથી બે ફૂટ પાણી ભરાયા

રાજકોટના ગોંડલમાં વગર વરસાદે પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે,ઉમરવાડા અંડરબ્રિજ નીચે પાણી ભરાતા લોકોને હેરાનગતી થઈ રહી છે.અંડરબ્રિજ નીચે પાણી ભરાતા લોકોને ફરીને જવાનો વારો આવ્યો છે.તંત્રએ પાણીની મોટર રીપેરીંગનું કામે હવે શરૂ કર્યુ છે અને અંડરબ્રિજ બંધ કરી દેવામાં આવ્યો છે.અને અંડરબ્રિજ વાહનચાલકો માટે ડાયવર્ટ કરાયો છે. પાણી કયાંથી આવ્યું તેની કોઈ માહિતી નહી સમગ્ર ઘટનામાં પાણી કયાંથી આવ્યુ તેને લઈ શહેરીજનો પણ વિચારમાં પડી ગયા છે.તંત્રએ પાણીની મોટર રીપેરીંગનું કામ કર્યુ છે અને પાણી દૂર કરવાનુ કામ શરૂ કર્યુ છે.અંડરપાસ બંધ કરી દેવામાં આવ્યો છે અને રોડને ડાયવર્ટ કરવામાં આવ્યો છે.સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે વાત કરવામાં આવે તો રેલવે તંત્રની પાણીની મોટર ખરાબ થતા અંડરબ્રિજ નીચે પાણી ભરાયા હતા. રોડને અપાયું ડાયવર્ઝન ગોંડલમાં વગર વરસાદે ઉમવાડા અંડરબ્રિજ નીચે પાણી ભરાતા રોડને ડાયવર્ઝન અપાયું છે.તંત્રની બેદરકારીને કારણે અંડરબ્રિજ નીચે એકથી બે ફૂટ પાણી ભરાયા છે.બ્રીજ નીચે રાહદારીઓ વાહનચાલકોને પસાર થવા મુશ્કેલી સામનો કરવો પડી રહ્યો છે.ગુંદાળા ફાટક બંધ થતાં ઉમવાડા અંડરબ્રિજ વાહનચાલકો માટે ડાયવર્ટ કરાયો છે.પાણી ઉતરી જશે ત્યારબાદ રોડને ફરીથી શરૂ કરવામાં આવશે ત્યારબાદ રોડ બંધ રખાશે.સ્થાનિકોનો આક્ષેપ છે કે ગટરના પાણી રોડ પર આવી ગયા છે. પાણી દૂર કરવાની કામગીરી શરૂ કરાઈ તંત્ર દ્રારા પાણી દૂર કરવાની કામગીરી શરૂ કરાઈ છે.પાણી ગટરના ભાગેથી વહીને બહાર ફરી વળ્યું છે અને રાત્રીના સમયે આ પાણી ફરી વળ્યું છે.ત્યારે અગામી સમયમાં આવી સમસ્યા ફરીથી ના સર્જાય તેને લઈ તંત્ર એલર્ટ મોર્ડ પર છે.હાલ ધીરે ધીરે પાણી ખેંચાઈ રહ્યું છે,અને સાફ સફાઈની કામગીરી કરાઈ રહી છે.  

Gondalમાં આ શું થયુ, વગર વરસાદે એકથી બે ફૂટ પાણી ભરાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

રાજકોટના ગોંડલમાં વગર વરસાદે પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે,ઉમરવાડા અંડરબ્રિજ નીચે પાણી ભરાતા લોકોને હેરાનગતી થઈ રહી છે.અંડરબ્રિજ નીચે પાણી ભરાતા લોકોને ફરીને જવાનો વારો આવ્યો છે.તંત્રએ પાણીની મોટર રીપેરીંગનું કામે હવે શરૂ કર્યુ છે અને અંડરબ્રિજ બંધ કરી દેવામાં આવ્યો છે.અને અંડરબ્રિજ વાહનચાલકો માટે ડાયવર્ટ કરાયો છે.

પાણી કયાંથી આવ્યું તેની કોઈ માહિતી નહી

સમગ્ર ઘટનામાં પાણી કયાંથી આવ્યુ તેને લઈ શહેરીજનો પણ વિચારમાં પડી ગયા છે.તંત્રએ પાણીની મોટર રીપેરીંગનું કામ કર્યુ છે અને પાણી દૂર કરવાનુ કામ શરૂ કર્યુ છે.અંડરપાસ બંધ કરી દેવામાં આવ્યો છે અને રોડને ડાયવર્ટ કરવામાં આવ્યો છે.સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે વાત કરવામાં આવે તો રેલવે તંત્રની પાણીની મોટર ખરાબ થતા અંડરબ્રિજ નીચે પાણી ભરાયા હતા.


રોડને અપાયું ડાયવર્ઝન

ગોંડલમાં વગર વરસાદે ઉમવાડા અંડરબ્રિજ નીચે પાણી ભરાતા રોડને ડાયવર્ઝન અપાયું છે.તંત્રની બેદરકારીને કારણે અંડરબ્રિજ નીચે એકથી બે ફૂટ પાણી ભરાયા છે.બ્રીજ નીચે રાહદારીઓ વાહનચાલકોને પસાર થવા મુશ્કેલી સામનો કરવો પડી રહ્યો છે.ગુંદાળા ફાટક બંધ થતાં ઉમવાડા અંડરબ્રિજ વાહનચાલકો માટે ડાયવર્ટ કરાયો છે.પાણી ઉતરી જશે ત્યારબાદ રોડને ફરીથી શરૂ કરવામાં આવશે ત્યારબાદ રોડ બંધ રખાશે.સ્થાનિકોનો આક્ષેપ છે કે ગટરના પાણી રોડ પર આવી ગયા છે.

પાણી દૂર કરવાની કામગીરી શરૂ કરાઈ

તંત્ર દ્રારા પાણી દૂર કરવાની કામગીરી શરૂ કરાઈ છે.પાણી ગટરના ભાગેથી વહીને બહાર ફરી વળ્યું છે અને રાત્રીના સમયે આ પાણી ફરી વળ્યું છે.ત્યારે અગામી સમયમાં આવી સમસ્યા ફરીથી ના સર્જાય તેને લઈ તંત્ર એલર્ટ મોર્ડ પર છે.હાલ ધીરે ધીરે પાણી ખેંચાઈ રહ્યું છે,અને સાફ સફાઈની કામગીરી કરાઈ રહી છે.